Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 346
________________ ધર્મ પરીક્ષાનો રાસ. (૩૩૩) મત્રી કહેવા લાગ્યા ૫ ૧૬ ૫ હે રાજા હવે આપણે અહીં રહેવુ' નહીં, તે સાંભળી જિતારિએ કહ્યુ કે, જે માણસ જીતે છે, તેને લક્ષ્મી મળે છે, પણ જે રણુસ મા મમાં મરે છે, તેને તેા દેવાંગનાઓ પરણે છે ! ૧૭ जीवेचलम्बतेलक्ष्मीः । मृतेचापिसुरांगना ॥ कायोक्षणविध्वंसी । काचिंतामरणेरणे ॥ १ જીવતા ધન મળે છે, તથા મરી ગયા પછી દેવાંગનાએ મળે છે, વળી આ શરીર પણ ક્ષણમાં નાશ પામનારૂ છે, માટે રણુ સગ્રામમાં મૃત્યુથી કાણુ ડરે ? ૫ ૧ ૫ પામે શિવ સુખ જીવતારે, એમ સમજાવ્યા નર’દરે; આઠમા ખંડની પાંચમીરે, ઢાલ કહી તેમે આણુ દરે. એ ૫ ૧૮ ૫ પછી મંત્રિએ રાજાને સમજાવ્યુ કે, જીવતે માણસ તા મોક્ષ પણ મેળવી શકે છે; એવી રીતે તેમવિજયે હર્ષ પૂર્વક આઠમા ખડની પાંચમી ઢાલ કહી ૫ ૧૮ । રૂ. જિતારિ ગઢમાં રહ્યા, ભવદત્ત ભાંજી પાલ; નગર લૂંટવા માંડીયા, થયા હાલ કલાલ ।। મુજ કારણે અનરથ હાયે, સુમિત્રા દેખ સરૂપ; સાગારી અણુસણુ કરી, નઇ પડી જલ ક્રૂપ ॥ ૨ ॥ પુણ્ય પ્રભાવે થલ થયું, આવી સુરવર કાડ; સતી થાપી સિંહાસને, ઉભા બે કર બેડ ॥ ૩ ॥ કરવાવ પછી તે જિતારિ રાજા તા કીટ્ટામાં ભરાઈ બેઠા, ત્યારે ભવદત્તે નગરના ભાંગી લુટ ચલાવી, તેથી ત્યાં હાહાકાર થઈ રહ્યો ! ૧ u ત્યારે તે સુમિત્રા કન્યાએ વિચાર્યું કે, આ સઘળા અનર્થ એક મારે માટેજ થાય છે, એમ વિચાર સાચારિ અણુસણુ કરીને તેણીએ એક પાણીના કુવામાં નખાવી આપ્યુ. અર્થાત ' કુવામાં પડી. ૨ ! ત્યાં તેના પુણ્યના પ્રભાવથી સ્થલ થઈ ગયું, વળી ત્યાં ક્રોડા ગમે દેવાએ આવી, તે સતીને સિ'હાસન ઉપર બેસાડીને તેઓ તેની સામે એ હાથ જોડી ઉભા રહ્યા || ૩ || રાજભુવનમાં પેસતાં, દેવે ચલ્યા ભવદત્ત, એહવે હિી આવીને, કહે સુમિત્રા વત્ત ૫૪ ૫ તળ્યે કીધ અહંકાર સુણુ, પામ્યા પરમ સમા; સુમિત્રાને આવી કહે, ભગિની ખમ અપરાધ ॥ ૫ ॥ જિતારિ ભવદત્ત બે, મલીયા માંહા માંહ; પાટે થાપી નિજ પુત્રને, લીધી દીક્ષ ઉછાંä ! ૬ મે પ્રત્યક્ષ પુણ્ય ફલ દેખીને, થઇ સમફીત ધાર; કુદલતા કહે એ અસત્ય, તેં ભાંખ્યુ નિરધાર ॥ ૭॥ · પછી તે ભવદત્તને સજ જીવનમાં આવતાં દેવે અટકાવ્યા, અને તે વાત એટલામાં કોઇએ આવીને સુમિત્રાને કહી ! ૪ ૫ પછી તેણે ક્રોધ અને અભિમાનના ત્યાગ •

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380