________________
(૩૪૨)
ખંડ ૮ મે. રાજા અચરિજ સાંભલીરે લોલ, આવ્યો જેવા કાજ, સુ. માત પિતા આવી ત્યારે લેલ, ધર્મથી સીધ્યાં કાજરે. સુવ્ય. ૧૯ ધર્મ જિનેશ્વરને તિરે લોલ, પાપે મન ભાવરે, સુલ કુંદલતા માને નહીં રે લોલ, તુમે કહે વાત બનાવશે. સુ વ્યાપાર ભૂપ સચિવ મન ચિંતવેરે લોલ, પાપણી ન માને સાચરે; સુત્ર
આઠમા ખંડની આઠમરે લોલ, ઢાલ કહી નેમે વાચરે. સુવ્ય. ૨૧ રાજા પણ તે આશ્ચર્ય સાંભળી ત્યાં જવા આવ્યું, અને ત્યાં તેનાં માબાપ પણ આવીને મળ્યાં, એવી રીતે ધર્મ પ્રભાવે તેનાં સઘળા કાર્યો સિદ્ધ થયા છે ૧૯ છે તે જોઈ હું પણ ત્યાં મન ગમતો જૈન ધર્મ પામી, તે સાંભળી કુંદલતા કહેવા લાગી કે, તે તમારી સઘળી વાત જુઠી બનાવટી છે કે ૨૦ છે તે જોઈ રાજા અને પ્રધાન વિચારવા લાગ્યા કે, આ પાપણ આ સાચી વાતોને. પણ જુઠી કહે છે, એવી રીતે નેમવિજયજીએ આઠમા ખંડની આઠમી ઢાલ, કહી છે ૨૧ છે
. . વિધુતા પ્રતે વારતા, હવે શેઠ પૂછત; તુજને પ્રાપ્તિ ધર્મની, કેમ થઈ કહા વિરતંત છે ૧. બોલે તે વિધુત્તતા, ચંપાપરે સુદંડ ભૂપતિ રાજ કરે ભલે, વરતે આણુ અખંડ છે ર છે શેઠ નામ સુરદેવ છે, ગયે વ્યાપારે વિદેશ; અશ્વરતન લેઈ
આવીયા, કુશલ આપણે દેશ ૩ છે પછી શેઠ વિદુલ્લતાને પુછવા લાગ્યા કે, તમેને ધર્મની પ્રાપ્તિ શી રીતે થઈ ? તે કહી સંભળાવે છે ૧ છે તે સાંભળી વિદ્યુલ્લતા કહેવા લાગી કે, ચંપા નામે નગરીમાં સુદંડ નામે એક ઉત્તમ રાજા રાજ કરે છે, અને તેની આણ અખંડ રીતે પળાય છે યારા ત્યાં એક સુરદેવ નામે શેઠ હતો, તે એક વખતે વેપાર વાસ્તુ દેશાંતરમાં ગયે, અને ત્યાંથી ઉત્તમ ઘેડા લેઈને આનંદ સહિત પિતાને દેશ આ
મૂલ દેઈ રાજા લીયા, ઘેડા ઘણું પ્રધાન; વધી પ્રીતિ નપ શેઠને, તે દિનથી બંદુ માન ૪. મા ખમણને પારણે, શેઠ ઘરે એક સાધ આવ્યો દેખી ચિંતવે, ચિંતામણી મેં લાધ છે ૫ મોદક તસ પ્રતિલાભીને, વાંદે બે કર જોડ; દેવે કરી ઘર આંગણે, વૃષ્ટિ કનકની કેડ છે ૬સમુદ્રદત્ત નામે વણિક, દાન તણું ફલ દેખ નિંદે નિજ નિરધનપણું,
શેઠ પ્રશંસ વિશેખ | ૭ | ત્યાં રાજાએ ઘણું દ્રવ્ય તેને આપી તેની પાસેથી સારા સારા ઘેડા લીધા, અને ત્યારથી માંડીને રાજા અને શેઠ વચ્ચે અત્યંત મિત્રાઈ થઈ છે ૪ . હવે એક દિવસ તે શેઠને ઘેર મા ખમણને પારણે એક સાધુ વરવા આવ્યા, તે જોઈ શકે વિચાર્યું કે, ખરેખર આજે મને ચિંતામણિ રણ મળ્યું છે કે ૫ છે ત્યાં તેણે બે