________________
(૩૪૬)
ખડ ૮ મા.
જ॰ વાળ્ ॥ ૪ ॥
પછી સમુદ્રદત્ત કમલશ્રીને સાથે લઇને ત્યાંથી નીકળ્યા, તેને ચાલતાં નદી ઉતરવાની વખતે અશાકના સિખાવેલા નાવિક તેને કહેવા લાગ્યા, હું શ્રોતાજના આ આશ્ચર્યકારક વાત સાંભળજો ॥ ૧ ॥ આ જીવને ફક્ત જૈન ધર્મજ આ ભવ અને પરભવમાં સાચેા મિત્ર છે, માટે ધર્મ વિના જે પ્રાણીઓ ભમે છે, તેને કઇ પણ સુખ ચતું નથી ! ૨ ! હવે જો આ અશ્વયુગલ અમાને આપે, તે હુ· તમને નદી ઉતારૂ', તે સાંભળી સમુદ્રદત્તે કહ્યુ કે, તમા ચાર છે, માટે એમ કહેા છે. ૫ ૩ ૫ જો તું બેસીસ નાવમાંરે, તા રહેશે હય દાય; જ કમલશ્રી કહે પીયુજીરે, સવિ ચિંતા નાખા ખાય. આકાશગામી ઉપરેરે, ચઢી બેસેા મુજ સગ; જ જલગામી હાથે ધરીરે, જલનિધિ તરો નિસ. જ વા॰ ॥ ૫ ॥ તેમ કરીને તે ઉતયારે, આવ્યા ચપાપુરી માંહ; જ એક અન્ય નૃપને દીયારે, ભૂપ પુત્રી કે ઉછાહ. જ વા॰ ॥ ૬ ॥ ત્યારે નાવિકાએ કહ્યું કે, જો તું વહાણમાં બેશીસ તા પણ આ બન્ને ઘેાડાએ તે રહેશેજ, ત્યારે કમલશ્રી કહેવા લાગી કે, હે સ્વામિ તમા તે સઘળી ચિંતા દૂર કરે..૪ આકાશગામી (આકાશમાં ચાલનાર-ઉડનાર) ઘેાડા ઉપર તમેા મારી સાથે ચડી મેશે, અને આ જળગામી (જળ ઉપર ચાલનાર) ઘેાડાને હાથમાં પકડી કઈ પણ શ’કા રાખ્યા વિના સમુદ્ર તરા. ॥ ૫ ॥ એમ કરીને તેઓ સમુદ્ર ઉતરી ચ’પાપુરીમાં આવ્યા, ત્યાં એક ઘેાડા રાજાને દેવાથી રાજાએ તેને પેાતાની પુત્રી પરણાવી યા ા અર્ધરાજ વળી ઉપરેરે, બે નારીસુ સુખ; જ
સમુદ્રદત્ત નિત ભાગવેરે, દૂર ગયાં સવિ દુઃખ. જ વા॰ ॥ ૭॥ સુરદેવને આપીયારે, હય નૃપ રમ્યા કાજ; જ
સુર તીરથ યાત્રા કરેરે, ચઢી વિજય તર વાજ. જ૰ વા૦ ૫ ૮ ॥ ગગને જાતાં દેખીયારે, પદ્ધિપતિયે એક વાર; જ સુભટ સહુને તે કહેરે, બેઠા સભા મેાઝાર. જ
એ
વા॰ ॥ ૯॥ વળી તેને અરધુ` રાજ્ય પણ આપ્યુ', એવી રીતે સમુદ્રદત્ત પેાતાની બન્ને સાથે હમેશાં સુખ ભાગવવા લાગ્યા, અને તેના સઘળાં દુઃખા નાશ પામ્યાં ॥ ૭ ॥ પછી રાજાએ તે ઘેડા સુરદેવને રક્ષણ કરવા વાસ્તે આપ્યા, ત્યારે સુરદેવ તે ઘેાડા પર ખેશીને તીર્થ યાત્રા કરવા લાગ્યા ! ૮ ॥ એક દિવસ આકાશમાં ચાલતાં તેને એક ચેારાના સરદારે જોયા, ત્યારે તે પોતાની સભામાં આવી સઘળા સુલટાને કહેવા લાગ્યા !! ૯ u
એ અશ્વ આણી આપે છકેરે, પુત્રી સહીત અર્ધરાજ; જ
તેહને આપુ સાંભળીરે, કુંતલ કહે લાવું વાજ. જ॰ વા ના। ૧૦ । ચંપા માંહે આવીનેરે, જઈ હય હરણુ ઉપાય; જ
ઢાય ન લાભે તવ તિહારે, કપટ શ્રાવક તે થાય. જ૦ વા૦ ૫ ૧૧ ॥