________________
(૩૩૦)
ખડ ૮ માટે
હું ધરમે નિશ્ચલ થઇ, રા. પ્રત્યક્ષ પ્રત્યય જોય હા; શેઠ પ્રમુખ સાચું કહે, રા. લતા ન માને સાય હેા. દા ।। ૧૬ ।। ચાર મંત્રી રાજા કહે, રા. તજે ન દુરજન ચાલ હેા;
ખંડ આઠમે ચેાથી ભલી, રા. નેમવિજય કહે હાલ હા. દા॰ ॥ ૧૭ ૫ પણ તે પ્રત્યક્ષ દાખલે! જોઇને ધર્મ પામી; ત્યારે શેઠ આદિક છએ સીયાએ વાત સાચી માની પણ કુદલતાએ તે માની નહીં ॥ ૧૬૫ તે સાંભળી ચાર, રાજા, તથા પ્રધાન વિચારવા લાગ્યા કે, દુરજન પેાતાની ટેવ તજતુ' નથી, એવી રીતે નેમવિજયજીએ આઠમા ખડની ચેાથી ઢાલ કહી ॥ ૧૭ ॥
દુહા.
નાગશ્રી પૂછે થકી, જપે મધુરી વાણુ; મે' એમ સમકીત પામીયું, પ્રીતમ હયડે આણુ ॥૧॥ નગરી નામ વણારસી, છતારિ તિહાં ભુપ; કનકચિત્રા રાણી રતન,રંભા સરખી રૂપ ।। ૨ ।। સુતા સુમિત્રા તેહની, માટી બહેાળી ખાય; પાંડુ રાગ તેથી થયા, આર્યા મલી એક આય ॥ ૩ ॥
પછી નાગશ્રીને પુછવાથી તે મીઠાં વચનેથી કહેવા લાગી કે, હે સ્વામિ મેં પણ જે રીતે સમકીત મેળવ્યુ, તે રીત હૈ સ્વામિ તમે સાંભળજો ॥ ૧ ॥વાણારસી નામે નગરીમાં જિતારિ નામે રાજા હતા, તેને ર'ભા સરખી રૂપાળી કનકચિત્રા નામે રાણી હતી ॥ ૨ ॥ તેની સુમિત્રા નામે પુત્રીને માટી ઘણી ખાવાથી પાંડુ રાગ થયા, એટલામાં ત્યાં એક સાધવી આવી ૫ ૩ ૫
તમ ઉપદેશે તિણે તળ્યાં, અનંત કાય અભક્ષ; નિરૂજ થઇ તે કન્યકા, ફલ્યા નિયમ પ્રત્યક્ષ ૫૪૫ જેવન આવી જાણીને, નૃપ વિવાહ નિમિત્ત; પદ્મ અનેક દેખાડીયા, કાઇ ન આન્યા ચિત્ત ॥ ૫ ॥
તેના ઉપદેશથી તેણે અનંત કાય (કદમૂળ વિગેરે ) તથા અભક્ષ્ય વસ્તુઓના ત્યાગ કર્યો; અને તે નિયમ તેને તત્કાળ ફળવાથી તે તુરત રાગ રહિત થઈ ॥ ૪ ॥ પછી જ્યારે તે યુવાવસ્થામાં આવી, ત્યારે રાજાએ તેનાં લગ્ન કરવા વાસ્તે ઘણા રાજાઓની છબીએ તેને દેખાડી, પણ તેને કાઇ પસ'દ પડયા નહીં | ૫ ।। ढाल पांचमी.
સુડલા સસા કહે મારા પૂજ્યનેરે, માનીસ તુજ ઉપગારરે-એ દેશી. એહવે અંગદેશના ધણીરે, ભવદત્ત નામે ભુપાલરે; છતારિ રૃપ પ્રતે એમ કહેરે, મુજમ્મુ કરા વિવસાલરે. એ ॥ ૧ ॥ દાસીના પુત્રને તુ કેમ દેઉં રે, અતિ હીણુ મનમાં ાણુરે; રાજકન્યા જોગ એ કેમ ઢાયેરે, બાલજે વિમાસી વાણુરે. એ ॥ ૨॥
0