Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 369
________________ (૩૫૬) ખંડ ૯ મા. પરિગ્રહ વલી ઝાઝા રાખે, વલી વલી અધિકાને ધાંખે; માઠી જે કરણી કહીયે, તે સધલી જિણમેં લહીયે ॥ 9 ॥ એવા જેહ કુગુરૂ આર્ભી, મુનિ સાધુ કહે વાયે દંભી; ક્રિય કમ્મ પસઞા કરીયે, ભવ ભવ ગ્રહમાં અવતરીયે ૧૮ ।। લેાઢાની નાવાને તાલે, ભવ સાયરમાં જે બેલે; નેમ કહે ભલે અહિ કાલા, પણ કગુરૂની સ’ગતિ ટાલા । ૯ । વળી પરિગ્રહ પણ ઘણા રાખે, અને હંમેશાં વધારે વધારેની તૃષ્ણા રાખે, વળી સઘળી ખરામ કરણીને આચરે ! છ ૫ એવા આરભવાળા કુગુરૂએ કપટી સાધુએ કહેવાય છે, વળી તે પાતે કરેલા કામની પ્રશ'સા કરે, અને તેથી ભવ ભવ પ્રતે રખડતા ફરે છે ॥ ૮ ૫ વળી તેવા ગુરૂને લેખ'ડની હેાડી સમાન કહેલા છે, કારણ કે તે ભવરૂપી સમુદ્રમાં ખુડાડે છે, તેમવિજયજી કહે છે, સર્પ કરડે તે સારે, પણ એવા કુગુરૂની સ`ગતિ સારી નહીં. u ¢ u ढाल चोथी. કરજોડી આગલ રહી-એ દેશી. ગુણુ ગિરૂઆ ગુરૂ આલખા, હયડે સુમતિ વિચારિરે; ગુરૂ સુપરીક્ષા દોહલી, ભૂલાં પડે નરનારીરે. ગુ॰ ॥ ૧ ॥ પાંચ ઇન્દ્રિ વશ કરે, પંચ મહાવ્રત પાળેરે; ચાર કષાય તજી જેણે, પાંચે કિરિયા ટાલેરે. ગુ॰ ॥ ૨ ॥ પાંચે સુમતે સૂમતા રહે, તીન ગુપતિ જે ધારેરે; ઢાષ બેતાલીસ ટાલીને, પાણી ભાત આહારેરે. ગુ॥ ૩ ॥ ગુવાન ઉત્તમ ગુરૂને મનમાં બુદ્ધિ લાવી એળખતા શિખવુ, અને તે પરીક્ષા કરવી દુર્લભ હાવાથી સ્ત્રી પુરૂષા ભુલા ભસ્યા કરે છે ॥ ૧ ॥ જે ગુરૂ પાંચે દ્રિએને વશ રાખી, પાંચ મહાવ્રત પાળે છે, તથા ચાર કષાયને જીતીને, પાંચ પ્રકારની ક્રીયા ટાળે છે ! ૨ ૫ પાંચ પ્રકારની સુમતિ ગ્રહણ કરી, ત્રણ ગુપ્તિ અ'ગીકાર કરે છે, તથા ખેતાલીસ દોષ રહિત આહાર પાણી લીએ છે ॥ ૩ ॥ મમતા છાંડી દેહની, નિરલાભી નિરમાયીરે; નવવિધ પરિગ્રહ પરિહરે, ચિત્તમે' ચિત ન કાંઈરે. ગુ॰ ॥ ૪ ॥ પડિલેહણ નિત્યે વિધે, કરે પ્રમાદ નિવારીરે; કાળે શુદ્ધ ક્રીયા કરે, પુન્નર હાયાગ નિવારીરે. ગુ॰ ॥ ૫॥ ધર્મ તણાં ઉપણું ધરે, સચમ પાલવા કાજેરે; ભેાંઇ જોઇ પગલાં ભરે, લેાક વિરૂદ્ધથી લાજેરે. ગુ॰ ॥ ૬ ॥ વળી જે પેાતાના શરીર ઉપર પણ મમતા રાખતા નથી, તથા સતેાષી અને કપટ વિનાના હાય છે, તથા નવ પ્રકારના પરિગ્રહના ત્યાગ કરી, મનમાં કઇ પણ ચિંતા કરતા નથી ા ૪ ૫ વળી હમેશા પ્રમાદ છોડી પડિલેહણ કરે, તથા પન્નર કર્મો

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380