________________
ધર્મ પરીક્ષાના રાસ.
જો કુડી થઇ રડ, દેવા તુજ એહવા દંડ હા; ના મુડી મસ્તક ખરચાડી, તુજને મૂકીસુ' કહાડી હા. ના॰ ।। ૨ ।। જો દુ થાઉં સાચી, તુમે જૈન ધરમે રહેા રાચી હે; ના
એમ માંહે। માંહે ભાંખી, પાડેાસી રાખ્યા સાખી હૈ।. ના॰ ॥ ૩ ॥ તે સાંભળી પદ્મશ્રી કહેવા લાગી કે, હે રૂષિજી તમે રીસ ના કરેા, કારણ કે, ક્રોધથી સયમ નાશ પામે છે, હું જરા જુઠું ખેલતી નથી, કહે તે તમાને તે પ્રત્યક્ષ દેખાડું: (કવિ કહે છે કે, સ્ત્રીની બુદ્ધિ તા જો જો) ૫ ૧ । પછી તે ગુરૂ કહેવા લાગ્યા કે, રાંડ, જો તું જુઠી ઠરી, તે તારૂ માથુ` સુ`ડી ગધેડે ચડાવી, તને ગામ બહુાર કહાડી મુકશું ! ૨ ૫ પછી પદ્મશ્રીએ કહ્યું કે, જો હું સાચી પડું, તે તમારે જૈન ધર્મ અગીકાર કરવા પડશે, એવી રીતે માંહેામાંહે શરત કરીને તે વાતના પાડેસીને સાક્ષી રાખ્યા ! ૩ ll ઉબકાવ્યા તે માળા, મિઢલના કરી પ્રયાગા હે;'ના
(૩૩૭)
ખંડ ચરમનાં ઝીણાં, દેખાડી કીધા દીા હેા. ના॰ ॥ ૪ ॥ મક પેાતાને આવ્યા, બુધદાસ શેઠ તેડાવ્યા હા; ના॰ કહે વહુને કાઢ ધરથી, કુટુંબના જો હાયે અરથી હેા. ના॰ ॥ ૫ ॥ કાઢી વદુ ઝાલી હાથે, બુદ્ધસિહ નિસરીયા સાથે હા; ના
માન જિહાં નવિ લહીયે, તે નગરીમાંહે નિવ રહીયે હૈ।. ના॰ ॥ ૬॥ પછી તે મૂર્ખાને મિંઢળ આદિક ઔષધેાથી ઉલટી કરાવીને ચામડાના ઝીણા કટકા તેઓને તેમાં દેખાડ્યા, તે જોઈ તેઓ તે ઝાંખાઝાખ પડી ગયા ાજા પછી તે ગુરૂએ પેાતાને મઢે આવી, બુદ્ધદાસને ખેલાવી કહ્યું કે, જો તારે કુટુંબનુ કામ હાય, તે તે વહુને ઘરમાંથી કહાડી મુક ॥ ૫ ॥ પછી સસરે વહુને હાથ ઝાલી ઘરમાંથી કહાડી મુકી, તેથી બુદ્ધસિહુ પણ તેની સાથે નિકળ્યા; કવિ કહે છે કે, જ્યાં અપમાન થાય તે નગરમાં રહેવુ' નહીં ! fu
j
એમ ચિતવી નિકલીયાં, સારવાહને જઈ મલીયાં હા; ના પદમશ્રી દેખી છલીયા, સાર્થવાહને મન ચલીયેા હેા. ના॰ । ૭ । . આદર બાળા તસ કીધા, અરધાસન બેસણુ દીધા હેા; ના૦ જો એ જમ ધર જાવે, તા નારી મુજ ધર આવે હૈ।. ના । ૮ । ચિતવી એમ રસાઈ, વિષ સહિત કરાવે સાઇ હા; ના ભાજન વેલા મુવિસાલે, જમવા બેઠા એક થાલે હેા. ના !! ૯ ! એમ વિચારી તેએ બન્ને ત્યાંથી નિકળી એક સારથવાહને મળ્યાં; પણ ત્યાં પદ્મશ્રીને જોઇને તે સારથવાહનુ' મન ચલાયમાન થયુ ાણા પછી તે સારથવાહે તે કપટ ભાવથી તે બુદ્ધસિંહને ઘણા આદરમાન પૂર્વક બેસવાને પોતાતુ. અરધુ આસન આપ્યુ, અને વિચારવા લાગ્યા કે, જો આ મૃત્યુ પામે, તે! આ સ્ત્રી મને મળે ! ૮૫ એમ વિચારિ તેણે એર નાખીને રસેાઇ કરાવી, અને જમવા એક થાળમાં ભેળા જમવા બેઠા ! ૯ ૫
વખતે તે
બન્ને
૪૩