________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૫) દાનનો ત્યાગ કરી શુદ્ધ કીયા કરે છે પ ો વળી સંયમને નિમિત્તે ધર્મના ઉપગરણે અંગીકાર કરે, તથા પૃથ્વી ઉપર જોઈ જોઈને પગલા ભરે, તેમ લોક વિરૂદ્ધ કાર્યોથી પણ લાજ પામે છે ૬ છે
વસ્ત્રાદિક શુદ્ધ એષણી, ચે દેખી સુવિશેષરે; કાળ પ્રમાણે ખપ કરે, દુષણ ટલતા દેખેરે. ગુ . ૭ કુથી સંબલ જે કહ્ય, સાનિધ્ય કેમહી ન રાખેરે; દે ઉપદેશ યથાસ્થિત, સત્ય વચન મુખ ભાખેરે.ગુ૮ છે તન મેલા મન ઉજલા, તપ કરી ક્ષીણ દેહરે;
બંધન બે છેદી કરી, વિચરે જન નિસ નેહરે. ગુ૯ વળી વસ્ત્ર આદિક પણ શુદ્ધ અને સાધુને ગ્ય એવા, રૂતુ પ્રમાણે જોઈ કરી, દોષ ૨હિત અંગીકાર કરે છે ૭વળી ભાતું આદિક પોતાની સાથે રાખે નહીં, તથા મુખથી સત્ય અને ગ્ય ઉપદેશ આપે છે ૮ વળી શરીરે મેલવાળા, પણ મનથી નિર્મળ, તથા તપે કરી જેની કાયા ક્ષીણ થઈ છે એવા, તથા કઈ માણસ ઉપરે રાગ રાખ્યા વિના બંધનને નાશ કરી દેશાંતરમાં વિચરે છે ૯ છે
એહવા ગુરૂ જેઈ કરી, આદરીયે શુભ ભાવે; બીજે તત્વ સુગુરૂ તણે, જગમાં એમ કહાવેરે. ગુ૧૦ | નવમા ખંડની એ કહી, હાલ ચોથી એ વારરે, રંગવિજય શિષ્ય એમ કહે, નેમવિજય શ્રોતા સારૂ. ગુ. મે ૧૧ છે એવા ગુરૂને પરીક્ષા કરી શુભ ભાવ સહિત અગીકાર કરીયે, એવી રીતે આ દુનીયામાં બીજે સુગુરૂ તત્વ કહે છે કે ૧૦ છે એવી રીતે રગવિજયના શિષ્ય નેમવિજયે સાંભળનારા વાસ્તે નવમાં ખંડની ચેથી ઢાલ કહી છે ૧૧ છે
___ ढाल पांचमी.
કરમ ન છૂટેરેપ્રાણીયાએ દેશી. ભવ સાયર તરવા ભણ, ધરમ કર સાર; પથ્થર નારે બેસણું, તો સમુદ્ર દુર્લભ. ભ૦ કે ૧છે આપે ગોકલ ગાયના, આપે કે જ્યારે દાન; આપે ક્ષેત્રે પુણ્યારથે, બ્રાહ્મણને દેઈમાન. ભ૦ ૨ લુટાવે ધાણ વલી, પૃથ્વી દાનસુ પ્રેમ;
ગોલા કલસારે મેરીયા, આપે હલ તિલ હેમ. ભ૦ ૫ ૩છે આ ભવરૂપી સમુદ્ર તરવા વાસ્તે ધર્મ કર જોઈએ, કારણ કે પત્થરની હેડીમાં બેસવાથી સમુદ્ર તરાતે નથી ૧ ગાયેના ગોકુળ આપે, કન્યા દાન આપે, તથા પુણ્ય વાતે બ્રાહણેને માનપૂર્વક દાન આપે છે ૨ વળી ધાન્ય, તથા જમીન આદિકનું દાન આપે, તથા ગેળા, કણસા, મેરીયા, હળ, તલ, સેનુ આદિક આપે ૩