________________
ધર્મ પરીક્ષાને રાસ. ' (૧૯૮૩)
ढाल श्रीजी. નાહ ગયે તે વાડીએ રે, લા પાને લ; નાને નાહલેર—એ દેશી. તવ ત્રીજે મુરખ કહેરે, તમે સંદુ સાંભલો આજ; સાજન સાંભરે. મુજ મૂરખપણું વરવું રે, જેમ સરસે મુજ કાજ. સા. ૧ એક દિવસ નારી અમેરે, મલીયાં એકણ સેજ, સાવ હોડ પાડી મને રહ્યાંરે, એમ બોલી બે હેજસામે ૨ જે હરે તે હેડે દીએ, ધૃત ખાંડ ભરી દશ પિલી, સા. સાકર સાથે મિશ્ર કરી, સુગંધ ધૃતમાં ઝબોલી. સાવ રે ૩ | ત્યારે ત્રીજો મૂર્ખ કહેવા લાગ્યું કે, હે સજજને, હું મારી મૂર્ખાઈની જે વાત કહું છું, તે તમે સાંભળજે, કે જેથી મારું કામ પાર પડશે | ૧ કે એક દિવસ અમે આ ભરતાર બને જણ એક પથારીમાં સૂતા હતા, ત્યાં અમે વચ્ચે એવી શરત થઈ કે, જે પહેલાં બોલે, તે સુગધિ ઘીમાં ઝબોળી, તથા સાકરખાંડ મેળવીને દશ પિળી જમાડે છે ૨ કે ૩ છે
એમ પરઠી મૈને રહ્યારે, નર નારી બે ચંગ; સાવ તે હવે તસ્કર આવીયારે, ધન હરવા ઉલ્લંગ. સા. ૪ ખાત્ર દેઈ ઘરમાં ગયેરે, વિત્ત કાઢયું અપાર સારુ આભરણ વસ્ત્ર ઘણું લીયોરે, મેતી લીયાં દીનાર. સા. ૫ તેહી અમે નવિ બલીયાર, હેડ હારવા માટ; સા
ત્રી શણુગાર ઉતારીનેરે, લેવા લાગે તવ ધાટ સા | 6 || એમ શરત લગાવીને અમે બને મૌન પણે રહ્યા, એટલામાં અમારા ઘરમાં ખાતર પાડવાને ચોર આવ્યા છે ૪ ભીંતમાં ખાતર પાડી ઘરમાં પેસી તેઓએ, (ચારે) સઘળા ઘરેણા, વસ્ત્ર, મેતી સેના મેહેરી વિગેરે ખૂબ માલ લીધે છે ૫ ચોર એમ ચોરી જાય છે, તો પણ માત્ર શરતને ખાતર અમે બંનેમાંથી એકે બોલ્યા નહીં ત્યારે ચરો મારી સ્ત્રીનાં આંગ ઉપરથી દાગીનાં કહાડવા લાગ્યા છે ૬ છે
નારી કહે કંતે સાંભલોરે, રે હયું દ્રવ્ય કોડસાવ હસી કરી મેં તાલી દીધીરે, નારી તું હારી હોડ. સા. ૭ પોલી છૂત ખાંડે ભરી રે, મુજ આપો તમે આજ; સા. તસ્કર વિત્ત લેઈ ગયા, લોક માંહીં લાગી લાજ. સા. ૮ એવી કથા છે મુજ તીરે, મહા મૂરખ મારે નામ; સા સકલ લોક વિચારજોરે, ધર્મ વૃદ્ધિને હું ઠામ. સા. છે ૯ ત્યારે સ્ત્રી બોલી ઉઠી કે, હે સ્વામિ આપણું સઘળું દ્રવ્ય ચાર ચોરી ગયા, તે સાંભળતાંજ મેં તાળી દઈને કહ્યું કે, બસ, તું શરત હારી ગઈ ૭ | માટે આજે ઘી સાકરથી ભરપુર પળી તમે આપે એવી રીતે ચારો તે સઘળું દ્રવ્ય