________________
( ૩૩૪)
ખંડ ૮ મે. કર્યો, અને સમાધિ સહિત સુમિત્રા પાસે આવી તે કહેવા લાગ્યું કે, હું બેહેન, તું મારો અપરાધ ક્ષમા કરજે છે એ છે પછી ત્યાં જિતારિ અને ભવદત્તે સલાહ કરીને પિત પિતાના પુત્રને ગાદીએ બેસાડીને દીક્ષા લીધી છે ઇ એવી રીતે પુણ્યનું પ્રત્યક્ષ ફળ જોઈને હું પણ સમીતી થઈ, તે સાંભળી કુંદલતા કહેવા લાગી કે, તે વાત જુઠી છે ૧૭
ઢાઢ છે.
રસીયા રાચરે દાન તણે રસ-એ દેશી. પૂછે પદમલતાને શેઠજી, કેમ થઈ સમીકીત પ્રાપ્તિ, સોભાગી. સો કહે વામિલ કંપિલપુરવરે, હરિવહન રાજા શુભ મતિ. સ. પુ. ૧ રિષભદાસ શેઠ તિહાં વસે, પદમાવતી પ્રિયા આધાર; સે પદમશ્રી પુત્રિ છે તેહને, પ્રત્યક્ષ લક્ષ્મીનો અવતાર. સ. પુ. ૨ | ભવન યુવતિ આવી ભલી, એક દિન દેહરે જાતાં દીઠ, સો
બુધદાસ શેઠ તણે સુતે વલી, બુદ્ધસિંહ ઘરે આવ્યો નીઠ. સાપુ ૩. પછી શેઠે પઘલતાને પુછયું કે, હું સૌભાગ્યવતિ, તમને સમકિત કેમ મળ્યું? ત્યારે તે કહેવા લાગી કે, હે સ્વામિ કાંપિલપુર નામે નગરમાં હારિવાહના નામે એક ઉત્તમ બુદ્ધિવંત રાજા હતે છે ૧ છે ત્યાં રિષભદાસ નામે શેઠ રહેતે હતા, તેને પદ્માવતી નામે સ્ત્રી હતી, તથા તેઓને પ્રત્યક્ષ લક્ષમી સમાન પદ્મશ્રી નામે પુત્રી હતી ? ૨છે તે સુંદર સ્ત્રીને યુવાવસ્થા પ્રાપ્ત થયા પછી એક દિવસે દેહેરે જતાં, બુદ્ધદાસ શેઠના પુત્ર બુદ્ધસિંહે જોઈ, અને પછી તે પિતાને ઘેર આવ્યા છે ૩ છે કામ તણે બાણે કરી પીડીયા, પડી જઈ જુને ખાટ; . જમણ વેલા થઈ પૂછે શેઠજી, જમે નહીં નંદન ગ્યા માટ. સ. પુ. ૪ લાજ તજીને વાત કહી તેણે, બેટા જૂઠી ન કીજે જ; સે. મદિરા માંસ ભખી.જે આપણે, ચંડાલથી તિણ ગણે અધિક સો. ૫ તેહની પુત્રીની આસા કીસી, વલતું બેલે બુદ્ધસિંહ બેલ સો કે પરણું કે સરણું આગનું, એ મુજ જાણે વચન અડોલ. સોપુ ૬ ત્યાં તે કામદેવનાં બાણેએ કરી પીડા થકે, એક જુના ખાટલા ઉપર આવીને પડ્યો; પછી જયારે જમવાને -વખત થયે ત્યારે શેઠે પુછયું કે હે પુત્ર, તું શા માટે જમતે નથી? જ છે પછી પુત્રે પણ શરમ છોડીને પિતાને સઘળી વાત કહી, તે સાંભળી તેને પિતા કહેવા લાગ્યા કે, હે પુત્ર એવી ખાટી હઠ કરીએ નહીં, કારણ કે, આપણે મદિરા માંસના ખાનારા છીએ, તેથી તે આપણને ચડાલથી પણ અધિક નીશ ગણે છે . ૫ છે માટે તેની પુત્રી પરણવાની તે તારે આશા રાખવી જ નહીં, તે સાંભળી બુદ્ધસિંહે કહ્યું કે, જે એની સાથે મને ન પરણાવે તે હું અગ્નિમાં બળી મરીશ, એ વાત પણ તમારે સત્ય માનવી દો
આશ્વાસીને તેહ જમાડી, કરસું તાહરે વેગું કામ; સે. દિન દિન દેહરે જઈ ઉપાસરે, શ્રાવક થયે કપટ પરણામ. સેપુ. ૭