________________
(૩૦)
ખડ મા.
ढाल सातमी.
ઘર આવોજી આંબે મોરીએ દેશી. શ્રી જિનધર્મ આરાધીયે, કરી નિજ સમકિત સુદ્ધ ભવિ તપ જપ કીયા કીધલી, લેખે પડે તે વિરુદ્ધ ૧ કંચન કરી કસી લીયે, નાણું લીજે પરીખ દેવ ગુરૂ ધર્મ જોઈને, આદરીયે સુણે સીખ. ક૨ છે કુગુરૂ કુદેવ કુધર્મને, પરિહરિયે વિષ જેમ
સુગુરૂ સુદેવ સુધર્મને, ગૃહીયે અમૃત કરી તેમાં ક ૩ એવી રીતે શુદ્ધ સમકિત સહિત જૈન ધર્મ આરાધીયે, અને એવી રીતે કરેલી તપ જય આદિક ક્રિયા લેખે પડે છે કે ૧ સેનું કસી કસીને લેવું, ધન પારખી પારખીને લેવું, તેમ તેમ દેવ, ગુરૂ, ધર્મ વિગેરેની પણ પરીક્ષા કરવી ૨ ઝેરની માફક કુગુરૂ, કુદેવ, તથા કુધર્મને ત્યાગ કરે, તથા અમૃતની માફક સુગુરૂ, સુદેવ, તથા સુધર્મને અંગીકાર કરે છે. ૩ મૂલ ધરમ જિનવરે કહ્યું, સમીકીત સુરતરૂ એહ; પરભવ સુખ સંપત્તિ થકી, સમકતમું ધરી નેહ. ક. ૪ સકલ વાડવ પ્રતિ બૂઝીયા, કેઈ ગ્રહ્યાં વ્રત બાર; કે એ ચોથા વ્રતને ગ્રહ્યા, કેઈ થયા અણગાર. કહે છે પ કેઈમૃષાવાદ એરે, કે પાલે શુદ્ધ આચાર;
સમકીત ધારી સ થયા, વિનવિ વિવેકી નરનાર. કઇ છે ૬ છે એવી રીતે સમકિત સહિત કલ્પ વૃક્ષ સમાન ધર્મ જિનેશ્વર પ્રભુએ કહેલો છે, અને એવી રીતે સમકીત ઉપર સ્નેહ રાખવાથી પરભવે સુખ સંપત્તિ મળે છે. તે છે એવી રીતે સાંભળીને સઘળા બ્રાહ્મણે પ્રતિબંધ પામ્યા, કેઈ બાર વ્રત અંગીકાર કર્યો, તથા કેઈએ ચોથું વ્રત લીધું, તથા કેઈ સાધુ થયા છે ૫ છે કેઈએ મૃષા વાદને ત્યાગ કર્યો, તથા કેઈ શુદ્ધ આચાર પાળવા લાગ્યું, તથા સઘળે વિનયી અને વિવેકી સ્ત્રી પુરૂષ સમકત ધારી થયા છે ૬
સુહસ્તી સુરીના ઉપદેશથી, પામ્યા ધર્મને મર્મ કઈ જાણે સુરલોકમેં, કેઈ પામસે મૃત્યુલોક ધર્મ કરે ૭ સંવત અઢાર એકવીસમાં, માસ વૈશાખ સુદ પળ; તિથી પાંચમ ગુરૂ વાસરે ગાયા ગુણ મેં સળ. કo | ૮ વિજાપુરમાં બિરાજતા, વૃદ્ધ તપા પક્ષે સનૂર
ચંદ્રગથમાં દીપતા, શ્રી જિન સાગર સૂર. કે. ૯ છે ? એવી રીતે સુહસ્તી આચર્થનાં ઉપદેશથી ધર્મ પામ્યા, તેમાંથી કેઈ દેવલેકમાં જશે, અને કેઈ મનુષ્ય ભવ પામશે ૭ છે એવીરીતે સંવત અઢારસે એકવી