________________
(૩૫૮)
- ખંડ ૯ મો. વળી ખણવેરે ખાંતસું, કુઆ સુંદર વાવ, પુષ્કરણી કરણી ભલી, સરવર સખર તલાવ. ભ. ૪ કંદમૂલ મૂકે નહીં, અગ્યારસ વ્રત દીસ; આરંભ તે દિન અતિ ઘણે, ધરમ કહાં જગદીસ. ભ૦ ૫. યાગ કરે હમે તિહાં, ઘોડા નરને છાગ; હમે જલચર મીંડકાં, ધર્મ કહાં વીતરાગ. ભ૦ ૬ વળી ચિવટ રાખી કુવા, વાવ, પુષ્કરણ, સરોવર, તળાવ વિગેરે બંધાવે છે ૪ વળી અગ્યારસને દહાડે વ્રત કરીને કંદમૂળ ખાય, તથા તે દિવસે ઉલટો ઘણે આરંભ કરે, માટે હે જગદીશ? તે તે કયા પ્રકારને ધર્મ જાણો ! ૫ છે વળી યજ્ઞ કરીને તેમાં, ઘોડા, માણસ, બકરા, ઘેટા, જલચર, પાણી વિગેરેને હમે, તે અને વીતરાગને ધર્મ તે કયાં? ૬ કરે સદાઈ નોરતાં, જીવ તણાં આ આરંભ; હણે ભેંસારે બોકડા, જેહથી નરક સુલંભ, ભણે છે સરાવે બ્રાહ્મણ કને, પૂર્વજ તરે શ્રાદ્ધ તેડી પંખેરે કાગડા, દેખો એહ ઉપાધ. ભ૦ ૮. તીરથ જાયે ગોદાવરી, ગંગા ગયારે પ્રયાગ;
નાહે અણગલ નીરમાં, ધરમ તણે નહીં લાગ, ભ૦ ૯. વળી નેરતાં વિગેરેમાં પાડા, બકરા વિગેરે કેટલાક અને મારી, નરક ગતિ બાંધે છે ૭ છે વળી પૂર્વે જેનું શ્રાદ્ધ બ્રાહ્મણ પાસે સરાવે, તથા કાગડાઓને બોલાવી તેને ખવરાવે, એ ઉપાધિ તે તમે જુઓ છે ૮ છે વળી ગોદાવરી, ગંગા, પ્રયાગ વિગેરે તીર્થોમાં જઈ, અણગળ પાણીથી નાહીને ધર્મ માને છે કે હું ઈત્યાદિક કરણી કરે, પરભવ સુખનેરે કાજ; એણી કરણી મલે નહીં, એહથી શિપુર રાજ, ભ૦ કે ૧૦ | નવમા ખંડ તણી ભલી, પાંચમી ઢાલ રસાલ; રંગવિજય શિષ્ય એમ ભણે, તેમને મંગલ માલ. ભ૦ ૧૧ એવી રીતે પરભવના સુખ વાતે કરણીઓ કરે છે, પણ એવી કરણીઓથી મોક્ષ મળતું નથી કે ૧૦ છે એવી રીતે નવમા ખંડની રસાળ એવી પાંચમી ઢાલ કહી, રંગવિજયના શિષ્ય કહે છે કે, તેમવિજયજીને મંગળકની માળા હેજે ! ૧૧ છે
છે.
જબૂદ્વિપનાં ભરતમાં-એ દેશી. ધરમ ખરે જિનવર તણેરે, શિવ સુખનો દાતાર શ્રી જિનરાજે પ્રકાશીયેરે, જેહનાં ચાર પ્રકારે. જ્ઞાન વિચારી જોય, દુરગતિ પડતાં જીવનેરે, ધારે તે ધર્મ હેયરે. જ્ઞા છે ?