________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૩૪૧)
.
સાગર પછે તેહનેરે લાલ, કહેા એહનુ' તુમે નામરે; સુ નામ અમે જાણું નહીંરે લાલ, એસુ નહીં મુજ કામરે. સુ॰ વ્ય૦ ૧૨ પછી જ્યારે નગર નજદીક આવ્યું, ત્યારે તે સાથે રહેલા સાથને છેડીને ઉતાવળથી ઘેર જવા નિકળ્યે, પણ રાત પડી જવાથી રસ્તા ચુકી ગયા ! ૧૦ ॥ ત્યાંથી વગડામાં જઈ ચડ્યો, અને ત્યાં અત્યંત ભૂખ લાગવાથી દુઃખ પામવા લાગ્યા, પણ એટલામાં કેટલાક મનેાહર પાકાં ફળ તેમના જોવામાં આવ્યા તેથી સૌ ખુશી થયા ॥૧૧॥ તે જોઈ સાગર સાથેના માણસોને પુછવા લાગ્યા કે, આ ફળાનું નામ શુ? ત્યારે તે કહેવા લાગ્યા કે, એના નામની અમેને ખબર નથી, તે સાંભળી તેણે કહ્યુ કે ત્યારે તે સાથે મારે કામ નથી. અર્થાત નામ જાણ્યા વિના મારે તે ઉપચેાગનાં નથી ! ૧૨ ॥
જેણે ફલ ખાધાં તે બ્યારે લાલ, ધરણી તલે પ્રસકાયરે; સુ સ્ત્રીરૂપ ધરી બંનદેવતારે લેાલ, નિયમ પરીક્ષે આરે. સુ બ્ય ૧૩ સરસ સુગધ ફલ આગલેરે લાલ, મૂકી ભાખે નારીરે; સુ
એ ફલ સુદર જે ભખેરે લાલ, રાગ જરાદે નિવારીરે. સુ॰ વ્ય૦ ૧૪ જરા જાજરી ક્રૂ' હતીરે લાલ, તરૂણી થઇ ફલ ખાયરે; સુ
>
સાગર કહે નામ એહનુંરે લાલ, મુજને સુણાવા માયરે. સુ॰ વ્ય૦ ૧૫ ત્યાં જેઓએ તે ફળ ખાધાં તેઓ જમીનપર મુછો ખાઇ પડ્યા; તે વખતે વનદેવી સ્ત્રીનુ` રૂપ લઇ તેના નિયમની પરીક્ષા કરવા સારૂ ત્યાં આવી લાગી ॥૧૩ા અને તેની પાસે ઉત્તમ રસવાળા સુગંધિદાર ફળેા મુકીને તે સ્ત્રી કહેવા લાગી કે, આ ઉત્તમ મૂળા જે કાઈ ભક્ષણ કરે, તેઓના રોગ અને ઘડપણુ વિગેરે નાશ પામે છે ॥૧૪॥ પણ ઘરડી ડેાકરી હતી, તે આ ફળ ખાવાથી આવી સુંદર જુવાન બની છું, સાંભળી સાગરે પુછ્યુ કે, હે માતાજી તેએનું નામ શું છે? ।। ૧૫ । નામ નથી દુ' જાણુતીરે લાલ, તેા મુજને છે નિમરે; સુ
વ્રતના ભંગ કરૂં નહીંરે લાલ, જ્યાં જીવું ત્યાં સીમરે. સુરું વ્ય૦ ૧૬ દૃઢપણું દેખી દેવતારે લેાલ, ત્રુટી કહે વર માર્ગરે; સુ॰ મિત્ર ઉઠાડા માહરારે લાલ, જેમ દુઃખ જાયે ભાગરે. સુ॰ વ્ય૰૧૭ ટાલી મા તેહનીરે લાલ, આણ્યા સુરજપુર પાસરે; સુ॰
તન મંડપે સાગર વેરે લાલ, નાટક કરે ઉલ્લાસરે. સુ॰ ન્ય૰ ।। ૧૮ ॥ તે સાંભળી દેવી ખેલી કે, તેનું નામ હું જાણતી નથી, ત્યારે સાગરે કહ્યુ કે, અજાણ્યા પૂળા ખાવાનું મને નિયમ છે, માટે જ્યાં સુધી જીવુ ત્યાં સુધી મારા એ વ્રતને હું ભંગ કરૂ નહીં ॥ ૧૬ ૫ એવી રીતે તેનું વ્રતમાં દ્રઢપણું જોઇને દેવી તેના પર તુષ્ટમાન થઇ કહેવા લાગી કે, તુ' મારી પાસે વરદાન માગ. તે સાંભળી . તેણે કહ્યું કે, હું માતાજી આ મારા મિત્રોના દુ:ખાના નાશ કરી તેએને ઉઠાડો. તા૧ગા પછી તેઓની મુર્છા ટાળીને તે દેવીએ તેએ સઘળાને સુરજપુરમાં મેાકલાવ્યા, અને સાગરને રત્ન મડપમાં બેસાડી તેની પાસે તે નાટક લાગી ॥ ૧૮ ।