________________
ખડ ૯ માટે
ढाल बीजी. ઓધવ માધવને કેજો-એ દેશી
જગ નાયક જિનરાજને, દાખવીયે દેવ; મૂકાણાં જે કર્મથી, સારે સુરપતિ સેવ. જ॰ ॥ ૧ ॥ ક્રોધ માન માયા નહીં, છાંડંચા આડે મદ્દ થાન; રિત અરિત વેઢે નહીં, નહીં લાભ અજ્ઞાન. જ॰ ॥ ૨ ॥ નિદ્રા શાક ચારી નહીં, નહીં વયણુ અલીક,
(૩૫૪)
મચ્છર ભય બંધ પ્રાણીના, ન કરે ત્રણ તીક. જ॰ ॥ ૩ ॥
માટે જે આઠ કર્મોથી મુકાએલા છે, તથા જેની ઇંદ્રો પણ સેવા કરે છે, એવા જગતના નાયક શ્રી જિનને દેવ કરી માનવા. ॥ ૧ ॥ જેને ક્રોધ, માન, માયા, આઠ પ્રકારના મધ, રતિ, અતિ તથા લેાલના જે જિનેશ્વરે ત્યાગ કર્યો છે ॥ ૨ ॥ વળી જેને નિદ્રા, દિલગિરિ, ચારી, જીઠું, અદેખાઈ, ભય, અધ વિગેરેના મન, વચન અને કાયાથી ત્યાગ કર્યો છે !! ૩ ૫
પ્રેમ ક્રીડા ન કરે કંદી, નહીં નારી પ્રસંગ;
હાસ્યાદિક અઢાર એ, નહીં જેહુને અંગ. જ॰ ॥ ૪ ॥ પદમાસન પુરી કરી, બેઠા અરિહંત,
નિશ્ચલ લેાયણે જેહનાં, નાશાગ્ર રહેત. જ૦ ૫ ૫ ૫ જિનમુદ્રા જિનરાજની, દીઠે પરમ ઉલ્લાસ, સમકીત થાયે નિરમલુ, દીપે જ્ઞાન ઉર્જાસ. જ॰ ॥ ૬ ll
વળી સ્ત્રી સાથે જે પ્રેમ ક્રીડા કરે નહીં, તથા જે હાસ્યાદિક અઢાર દોષના નાશ કરે છે !! ૪ ! વળી જે પદ્માસન વાળીને, નાસિકાના અગ્ર ભાગ ઉપરે નિશ્ચળ આંખા રાખીને બેશે છે # ૫ !! એવી રીતે જિનેશ્વર પ્રભુની મુદ્રા જોવાથી મનમાં અત્યંત આનદ આવે છે, તથા જ્ઞાન સહિત નિર્મળ સમ્યકત્વ મળે છે ॥ ૬ ॥
ગત આગત સદુ જીવની, દેખે લાકા લાક; જિન દેખે સવિ વસ્તુને, કેવળજ્ઞાને અલાક. જ॰ ॥ ૭॥ મૂરત શ્રી જિનરાજની, સમતારસ ભંડાર, સીતલ નયણુ સાહામણાં, નહીં વાંક લગાર. જ૦ | ૮ ॥ સિત વદન હરખે હીચા, દેખી શ્રી જિનરાય; સુંદર છબી પ્રભુ દેહની, શાભા વરણી ન જાય. જ૦ ૫ ૯ ॥
વળી તે જિનેશ્વર પ્રભુ કેવળ જ્ઞાને કરી ગએલ, આવતી એવી વસ્તુઓને તથા લેાક અલાક વિગેરેને દેખી રહ્યા છે ! છ ! વળી શ્રી જિનેશ્વર પ્રભુની મૂર્તિ સમતા રસના ભડાર રૂપ છે, તથા તેના ઉત્તમ ચક્ષુએ ઠંડક આપનારા છે, તેમાં જરા પણ ખામી નથી ! ૮ ! વળી એવી રીતનું જિનેશ્વર પ્રભુનું હસતું માહેાડુ