Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 358
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૩૪૫) માતા ઉંચા વાહબીજા લે તું બાપડા, છાંડી એહની ચાહ | ૨ | સમુદ્રદત્ત કહે એણે સર્યું, નહીં અવરસું કામ; પાસે ઉભા તે કહે, જડ દુરાગ્રહી નામ છે ૩ હિત ઉપદેશ એહને વિશે, દીધે નિષ્ફલ થાય; મૂરખનું ઔષધ નહીં, કહે મહા કવિરાય | ૪ | તે જોઈ અશોક શેઠ તેને કહેવા લાગ્યું કે, અરે મૂર્ખ આવા દુબળા ઘડા કે, જે આજ કાલમાં તે મરી જશે, એવા ઘેડાને દેખી પેખીને આંધળા થઈ કેમ લે છે? ૧ હે ભાઈ બીજા સોના રૂપાના ઘરેણા વાળા મોટા તથા માતેલા ઘડા લઈ આને છોડી દે છે ૨ છે તે સાંભળી સમુદ્રદત્તે કહ્યું કે, મારે તે તેજ ઘોડા જોઈએ છીએ, બીજા જોતા નથી, તે સાંભળી પાસે ઉભેલા લેકે પણ કહેવા લાગ્યા કે, એ મૂર્ખ મમતી છે કે ૩ છે માટે એને હિતેપદેશ દેશે, તે ફકટ જશે, કારણ કે, મોટા કવીઓ પણ કહી ગયા છે કે, મૂર્ખનું એસડ મળે નહીં ૪ _यतः- मूर्खस्यपचिन्हानि । गर्वदुर्वचनंमुखम् ॥ विवादीविरोधिच । कृत्याकत्यंनमन्यते ॥ १॥ મૂર્ખનાં છ ચિન્હ જાણવાં, અહંકાર, મોઢેથી ખરાબ શબ્દ બોલવા, વાદ વિવાદ વિરોધ, તથા કૃત્ય અને અકૃત્યને પણ જાણે નહીં ૧ છે મુજ પુત્રી આસક્ત છે, કો હસે એહ ભેદ; ગહન ચરિત્ર છે નારીને, કિસ કરૂં મન ખેદ છે ૫ જે એ અશ્વ આખું નહીં, થાય પ્રતિજ્ઞા ભંગ; કમલશ્રી પરણાવીને, દીધા તેહ તરંગ | ૬ | પછી શેઠે વિચાર્યું કે, મારી પુત્રી આના ઉપર આશક્ત છે, માટે તેણીથી તેને આ બાતમી મળી હશે, કારણ કે સ્ત્રી ચરિત્ર મહા ગહન છે, માટે હવે મનમાં ખેદ શું કરે છે છે વળી હવે જે આ ઘોડા તેને આવું નહીં, તે મારી પ્રતિ જ્ઞાને નાશ થાય, પછી તેણે કમલશ્રીને તેની સાથે પરણાવીને તે ઘોડા તેને આપ્યા. ૬ રાન. ઉદયા તે પુર માંડે રે, ગઢ અરબુદરી જાન મહારાજા, અમારી, કેસરીયે - વર રૂડેજી લાગે–એ દેશી. સમુદ્રદત્ત હવે ચાલીયોરે, સાથે કમલશ્રી લેય, જન જેજે. અસક નવાહક શિખવ્યારે, ઉતરતાં કહે તેય, જન જેજે સદ્ધ કોય. વાત અપૂરવ જે હોય છે એ આંકણી છે ૧ જિનધર્મ સખાઈ જીવનેરે, ઈણ ભવ પરભવ જેય જન ધર્મ વિના ધંધે પડારે, સુખ નવિ પામે કોય. જ વા. ૨ | અશ્વ યુગલ જે તું હીયેરે, નદી ઉતારે તુજ; જ સમુદ્રદત્ત કહે તુમે ચારારે, બોલો એહવું અબુજ, જ વાર છે ૩ છે

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380