________________
*
(૩૪૯)
ધર્મ પરીક્ષાને રાસ. પદપંકજ પરમેષ્ટિનાં, પ્રણમી ભણે સુણીતાય લાલરે. સાચો ધરમ સંસારમાં છે એ આંકણી ૧છે. સાચો ધરમ સંસારમાં, ધરમ કરે સહુ કોય લિરે; ધરમે ધણ કણ સંપજે, ધરમથી શિવસુખ હેય લાલરે. સા. . . અમે વિદ્યાધર આવીયા, અષ્ટાપદની જાત્ર લાલ,
અશ્વ સુમારે આણી, તુજ દીઠે ઠાં ગાત્ર લાલસા. ( ૩ ) પછી તે વિદ્યાધર ઘેડાને આંગણામાં મુદ્ધિને દેવળમાં જઇ પ્રભુને નમસ્કાર કરી, લોકોને કહેવા લાગ્યા. કવિ કહે છે કે, સંસારમાં સાર એક ધર્મજ છે ! ૧ - સંસારમાં સાચે એક ધર્મ જ છે, માટે સહુ કોઈ ધર્મ કરે, કારણ કે, ધર્મથી કરીને ધન, ધાન્ય સંપદા વિગેરે મળે છે, અને ધર્મથી મોક્ષ પણ મળે છે ૨ વિદ્યાધર કહે છે અમે અષ્ટાપદ ઉપર જાત્રા કરવા ગયા હતા, ત્યાં તમારે ઘેડે જેવાથી તેને અહીં લાવ્યા છીએ, અને તેમને જોઈ આજે અમેને ઘણે આનંદ થાય છે. ૩
સરણ કરી નૃપ શેઠને, ચરણુ નમે વારંવાર લાલ મુકી સેના મોકલી, દેવે થંભી જે દ્વાર લાલરે. સા૪ સુરદેવ કાઉસગ પારીને, હય સાંખ્ય ના હાથ લાલરે; વય ગયે સંયમ લીયો, શેઠ ભૂપતિ બે સાથ લાલરે. સાથે ૫ વિદ્યાધર ઓચ્છવ કરી, પહત્યા નિજ આવાસ લાલરે;
એમ પ્રત્યક્ષ ફલ દેખીને, ધરમ કર્યો ઉલ્લાસ લાલરે. સા. ૬ પછી રાજા ત્યાં શેઠનું શરણું કરીને તેને વારંવાર નમસ્કાર કરવા લાગે, પછી ત્યાં દેવે જે સૈન્ય બારણું આગળ થેંક્યું હતું, તે તેણે મોકળું કર્યું છે ૪ છે પછી સુરદેવે કાઉસગ પાળીને તે ઘોડે રાજાને સોંપ્યા પછી થોડો વખત રહી રાજા તથા શેઠે સાથે દીક્ષા લીધી છે ૫ કે પછી વિદ્યારે પણ એછવ કર્યા બાદ પિતાને સ્થાનકે ગયા, અને એવી રીતે ધર્મનું પ્રત્યક્ષ ફળ જોઈને હું પણ ધર્મ પામી છે ૬ છે
નારી સહિત કહે શેઠજી, તે ભાંખ્યું એ સત્ય લાલરે કુંદલતા કહે એકલી, એ પણ વાત અસત્ય લાલરે. સા. ૭ ચિત્તમાંહે એમ ચિંતવે, શ્રેણિક અભયકુમાર લાલરે પ્રત્યક્ષ દીઠું એલવે, અહો પાપિણી એ નાર લાલરે. સા ૮ હું એહને રૂડી પરે, દેશું શિક્ષા સવાર લાલરે;
આજ પછી જેમ એહવું, ન કહે કુડું કેવાર લાલરે. સાએ લો. ત્યારે સઘળી સ્ત્રીઓ સાથે શેઠે કહ્યું કે, તે જે વાત કહી તે ખરેખરી છે, પણ એક કુંદલતા કહે કે, તે જુઠી છે છે તે સાંભળી શ્રેણિક રાજા, તથા અભયકુમાર , મંત્રી વિચારવા લાગ્યા કે, પ્રત્યક્ષ દીઠેલી વાતને પણ આ પાપ દુષ્ટ સ્ત્રી માનતી નથી ૮ છે હવે એને સવારે હું સારી રીતે શિક્ષા કરીશ, કે આજ પછી કદી તે આવું જુઠું બોલે નહીં કે હું !