________________
(૩૪)
ખંડ ૭ મે. માત્ર આ લેકનું મળેલું સુખ તે ભગવ! . ૧૬ છે તે સાંભળી શેઠે કહ્યું કે, ધર્મથી કરીને પરલેકમાં લાખ ગમે સુખ મેળવી શકીએ છીએ, અને આ લેકમાં પણ મેં તે બાબતનું પ્રત્યક્ષ ફળ જોયું છે કે ૧૭ છે માટે (કુંદલતા) હે સ્ત્રી, તેનું વૃતાંત હું તને કહી સંભળાવું છું; એવી રીતે સાતમા ખંડની સાતમી ઢાલ પ્રખ્યાત નેમવિજયજીએ કહીં ૧૮ છે
ઈહીજ નગરે રાજવી, થયો પ્રસેનજિત નામ તાસ પુત્ર રાજા અછે, શ્રેણિક ગુણનો ધામાજિનદત્ત શેઠ દ્ર ઈહાં, પિતા માહો જેહ, નંદન રૂપપુરા તણ, લોહપુરે છે તેહશે ૨. સાંભલી ચિંતે ચેર એમ, કાંઈક મારી વાત
કરસે તેણે નિશ્વલ સુણે, રાજા તે પણ ધાત છે ૩ છે આજ નગરમાં અગાઉ એક પ્રસેનજિત નામે રાજા હતું, તેને પુત્ર મહા ગુણવાન - શ્રેણિક નામે રાજા છે ઘણા વળી અહીં મારો પિતા જિનદત્ત નામે શેઠ હતો, અને એક લેહપુરો રૂપપુરા ચાર પુત્ર છે૨ છે તે સાંભળી લેહપુર ચેર વડ ઉપર બેઠે બેઠે વિચારવા લાગ્યું કે, આ શેઠ આજે મારી કંઈક વાત કહેશે, માટે આજે તે તે નચિંત થઈ સાંભળવી. પછી રાજા અને પ્રધાન પણ સાંભળવા લાગ્યા. ૩
ર૪ વાટ. * રામચંદ્રકે બાગ ચાંપ મોરી રહ્યોરીએ દેશી. શેઠ કહે સુણ નાર, રૂપપુરે જે તસ્કર
ચોરી કરે અપાર, સાથે કેઈ ન લશ્કર એ છે 'અંજન વિદ્યા સિદ્ધ, નગરમાંહીં પરસીધે
હાથે ન આવે તેહ, નૃપ ઉપાય બહુ કીધું કે ૨છે જાણ તે દુઃખ સાધ્ય, રાજા એમ પયંપે
ઘર ઘર દીઠ દીનાર, દીજે તસુ એમ જપે છે પછી શેઠે કહ્યું કે, તે સ્ત્રી તે રૂપપુરા ચાર સાથે કોઈને પણ રાખ્યા વિના ઘણી ચોરી કરતા ૧ છે તેની પાસે વિદ્યા હેવાથી આંખમાં અંજન આંજી અદૃશ્ય થઈ ચોરી કરતા તે વાત સઘળા લેકે જાણતા, વળી રાજાએ તેને પકડવા વાતે ઘણું ઉપાય કર્યો, પણ તે હાથ આવે નહીં કે ૨ કે પછી તેને પકડવો મુશ્કેલ જાણીને રાજાએ એ હકમ કર્યો કે, ઘર દીઠ તેને એક સેના મોહાર અપાવવી, કે જેથી તે શાંત થાય તે ૩ છે
માંડવીયે વળી તાસ, એક વિશ્વે કરી દીધે વૃત્તિયે નિચિંત, વાનરને મદ પીધે છે ૪ ડાકણ ચડીય જરખ, કેણ તેહને કહે પાળે નગરે ફરે નિશંક, મન ગમતે પંથે માલે છે ૫છે