________________
ખંડ ૧ લૈ. એક કહેગાવિંદની લીલ, રા. દેવ ચરિત્ર જ નવિ સલ, રાતું
એક કહું કેમ વાળું પેટ, શે. જઈ પૂછીએ રાજાને ઠેઠ. રાવ તું મારા પછી રાજાએ ત્યાં અને બેલાવી, અને તેના હાથેથી કંકણ છોડવાથી તે જ વખતે તે વિણ, રૂપે પ્રગટ થયા અને તે જોઇ સઘભ લેકે આશ્ચર્ય પામ્યા ૧ છે તે
કે એમ કહેવા લાગ્યું કે, આ તે શું? આનું પેટ ઘડા જેવું કેમ છે? વળી કઈ તે કહે કે, એ વિષ્ણુનું રૂપજ નહીં, કારણ કે આવું ઉલટુ રૂપ તેનું હાયજ નહીં ! ૨ ! વળી કઈ કહે કે, એ તે વિષ્ણુની લીલા છે, કારણ કે દેવનું ચરિત્ર આપણે જાણી જ ન શકીએ, વળી કોઈ કહે કે, ચાલને ઠેઠ રાજાને જ જઈને પૂછીએ કે, આનું પેટ તે વઘુ કેમ? ૩
તવ પડ્યા વિરેચન રાજ, રા. તમે શું કીધું એહ અકાજ; રાવ તું, વિષ્ણુ તેણું વધાર્યું પેટ, રા.પાપે કરી જા તુમ હેઠ. રાવ તું રાજ તવ ઝાંખા થયા ત્યાંહિ, શ. કાળું મુખ લેઈ ગયા ધરમાંહીં, રા. . દુખ સાગ કર અપાર, રા. હું કેમ છુટીશ એહ સંસાર, રા તું પાપા . હર બ્રહ્માએ તેડવા તામ, રા. વિષ્ણુ દેવ પધારે આમ, રાતું કહે કારણ શું છે કેહવું, રા. વિપરીત ૨૫દીસે એહવું. રાતું. ૬ પછી વિરોચને રાજાને તેઓ કહેવા લાગ્યા કે, આ તમે નીચ કામ શું કર્યું? આ વિષ્ણુનું પેટ કેમ વધાર્યું? આ પછી તમારે મરકમાં જવું પડશે કે ૪ છે તે સાંભળી રાજ ઝખવા પડી જઈ, મોડું નીચું કરી ઘરમાં પેસી ગયે, અને અત્યંત દુઃખી થઈ હૈદ કરવા લાગ્યા કે, આ સંસારમાંથી હવે છુટીશ કેમ? પા પછી મહાદેવ તથા બ્રહ્માએ વિશુને બોલાવી કહ્યું કે, આ બાજુ પર આવીને કહે કે, આ શું કારણ બન્યું છે? અને આમ તમારૂં વિપરીત રૂપ કેમ થયું છે પદા નારાયણે કહ્યું તવ માંડી, રા. શરીર વિતક જેવું બધું છોડી; રા તું ખડખડ તે સદ્ હસીયા, રા. સાંભળી વાતે અચંબે વસીયા. રાતું.૭ મહાદેવે હાકોટયા અતિ ઘણું, રા.કાળા મુખ દુઆ તેહ તણું; રા. દેવ દામોદર ત્રિભુવન રાય, રો. સદકો લાગે એહને પાય. રા. તું ૮ પ્રીછચા વચન મહેસર મળી, રે. પૂજ્યા પાય નારાયણનાં વળી, રા.
ક્ષમા કરજે સ્વામી હે દેવ, રા. અમે અપરાધી દુવા તતખેવ, ર. ૯ એવી રીતે તેઓએ પછવાથી નારાયણે (શ્રી વિબગુએ) પિતે જ્યારથી શરીર છેડયું (પાર્વતીનું રૂપ લીધુ) ત્યાર પછીની સઘળી હકીકતે કહી બતાવી, તે સાંભળી સઘળા આશ્ચર્ય સહિત ખડખડ હસવા લાગ્યા છે કે તેઓને મહાદેવે ધમકાવ્યાથી ઝાંખા પડી ગયા અને સર્વેએ ત્રિભુવનપતિ વિષ્ણુને પગે પડી નમસ્કાર કર્યા છે વળી મહાદેવે પણ વિષ્ણુની વચનથી સ્તુતિ કરીને, તથા તેને નમસ્કાર કરીને કહ્યું કે, હે સ્વામિ, અમે તમારા અપરાધી છીએ, માટે હવે ક્ષમા કરજે છે ૯.