Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 345
________________ (૩૩૨) ખંડ ૮ મિ. વીંટી નગરી તે ચિ દિસેર, મંત્રી કહે તેણી વાર કન્યા સ્વામિ આપણી દીજીયેરે, નિતિ વચન સંભારરે. એ છે ૧૧ જેમ ઉંદર બિલાડીના દાંત પાડવાને ઈચ્છા કરે, તથા હરણ મનમાં ઉમેદ લાવી જેમ સિંહને મારવા ઈચ્છે તેમ આ રાજા મારી સામે લડાઈ કરવા આવે છે. ૧૦ પછી જ્યારે ભવદત્તે નગરને ચારે પાસે ઘેરો ઘાલે, ત્યારે જિતારિને મંત્રિ તેને કહેવા લાગ્યું કે, હે સ્વામિ, નિતિશાસ્ત્રનું વચન અંગીકાર કરીને આપણે કન્યા તેને આપવી જોઈએ છે ૧૧ છે यतः--त्यजैदेकंकुलस्याथें । ग्रामस्यार्थ कुलत्यजेत् ।। ग्रामजनपदार्थच । आत्मार्थेपृथ्वीत्यजेत् ॥ १ ॥ આખા કુળને વાસ્તે એકને ત્યાગ કરે, ગામને વાસ્તે કુળને ત્યાગ કરે, તથા દેશ વાસ્તે ગામને ત્યાગ કરે, તથા પિતા વાસ્તે આખી પૃથ્વીને પણ ત્યાગ કરે છે ૧ | બેલે જિતારિ રખે બહેરે, અરિ બલ નાખું તેડરે; સાચું કહ્યું તમે સ્વામિજીરે, પણ પરદલ બહુ જોરરે. એ છે ૧૨ . સાહસ સિદ્ધિ હસે સહીરે, ભેલી કરે બહુ ભેડરે; સત ધરી રામ લક્ષ્મણેરે, રાવણ નાખ્યો ઉડેરે. એ છે ૧૩ છે ત મૂકીને કહાવીયેરે, ભવદત્ત ભલી ભાતરે; સુતા દેહને સુખે રહેશે, કાં પડે મૃત્યુની પાંતરે. એ છે ૧૪ તે સાંભળી જિતારિએ કહ્યું કે, અરે! તો ડરે છે કેમ? હમણું વેરીના લશ્કરને નાશ કરશું ત્યારે મંત્રીએ કહ્યું કે, હે સ્વામિ તે વાત તે આપની બરોબર છે, પણું દુશ્મનનું લશ્કર ઘણું અને બહુ બળવાન છે ! ૧૨ છે ત્યારે રાજાએ કહ્યું કે, હિંમતથી જીત મળે છે, માટે લશ્કર એકઠું કરે; કારણ કે સતને આધારે તે રામ અને લક્ષમણે રાવણને પણ નાશ કર્યો છે કે ૧૩ છે, પછી ભવદને દૂત મોકલીને જિતારિને કહેવરાવ્યું કે, હજુ પણ કન્યા દઈને સુખેથી રાજ ભેગ, ફેકટ મૃત્યુના ખાડામાં કેમ પડે છે ! છે ૧૪ છે વચન સુણીને પરજરે, દૂતને કીધે દૂર, રણુડંકા વજડાવીનેરે, ચડીયો પ્રબલ પડરરે. એ છે ૧૫ ભેલા સુભટ મળી ભાડચારે, ભારી થયે ભારથરે; નાઠી સેના જિતારિનીરે, બેલે મંત્રીસર તથરે. એ૧૬ રાજન ઈહાં રહેવું નહીં રે, જિતારિ કહે તામરે; જિત્યો નર લમી લહેરે, વિરે મૃતને સુરવામરે. એ છે ૧૭ તે વચન સાંભળી રાજાએ ગુસ્સે થઇ તે દૂતને કહાડી મુક, અને રણ સંગ્રામનો કે મારીને લશ્કર લઈ લડવા ગયા છે ૧૫ છે ત્યાં બનેનું લશ્કર એકઠું થવાથી મેટી લડાઈ થઈ, તેમાં જિતારિનું લશ્કર હારી જવાથી નાસવા લાગ્યું, ત્યારે તેને

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380