________________
ધર્મ પરીક્ષાા રાસ.
સા.
બુધસિંહે પરણી રિષભ સુતા, પદમશ્રી આણી આવાસ; મિથ્યા કરણી દેખી તેહની, દિલમાંહી તે રહી વિમાસ. સેાપુ॰ ટા પદમશ્રીને બુધ ગુરૂ એમ કહે, પુત્રી સિધ્ધાં વાંછિત કામ; સા સર્વ ધર્મમાંહે બાધ ધર્મ વડા, છઠ્ઠાં દુઃખ તણું નહીં નામ. સે।૦ પુ તે સાંભળી તેના બાપે તે વખતે તે તેને ઠંડા પાડીને કહ્યું કે, તારૂ' કામ જરૂર કરી આપશું, એમ કહી તેને જમાડયે; પછી તે પુત્ર તા હમેશાં દેહેરે ઉપાશ્રયે કપટી શ્રાવક થઈ જવા લાગ્યા ! છ ા પછી અનુક્રમે તે બુદ્ધિસિંહ રિષભ શેઠની પુત્રી પદ્મશ્રીને પરણીને પેાતાને ઘેર લાબ્યા, અને ત્યાં તેની જીડી મિથ્યાત્વીની ચાલ જોઇ તે પસ્તાવા લાગી ઘાટના ત્યારે ઔધ ધર્મના ગુરૂ પદ્મશ્રીને કહેવા લાગ્યા કે, હે પુત્રી તારાં વાંછિત કાર્યો સિદ્ધ થયાં, કારણ કે તું બૌધ ધર્મમાં આવી, અને તે બૌધ ધર્મ સઘળા ધર્મોમાં શ્રેષ્ટ છે, કે જ્યાં દુઃખનુ તેા નામ માત્ર પણ નથી ! હું !
ઉત્તર વલતા પદ્મમશ્રી ક્રીયે, હંસ સરખા જે નર હેાય; સે પાણી દૂધ પટંતર તે કરે, અરિહંત ધર્મ સમા નહીં કાય. સાપુ॰ ૧૦ રિષભદાસ અણુસણુ કરી આરાધના, કાળે પહેાતા મુગતિ માઝાર, સેા. સાસુ સસરા નણંદ વિશેષથી, સતાપે વલી તસ ભરતાર. સે।૦૫૦ ૧૧ તાપણુ ધરમ ન મૂકે માનિની, સસરા કહે વદુઃસાંભલ વાત; સા
તારા બાપ મરી મૃગલા થયા, વનમાં મુજ ગુરૂ લહી અવદાત.સેા. ૧૨ તે સાંભળી પદ્મશ્રીએ કહ્યુ કે, જે માણસ હુ'સ સરખા હાય, તે પાણી અને દૂધ જુદાં કરે છે, માટે અરિહંતના ધર્મ સમાન કોઈના ધર્મ નથી ! ૧૦ ૫ હવે તે રિષભદાસ શેઠ અનુક્રમે અણુસણુ કરી મેક્ષે ગયા, અને પદ્મશ્રીને તેા સાસુ, સસરા, નણંદ તથા ભરતાર વિગેરે બહુ દુઃખ આપે ! ૧૧ ॥ તેા પણ તે પદ્મશ્રી પેાતાના ધર્મ છેડે નહીં, તે જોઇ તેના સસરા કહેવા લાગ્યા કે, • હૈ વહુ, આજે અમારા બૌધ ગુરૂ વનમાંથી વાત લાવ્યા છે કે, તારા બાપ મરીને હરણ થયા છે, અને તે તેઓને ત્યાં વનમાં મળ્યા હતા ના ૧૨ ॥
જો તુમ ગુરૂ એવા જ્ઞાની છે, તે પરભાતે તેહ જમાડ; સે॰ હું પણ સાચા ધર્મ સમાચરૂ, નાખુ મિથ્યામતિ સવિ છાંડ. સે।૦ ૧૩ વનું વચન સુણીને હરખીયા, તેડચા ભાજન કરવા બુધ; સા॰ પગ ડાબાનું ગુરૂનુ પગરખું, છાનુ લીધુ ન જાણે મૂઢ. સા॰ પુ॰ ૧૪ સુક્ષમ ખડ કરી વધારીયુ, દહીંના દીધા ઝાઝા ઝાલ; સે॰ શાક કરી પીરસે નિજ હાથત્રુ, ગુરૂ શિષ્ય જમતાં કરે કલેાલ, સા૦૧૫ અદ્દભુત વ્યંજન શાર્ક સમારીયા, પદ્મમશ્રીને ઢે શ્યાબાસ; સે।૦ આઠમા ખંડની ઢાલ છઠ્ઠી કહી, તેમવિજયની બુદ્ધિ પ્રકાસ. સા૦ ૧૬ તે સાંભળી વહુએ કહ્યું કે, જો તમારા ગુરૂ એવા જ્ઞાની છે તે સવારમાં તેને જ
(૧૩૫)