________________
ધર્મ પરીક્ષાને રાસ. (૩૫૫) જોઈ આનંદ મળે છે, તથા એવી પ્રભુની સુંદર દેહ હોય છે કે, જેની શોભાનું વર્ણન પણ કરવું મુશ્કેલ છે ૯ /
અવર તણી એવી છબી, કીચે ન દીસંત, દેવ તત્વ એમ જાણીયે, સહુ સુણજે સંત. જ૦ | ૧૦ | નવમા ખંડ તણી કહી, ઢાલ બીજી એ સાર; રંગવિજય શિષ્ય નેમને, હાજે જયજયકાર. જમે ૧૧ છે . બીજા દેવની એવી છબી કઈ વખતે પણ નજરે પડતી નથી, એવી રીતે હે સજજને દેવ તત્વ જાણુજે છે ૧૦ છે એવી રીતે રંગવિજયના શિષ્ય નેમવિજયજીએ નવમા ખંડની બીજી ઢાલ કહી, અને તેથી તેને જયજયકાર થજે ! ૧૧ છે
યતની દેશી. શ્રી જિનવર પ્રવચન ભાંખ્યા, માંહી કુગુરૂ તણું ગુણ દાખ્યા; પાસસ્થાદિક પંચેઈ, પાપ શ્રમણ કહ્યા પચેઈ.. ૧ ગૃહીંનાં મંદિરથી આણી, આહાર કરે ભાત પાણી; સુઈ ઉઘે જે નિસ દિસ, મરમાદિ વિસવા વીસ. ૨. કિયા ન કરે કે વાર, પડિકમણું સાંજ સવાર; ન કરે સૂત્ર અરથ સઝાય, વિકથા કરતાં દિન જાય ૩ શ્રી જિનેશ્વર પ્રભુના સિદ્ધાંતમાં કુગુરૂના લક્ષણે પણ કહ્યાં છે, તેમાં પાસ તથા આદિક પાંચ પ્રકારના પાપ સાધુએ કહેલા છે૧ છે એવા સાધુઓ ગૃહસ્થને ઘેરથી આહાર પાણી લાવીને, તે ખાઈ આખો દિવસ રાત સૂઈ રહે છે, તેમાં જરા સંદેહ નથી ૨ વળી સાંજ સવાર પ્રતિક્રમણ આદિક કંઈ ક્રિયા કરે નહીં, તથા સૂત્ર, અર્થ સઝાયધ્યા પણ કરે નહીં, આખો દિવસ વિકથામાં ગાળે છે જે ધૃત દૂધ દહીં અપ્રમાણ, ખાયે ન કરે પચખાણ જ્ઞાન દર્શનને ચારિત્ર, મૂકી દીધાં તે સુપવિત્ર ૪ સુવિહિત મુનિ સમાચારિ, પાલે નહીં તે અણગારી; આહારનાં દોષ બાયાલ, ટાલે નહીં કહી કાલ છે ૫ છે ધબ ધબ ધસમસતો ચાલે, કાચે જ દેહ પખાલે;
ચરચા અરચના વંદાવે, વરસાદિક શેભ બનાવે છે. ૬ વળી કઈપણ નિયમ વિના ઘી, દૂધ, દહી વિગેરે વિગય ખાય, તથા પવિત્ર એવાં જ્ઞાન, દર્શન, અને ચારિત્રને ત્યાગ કરે છે કે છે વળી તે પાપ સાધુ સારી રીતે સુનિનિ સમાચારી પાળે નહીં, તથા-બેતાલીસ ષ સહીત આહાર પાણી હમેશાં લીયે છે ૫ છે વળી રસ્તે ધબ ધબ પગ મુકી ચાલે, તથા કંડે પાણીએ નહાય, વળી પિતાની પૂજા અર્ચા કરાવે, તથા સારા સારા ભભકાબંધ વસ્ત્રો પહેરે છે ૬