________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૫૧) તેપણુએ ફલ સાંભલી, પામી છું થયરાગ લાલરે; પ્રીય પુછી કરી પારણું, વ્રત લેસું ધરી રાગ લાલ. સા. ૧૯ મહીમા દીઠે ધરમને, એણે સઘલે સાક્ષાત લાલરે; તેપણુગ તજે નહીં, તેણે જૂઠી કહું વાત લાલરે. સા૨૦ આઠમાં ખંડ તણી કહી, અગ્યારમી ઢાલ રસાલ લાલરે; રંગવિજય શિષ્ય એમ ભણે, નેમવિજય ઉજમાલ લાલરે. સાગાર તે પણ એ પળ સાંભળીને મને વૈરાગ્ય થયે છે, માટે હવે પારણું કરી સ્વામિની રજા લઈ રાગ સહિત દીક્ષા લઈશ છે ૧૯ છે તે સઘળાઓએ સાક્ષાત ધર્મને મહિમા જેએલો છે, તે પણ ભેગાદિ કર્મો તેઓ છેડતા નથી, તેથી આ વાતે હું જુઠી કહું છું કે ૨૦ છે એવી રીતે રંગવિજયના શિષ્ય નેમવિજયે આનંદ પૂર્વક આઠમા ખંડની અગ્યારમી હાલ કહી ૨૧ છે
જે એ સંયમ આદરે, તો સધલું ક૬ સત્યભુપાદિક સકે કહે, અહો અહા તાહરી મત્ય ના વ્રત લેવા મુજ મન હતું, પડો ભોગને પાસ દીક્ષા લેશું હવે અમે, એમ જપે અહેંદાસ પે ૨ ભજન ભક્તિ કરી ભલી, નૃપ સંખેડો ધામ;
આઠ દિવસ ઓચ્છવ કરી, ધન ખરચ્યું શુભ કામ ૩ માટે હવે જે તેઓ સંજમ અંગીકાર કરે, તે હું સઘળું સાચું કહું, તે સાંભળી રાજા આદિક સર્વે કહેવા લાગ્યા કે, અહે તારી બુદ્ધિ તે ઘણીજ ઉત્તમ છે ? વળી મને પણ વ્રત લેવાનું મન હતું, તથાપી હું ભેગને વશ પડ્યો હતો, પણ હવે દિક્ષા લઈશ, એમ શેઠ કહેવા લાગ્યા છે ૨ કે પછી રાજાને ભેજન આદિકથી ખુબ ભક્તિ કરીને, તેને ઘેર વિદાય કર્યો, અને ત્યાર પછી તેણે અઠાઈ મહેત્સવ કરી ઘણું ધન ખરચ્યું છે ૩ છે
સદગુરૂ પાસે સંયમ લી, આઠ નારીસું અહદાસ; તપ જપ કર્મ ખપાવીને, કીધે શિવપુર વાસ ૪ સુહસ્તી સુરી દેશન સુણી, સંમતિ નામ નરેશ; જિનવર ધર્મ વિશેષથી, વરતાવે નિજ દેશ છે ૫ | ધરમ કરે ભવિણુ સદા, ધરમે ભાવઠ
જાય; ધરમે મનવાંછિત ફલે, વસે શિવપુર માંય છે ૬ પછી તે શેઠે આઠ સ્ત્રીઓ સહિત ઉત્તમ ગુરૂ પાસે દીક્ષા લઈને, તપ જપથી કર્મને નાશ કરી.મેક્ષ ગતિ મેળવી છે કે છે એવી રીતે સુહસ્તી આચાર્ય મહારાજની દેશના સાંભળીને સંપ્રતિ રાજા અધિક અધિક જૈન ધર્મ પિતાના દેશમાં વર્તાવવા લાગ્યા. પ" માટે હે ભવિ લેક તમે હમેશાં ધર્મ કરે, ધર્મ કરવાથી સઘળાં દુખે નાશ પામી, ઈચ્છિત કાર્યો સિદ્ધ થાય છે, તથા છેવટે મેક્ષ પણ મળે છે . ૬