________________
(૩૪૦)
ખડ ૮ મે.
વ્યસની સાંભલી તેહનેરે લાલ, બેહેને-ન દીધા માનરે; સુ ભાગ્યહિણ જાયે જિહાંરે લાલ, તિહાં પામે અપમાનરે. સુ બ્ય॰ ૩ તે રાજાનુ વચન સાંભળી શેઠે તેને ઘરમાંથી કહાડી મુકય; ત્યાંથી પેાતાની બેહેન પાસે કાસ`ખી નગરે ગયા ! ૧ ! કવિ કહે છે કે, વ્યસનના દૂર ત્યાગ કરવા, કારણ કે તેએ દુઃખદાઇ છે, માટે તેના ત્યાગ કરવાથીજ તમે (લેાકેા) સુખી થશે. ॥ ૨ ॥ હવે ત્યાં તેની બેહેને પણ ભાઈને વ્યસની જાણીને કઇ આદરમાન આપ્યું નહીં; કહ્યુ` છે કે ભાગ્યહિન માણુસ જ્યાં જાય ત્યાં અપમાનજ પામે છે !! ૩ ॥
નગરમાંહી સાગર ભમેરે લાલ, કાઇ ન પૂછે વાતરે; સુ
ય ॥ ૭॥
મુનિ દીઠા એક તેહવેરે લાલ, હયડે હરખ ન માતરે. સુ॰ બ્ય ॥૪॥ ચરણ કમલ નમી તેહનારે લાલ, સુણે ઉપદેશ સુખણુરે; સુ અનંત કાય અભક્ષ્ય જ્યાંરે લાલ, વ્યસન તણાં પચખાણરે. સુ૦ ૫ હરખી જિનદત્ત હયડલેરે લાલ, ધરમી સાંભલી ભાયરે; સુ માણસ મૂકી તેડાવીયારે લાલ, ભગતિ કરે મન લાયરે. સુ વ્ય૬ પછી તેા તે નગરમાં રખડવા લાગ્યા, પણ કોઇએ તેને ખેલાયેા પણ નહીં, એટલામાં એક મુનિને જોવાથી, તેને મનમાં અત્યંત આનંદ થયે! ॥ ૪ ॥ અને તેને નમસ્કાર કરી, તેના ઉપદેશ સાંભળી તેણે અન તકાય, અભક્ષ્ય, તથા સઘળાં વ્યસનેાનાં પચ્ચખાણ કર્યાં ॥ ૫ ॥ પછી જિનદત્તાએ (તેની બેહેને) જ્યારે ભાઈને ધી સાંભળ્યે, ત્યારે માણસ મુકી તેને તેડાવી તેની ઘણી ભક્તિ કરવા લાગી ! ૬ ઘા આપીને ધન આપણુંરે લાલ, મડાબ્યા વ્યાપારરે; સુ હલવે હલવે પામીયારે લેાલ, શાભા દ્રવ્ય અપારરે. સુ તિહાં વ્યાપારે આવીયારે લાલ, સુરજપુરના સાહરે; સુ તેહુને દેખી તાતનેરે લાલ, મલવા કરે ઉમાહરે. સુ॰ વ્ય૦ ૫ ૮ ૫ ગાડાં ઉંટને પેાફીયારે લાલ, ભલાં ભરી કયાણરે; સુ બેહેન તણી અનુમતી લેઇરે લાલ, સાગર કીધે પ્રયાણરે. સુ બ્ય૦ ૯ અને તેને પેાતાનુ નાણું આપી વ્યાપાર કરાવ્યા, તેથી તે રસ્તે રફતે લાજ આબરૂ અને ઘણું ધન વગેરે પામ્યા ! છ ! હવે એક દહાડો સૂરજપુરના વ્યાપારીઓ વ્યાપાર કરવાને ત્યાં આવ્યા, તેઓને જોઇ, તે પેાતાના પિતાને મળવાની ઇચ્છા કરવા લાગ્યા ૫૮. પછી તેણે (સાગરે) કેટલાક ગાડાં, ઉંટ, પાડીયા વિગેરે ઉપર કરીયાણુ‘ લાદીને, પેાતાની બેહેનની રજા લઇ પોતાના નગર તરફ જવાની તૈયારી કરી પ્રા નગર આવ્યું જવ ક ુરે લાલ, નિસરીયા સાથ મૂકરે; સુ ઉતાવલા ધર જાઇએરે લાલ, રાતે ગયા વાટ ચૂકરે. સુ॰ બ્ય॰ ॥ ૧૦ ॥ અટવી માંહી જ પડચારે લાલ, ભૂખે અતિ પીડાયરે; સુ કુલ પાકાંને ફૂટરાંરે લાલ, સહુને આવ્યાં દાયરે. સુ॰ બ્ય । ૧૧ ।