Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 360
________________ ધર્મ પરીક્ષાના રાસ. સુરદેવને દેહરેરે, આંખે પાટા બાંધ; જ પડીયા પૂછે તેહનેરે, કહે મુજને આબાધ. જ૰ વા॰ । ૧૨ ।। એ ઘેાડા જે કાઈ મને લાવી તેને પુત્રી સહિત અરધુ' રાજ આપું, તે સાંભળી કુંતલ નામે સુભટે કહ્યુ કે, હું એ ઘેાડા લાવી આપુ' ।। ૧૦ । પછી તે ચપા નગરીમાં આવીને એ ઘેાડા હરણ કરવાની તજવીજ કરવા લાગ્યા, પણ ત્યાં કંઈ બીજો ઉપાય ન મળવાથી તે કપટથી શ્રાવક થયા । ૧૧ । પછી તે આંખે પાટા બાંધીને સુરદેવ જતા હતા તે દેરે જઇને સૂતા અને પુછવાથી કહેવા લાગ્યા કે મને પીડા થાય છે. ૧૨ સુરદેવ જિન પૂનેરે, પૂછ્યું એ છે કુણુ, જ વા॰ ।। ૧૩ । મહા શ્રાવક અચાક કહેરે, નેત્રા મઇ ગાંઠીન તુણુ. જ પય પ્રણમીને ત્રિનવેરે, દયાવત સુરદેવ; જ॰ વાલે આવા આપણેરે, ધર કરૂં તુમારાં ભેવ. જ૰ વા॰ । ૧૪ । મદિર તેડાં હાથસુરે, કરે પરિચયા તાસ; જ કૅપિટ નિસ અવસર લહીરે, હય ચઢી ચાલ્યા આકાસ. જ૦ વા૦૧૫ પછી સૂરદેવે જિનેશ્વરની પૂજા કરીને તે દરદીને પુછ્યું કે તું કાણુ છે? ત્યારે તેણે કહ્યું કે, હું એક નાવારસ શ્રાવક છું, અને મારી આંખામાં ગાંડા થઇ છે. ૧૩ પછી તે દયાળું સુરદેવ તેને પગે લાગી કહેવા લાગ્યા કે, તમે ખુશીથી મારે ઘેર આવેા, હું તમારી ખરદાસ્ત કરીશ ! ૧૪ ૫ પછી તેને પોતાની સાથે ઘેર તેડી જઇ, તેની ચાકરી કરવા લાગ્યા, પછી તે કપટી રાત્રિએ અવસર જોઇ, તે ઘેાડા પર ચડી આકાશ માર્ગે ઉડી ગયે ! ૧૫ ॥ (૩૪૭) વહેતા વાહને ચાબખારે, માા કુતલ વીટ; જ ॥ ૧૭ ॥ પાડચા હેઠે પાપીનેરે, શત ખડ થયા શરીર. જ૦ વા॰ ॥ ૧૬ ૫ અશ્વ જઇ અષ્ટાપદેરે, ચૈત્ય તણે રહ્યા બાર; જ॰ વિદ્યાધર હરિ દેખીનેરે, રૂષિને પૂછે વિચાર. જન્મ્યા ચારણ મુનિયે અવધે કરીરે, કહ્યું. ગંધર્વ સરૂપ; જ તુરગ વિના સુરદેવનેરે, વેદન કરસે ભૂપ. જ॰ વા૦ | ૧૮ ।। આઠમા ખંડ તણી કહીરે, દશમી ઢાલ રસાલ; જ૦ રંગવિજય શિષ્ય એમ કહેરે, નેમવિજય ઉજમાલ. જ૦ વા° ૫ ૧૯૫ પણ તે પાપી કુ'તલે ચાલતા ઘેાડાને ચાખખ મારવાથી, ઘેાડે તેને નીચે પછાડવાથી તે કટકે કટકા થઇ મૃત્યુ પામ્યા ॥ ૧૬ ૫ પછી તે ઘેાડા અષ્ટાપદ પર્વત ઉપરના દેવળને ખારણે જઈ ઉભા, ત્યાં વિદ્યાધરે તેને જોવાથી રૂષિને તે વિષે પુછવા લાગ્યા ના ૧૭ । પછી તે ચારણુ મુનિએ અવધિ જ્ઞાનથી તે સઘળા વૃતાંત જાણીને તે વિદ્યાધરતેં કીધા, અને વળી કહ્યું કે, આ ઘેાડા વિના સુરદેવને રાજા ઘણું દુઃખ દેશે ! ૧૮ ।। એવી રીતે રગવિજયના શિષ્ય નેમવિજયે આઠમા ખંડની દશમી ઢાલ આનંદ પૂર્વક કહી ॥ ૧૯ ।। .

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380