________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૩૬૧)
સના વૈશાખ સુદ પાંચમને ગુરૂવારે આ ગુણુ ગાયા છે ॥ ૮ ॥ વિજાપુર નામે નગરમાં રહેતા તપગચ્છને વિશે ચદ્ર ગચ્છમાં શૈાલતા શ્રી જિનસાગર સૂરિ હતા. ૯ તેહની સાનિધ મેં સહી, ગાયા રાસ ઉલ્લાસ;
। ૧૧ ।।
આછા અધિકા અક્ષર હાર્ય, શુદ્ધ કરો પંડિત તાસ. ૩૦ ૫ ૧૦ ॥ રાસ કયા કવિયે ઘણા, પણ ધર્મ પરિક્ષાના રાસ; એહ સમેાવડ કા નહીં, જેમાં અધિકાર છે ખાસ. ૐ સર્વ,સખ્યાએ ગ્રંથ કહ્યા, પાંચ હજાર ઉપર પાંચ; ઢાલેા કહી નવ ખંડની, એકસાને દશ વાંચ. કંપા ૧૨ ॥ તેમની કૃપા વડે આ ાસ મે... આનદથી ગાયે, તેમાં જે કાઇ અક્ષર એછે. અધિકા હાય તે પડિત લાકા શુદ્ધ કરશેા ૫૧૦ના ઘણા કવીયેાએ ઘણા રાસા કર્યાં છે, પણ આ ધર્મ પરીક્ષાના રાસની બરાબર જાણવા જેવા ખીજો નથી કારણ કે આમાં અમુક સરસ અધિકાર છે ! ૧૧ ૫ આ ગ્રંથ પાંચ હજારને પાંચ મ્લાકના છે, અને તેના નવે ખડની મળી એકસાને દશ ઢાલે વાંચવા ચેાગ્ય છે. ! ૧૨ ॥ શ્રી હીરવિજય સુરિ તણા, શુભવિજય તસ શિષ્ય; ભાવવિજય કવિ દ્વીપતા, સિદ્ધિ નમુ નિસદિસ. ૐ રૂપવિજય રંગે કરી, કૃષ્ણ નમું કરોડ; રંગવિજય ગુરૂ માહરા, મુજ પ્રણમ્યાના કાડ. કર્યું નવમા ખડ પુરા થયા, સાતે ઢાલે કરી સત્ય; નેમવિજય કહું નિત્ય પ્રતે, રાખજો ધર્મસું ચિત્ત. ક’॰ । ૧૫ ।। શ્રી હીરવિજય સૂરિના શુભવિજય શિષ્ય હતા,તેમના શિષ્ય ભાવવિજય તથા તેમના શિષ્ય સિદ્ધિવિજયને હમેશાં હું નમસ્કાર કરૂ છુ. ૫૧૩ા તેમના શિષ્ય રૂપવિજય, તેમના શિષ્ય કૃષ્ણવિજય તેમના શિષ્ય રગવિજય તે મારા ગુરૂ થાય તેમને નમસ્કાર કરવાની મને ઘણી હૈાંસ છે ! ૧૪ ૫ એવી રીતે સાત ઢાલેાએ કરી સપૂર્ણ નવમા ખેડ પૂરા થયા, તેમવિજયજી મહારાજ કહે છે કે તમેા હમેશાં ધર્મમાં ચિત્ત રાખજો. ૫૧પા
। ૧૩ ।
॥ ૧૪ ૫
પ્રતિ શ્રી ધર્મ પરીક્ષાના અર્થ સહિત રાસ નવ ખંડે કરી સપૂણૅ. શ્રી શુભ' ભૂંધાત્.