________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૩૩૧) ભવદત્ત કહે જતિ સું કરેરે, જે માંહિ ગુણ નહિ હોય, ગુણને આદર સહુ કરેરે, જાતિ ન માને કોયરે. એને ૩ છે એટલામાં અંગ દેશને ભવદત્ત નામે રાજા જિતારિ રાજાને કહેવા લાગ્યું કે, મને તે તમારી કન્યા પરણાવે છે ૧ છે તે સાંભળી જિતારિ રાજાએ તેને કહ્યું કે, તું તે મારાથી હલકા કુળને છે, માટે એવા જાતિ હીન માણસને રાજ કન્યા કેમ દેવાય? માટે જે બોલે તે વિચારીને બોલજે છે ૨ છે ત્યારે ભવદત્તે કહ્યું કે, જો અંદર ગુણ ન હોય, તો જાત શા ઉપગની છે? કારણ કે સઘળા લેકે ગુણેને આદરમાન દીયે છે, કેઈ નાત જાતનું તે પુછતું એ નથી કે ૩ છે ગુણવંત તે પિણ તુજ ભણી, કન્યા કેમ દેવાયરે; જે લાખિણી તેપણ વાહીરે, તેહિજ પેઠેરવી પાયરે. એ છે ૪ છે રાજ્ય તણી કરે કામનારે, તે પુત્રી પરણાવરે; નહિંતર બે લેયસુરે, મુજ વચન મન લાવરે. એ છે ૫ . છતારિ કહે જીતસેરે, સંગ્રામે મુજ જેહરે; મુજથી અધિકે જે હસેરે, કુંવરી પતિ ગણે તેહરે. એ છે ૬ તે સાંભળી જિતારી રાજાએ કહ્યું કે, કદાચ તું ગુણવંત છે, તે પણ તને આ રાજ કન્યા શી રીતે દેવાય, કારણ કે લાખ રૂપિયાની મેજડી છતાં પણ તે પગમાંજ પહેરાય છે એ જ છે ત્યારે ભવદત્તે કહ્યું કે, જે તને રાજ્ય ભેગવવાની ઈચ્છા હોય, તે તુરત તારી પુત્રીને પરણવ, નહીંતર રાજ અને કન્યા અને લેઈશું, માટે હજુ પણ તું મારું વચન અંગીકાર કર પા ત્યારે જિતારિએ કહ્યું કે, લડાઈમાં જે મને જીતસે, તથા જે મારાથી અધિક હશે તે મારી કુંવરીને પતિ થશે. ૬
ઘર આવી સેના સજીરે, જવ ચાલે ભવદત્તરે; રાણી કહે તિણે અવસરેરે, એક સુણે પ્રભુ વિતરે. એ છે ૭ કન્યા કાજે કલહ કિસેરે, સરખે કુલે વિવાહ તપ કહે વચન જિતારિનુંરે, કારણ કરણ ઉછાહરે. એ છે ૮ ભવદત્ત આવ્યો ઉતારે, અરિની સીમ નજીકરે; જિતારિયે તે સાંભલીરે, વદે વચન નિરભી કરે. એ. ૯ છે. પછી ભવદત્ત ઘેર આવી લશ્કર તૈયાર કરી જ્યારે લડવાને ચાલે, ત્યારે તેની રાણી કહેવા લાગી કે, હે સ્વામિ તમે મારી એક વાત સાંભળે છે ૭. હે રાજ, કન્યા વાસ્તે લડાઈ કરવી તે ઠીક નહીં, કારણ કે વિવાહ તો સરખે સરખા કુળમાં થઈ શકે છે, ત્યારે રાજાએ કહ્યું કે, જિતારિના વચનથી જ માત્ર લડાઈ કરવી પડે છે. ૮ પછી જ્યારે ભવદત્ત વેગે કરી જિતારિના સીમાડાની પાસે આવ્યું, ત્યારે જિતારિને તે વાતની ખબર પડતાં, ભય રહિત તે બોલવા લાગે છે ૯ છે
મૂષક જેમ મંજરી તારે, દિલ કરે પાડણ દંતરે; te મુગલ સિંહને જેમ મારવારે, ખરી ધરે મને અંતરે. એ છે ૧૦
+
=
**