________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૫૯ ) પાંચ મહાવ્રત સાધુનારે, દશ વિધ ધર્મ વિચાર હિતકારી જિનવર કાર, શ્રાવકનાં વ્રત બારેરે. જ્ઞામે ૨ પાંચુંબર ચારે વગેરે, વિષ સદ્ધ માટી હેમ;
રાત્રિ ભોજનને કહ્યારે, બહુ બીજાનો ને મરે. જ્ઞા૩ માટે ખરો ધર્મ તે જિનેશ્વર પ્રભુને છે, અને તે મોક્ષ આપે છે, અને તે ધર્મ ચાર પ્રકારને શ્રી જિનરાજે પ્રકાશે છે. દુર્ગતીમાં પડતા જીવેને જે ધારણ કરે તે ધર્મ જાણ છે ૧ | સાધુના પાંચ મહાવ્રત હોય છે, તથા દશ પ્રકારે યતિ ધર્મ હોય છે, વળી જિનેશ્વર પ્રભુએ શ્રાવકના બાર હિતકારી વ્રત કહેલા છે. મારા પાંચ પ્રકારનાં ઉંબર, ચાર વિગય, તથા સઘળા પ્રકારના ઝેર, માટી, સોનું, તથા રાત્રિ ભોજન વિગેરેને ત્યાગ કરે છે ૩ છે ધોલવડા વળી રીંગણુંરે, અનંત કાય બત્રીસ અણજાણ્યા ફલ ફૂલડારે, સંધાણ નિસ દિસેરે. જ્ઞા. ૪ ચલિત અન્ન વાસી કરે, ઉંચ સહુ ફલ દક્ષ; ધરમી નર ખાયે નહીંરે, એ બાવિસ અભક્ષરે. જ્ઞા ૫ ન કરે નિબંધસ પણેરે, ઘરનાં પણ આરંભ;
જીવ તણી જયણુ ઘણી રે, ન પીયે અણગલ અંમરે. જ્ઞાત્ર છે . વળી ઘોલવડા, રીંગણું, બત્રીસ પ્રકારના અનંતકાય, અજાણ્યા ફળ ફેલ વિગેરેને ત્યાગ કરે છે ૪ વળી વાસી અન્ન તથા જેને રસ ચલાયમાન થયું છે, તે તેમ સઘળા અજાણ્ય ફળ, એ સઘળા બાવીસ અભક્ષ્ય ધરમી માણસ ખાતા નથી. ૫ વળી ઘરના આરંભ પણ નિયંઘસ થઈને કરે નહીં, વળી જીવેની જયણું વાસ્તે અણગળ પાણી પણ પીયે નહીં ૬ છે ધૃત પરે પાણી વાવરેરે, બીહે કરતે પાપ સામાયિક વ્રત પોષધેરે, ટાલે ભવનાં તાપરે. શા છે ૭ છે સુગર સુદેવ સુધર્મનીરે, સેવા ભગતિ સદીવ ધર્મશાસ્ત્ર સુણતાં થકારે, સમજે કમલ છરે. જ્ઞા૮ માસ માસને આંતરેરે, કુસ અગ્ર મુંજે બાલ; કળા ન પહોંચે સોલમીરે, શ્રી જિનધર્મ વિસારે. જ્ઞા છે ૯ જિનધર્મ મુક્તિ પૂરી દીયેરે, ચગતિ મણ મિથ્યાત;
એમ જિનવર પ્રકાસીયેરે, ત્રીજે તત્વ વિખ્યાતરે. જ્ઞા છે ૧૦ ઘીની પેઠે પાણી વાપરે, તથા પાપ કર્મોથી બહે, તથા સામાયક પસહ આદિક ત્રત કરી ભૂવને તાપ ટાળે છે ૭. વળી તે કોમળ જીવ સુગુરૂ, સુદેવ, તથા સુધર્મની હમેશાં ભક્તિ કરે, તથા ધર્મ શાસ્ત્રો સાંભળીને સમજે છે ૮ છે એવી રીતે જૈન ધર્મ મેક્ષ આપે છે, તથા મિથ્યાત્વ ચારે ગતિમાં રડાવે છે, એવી રીતે શ્રી જિનેશ્વર પ્રભુએ ત્રીજે પ્રખ્યાત તત્વ કહે છે કે ૯ છે