________________
ધર્મ પરીક્ષાના રામ.
ક્રૂર નર જેહને ઘણું, દેખતાં ડરીયે;
મુદ્રા જેહની એહવી, તેહથી શુ તરીકે. સાં॥ ૬ ॥
( ૩૧૩ )
વળી કેટલાક દેવા મેાહને વશ થઈ પાસે શ્રી રાખે છે, તથા અવગુણી થઈ કામને વશ પડેલા છે ! ૪ ૫ વળી કાઇ દેવતા ક્રોધી, તથા કાઇ તા પાસે એવા ભયંકર હથીયાર રાખે છે કે, જેથી લાકેાને બીક લાગે ! ૫ !! વળી જે માણસેા ક્રૂર હાય, અને જેનુ' સ્વરૂપ જોવાથી બીક લાગે, એવાથી આપણે શી રીતે સ`સાર સમુદ્ર તરી શકીયે? ॥ ૬ ॥
આઠે કરમ સાંકલ જડેચા, ભમે ભવહી માઝારા;
જનમ મરણાં ભવ દેખીને, પામ્યા નહીં પારો. માં । ૭ । દૈવ થઇ નાટક કરે, નાચે જણ જણ આગે;
વેષ કરી રાહ્ત કૃષ્ણના, વળી ભિક્ષા માગે. સાં૰ । ૮ । મુખકર વાગે વાંસલી, પહેરે તન વાગા;
ભાવતાં મન ભાજન કરે, એહવા ભ્રમ લાગા. સાં॰ । ૯ । આઠ કર્મોરૂપી સાંકળેાથી જોડાણા થકા માણસે। આ સ'સારરૂપી અટવીમાં ભમ્યા કરે છે, તથા જન્મ મરણુ આદિક ભવાને જોતાં પણ પાર આવતા નથી ! છ ૫ વળી દેવતા થઈને માણસ માણસ આગળ નાચે, તથા કૃષ્ણ રાજાના વેષ કરીને ભીક્ષા માગે છે ! ૮ ! વળી તે મેઢેથી વાંસળી વગાડે, તથા શરીરે વાઘા પહેરે, વળી મન ગમતા ભાજન કરે, એવા ભ્રમ થઈ રહ્યો છે ! હું lu
દેખા દૈત્ય સંહારવા, થયા ઉદ્યમ વતા;
હિર હરણાંકસ મારીયા, નરસિંહ બલવંતા. સાં॰ ॥ ૧૦ ॥ મચ્છ કચ્છ અવતાર લેઈ, સદ્ અસુર વિદાયા; દશ અવતારે જીજીઆ, દશ દૈત્ય સહાયા. સાં॰ । ૧૧ । માને મૂઢ મિથ્યામતિ, એહવા પણ દેવે;
ફેર ફેર અવતાર લે, દેખા કર્મની રેવા. સાં॰ ॥ ૧ ॥ સ્વામિ શાબે જેહવા, તેહવા પરિવારા;
એમ જાણીને પરિહરા, નેમવિજય વિચારેા. સાં॰ । ૧૩ ।
વળી જુએ કે રાક્ષસેાને મારવા તૈયાર થયા, જેમકે શ્રીકૃષ્ણે ખળવાન નરસિ’હનુ રૂપ કરીને હરણાંકસ રાક્ષને માર્યો ॥ ૧૦ ા વળી મચ્છ કચ્છ આદિક દેશ અવ તાર ધારણ કરી જુદા જુદા દશ દૈત્યને માર્યો ॥ ૧૧ ॥ એવી રીતે જે ફરી ફરીને અવતાર લીએ એવા દેવાને મિથ્યાત્વીએ માને, માટે કર્મની ગતિ તા જુએ. ૧૨ માટે જેવા સ્વામિ તેવાજ તેના પરિવાર પણ હાય, માટે એવુ· જાણી નેમવિજયજી કહે છે કે, તેને ત્યાગ કરી ॥ ૧૩ ।