________________
(૩૩૮)
ખંડ ૮મ. રસવતી પીરસી જુઈ, બુધ સંગ મન શંકા દુઈ હ; ના 'ભલા બેઠાભાઈ, એક થાલ કિસી જુદાઈ હો ના. ૧ |
એમ કહી ભેળું અન્ન, કીધું જમ્યાં વિણ મગ્ન હેક ના પડચો મૂરછા ખાઈ, લેકે કહ્યું શેઠને જઈ હો. ની || ૧૧ છે શકાકુલ તહાં આવે, પદમશ્રી એમ બોલાવે છે ના.
પુત્ર સારવાહ ખાંણી, મેં સાકણ તું સહી જાણ હો. ના મે ૧૨ પણ સારથવાહે પિતાની સેઈ જુદી પીરસાવી, તે જોઈ બુદ્ધસિંહને શંકા પડવાથી ‘તે પુછવા લાગ્યું કે, હે ભાઈ આમ એક થાળમાં ભેળા જમવા બેસીને વળી આ
જુદાઈ શું કરી? ૧૦ છે એમ કહીને તેણે સઘળું અન્ન એકઠું કર્યું, પછી તેઓ બને વગર મને ત્યાં જમ્યા, તે વખતે તેઓ બન્ને મૂછ ખાઈને પડ્યા, તે જોઈ લેકએ સઘળી વાત શેઠને કહી ૧૧ તે વખતે સારથવાહને પુત્ર શેકાતુર થઈ ત્યાં આવી પદ્મશ્રીને બોલાવી કહેવા લાગ્યું કે, હે પાપણ તું તો ખરેખર ડાકણ છે. ૧૨
એહને તું જીવાડે, નહીંતર ધાલું તુજ ખાંડે ; ના સંકટ એ કોણ આવ્યું, પદમશ્રી મનમાં ભાવ્યું હો. ના મે ૧૩ સતીયે જપી નવકાર, ઉતાર્યા વિષને ભાર હો ના પંચ દીવ્ય તિહાં ગૂઠા, સાસનની દેવા તુઠા હો. નાહ ૧૪ પદમશ્રી પ્રિય સાથે, નગરે આણી નરનાથે હે; ના
બોધ જતિ બુધદાસ, કરે જૈન ધરમ ઉલ્લાસ હા. ના છે ૧૫ તું આને જીવતે કર, નહીંતર હમણું તને ખાંડણીમાં ઘાલી ખાંડી નાખશું, તે સાંભળી પદ્મશ્રી વિચારવા લાગી કે, વળી આ શું સંકટ આવી લાગ્યું ? ૧૩ છે પછી તે સતીએ નવકારને જાપ કરીને ઝેર ઉતાર્યું, ત્યાર પછી ત્યાં શાસન દેવીએ તુમાન થઈને પાંચ દિવ્યની વૃષ્ટિ કરી છે ૧૪ છે પછી રાજાએ પદ્મશ્રીને તેના ભરતાર સાથે નગરમાં બેલાવી, તે જોઈ બૌધના ગુરૂઓ તથા બુદ્ધદાસ પણ જૈન ધર્મ થયા છે ૧૫ છે
હું તિહાં સમકિત પામી, પ્રત્યક્ષ ફલ દેખી સ્વામિ હ; ના કુંદલતાની કટી, એ વાતાં સધલી ખોટી હો. ના મે ૧૬ છે આઠમાં ખંડની ઢાલ, સાતમી કહી નિપટ રસાલ હો ના. રંગવિજયને શિષ્ય, નેમ પ્રકૃતિ કરે નિસ દિસ હૈ. ના મે ૧૭ માટે હે સ્વામિ, હું પણ તે પ્રત્યક્ષ દાખલ જોઈ સમકીત પામી, તે સાંભળી કુંદલતાએ કહ્યું કે, તે સઘળી વાત જુદી છે કે ૧૬ છે એવી રીતે આઠમા ખંડની રસાળ એવી સાતમી ઢાલ કહી, રંગવિજયના શિષ્ય નેમવિજ્ય હમેશાં નમસ્કાર કરે છે કે ૧૭ |
- - શા. હવે કનકમાલા પ્રતે, પૂછે શેઠ વિચારતુજ સમકતની વાત