________________
ધર્મ પરીક્ષાને પાસે દેવાવાળું છે . ૨ | પછી રાજા વિશ્વભૂતિને ઘેર જઈ તેને કહેવા લાગ્યું કે, હું આજે તારે ઘેર ચાલીને આવ્યો છું, માટે આ જગ્નનું અરધું ફળ લઈને તારા દાનનું અરધું ફળ મને આપ.. ૩ u
વિશ્વભૂતિ બોલે હસી, દાન ફલ ન દેવય દેવ તણું વિત
જો તમે, અધ ફલ ઘો કહે રાય કે ૪ . વિશ્વભૂતિ વલનું કહે, સાંભલ રાય સુજાણ; સ્વર્ગ મુક્તિ સુખ જેહથી, તે કેણુ વેચે દાન છે ૫ દેખી સત્ય ૫ દ્વિજ તણું, ગુચ્ચે આપે રિદ્ધ, દલિદ્ર ગયું વિશ્વભૂતિનું, જિહાં સાહસ તિહાં સિદ્ધ. ૬ ભુપતિ પૂછે મુનિ પ્રતે, દાન તાં કહેતા સ્વામ ત્રિધા દાન
મુનિવર કહે, દીધે સીજે કામ કરે ત્યારે વિશ્વભૂતિએ હસીને કહ્યું કે, દાનનું પૂળ માસથી આપી શકાય જ નહીં, આ દેવે આપેલું ધન તમારે જોઈએ તે મે લઈ જાઓ. પણ. રાજાએ તો હઠ લીધી કે દાનનું અડધુ પળ મને, આપ ૪ છે ત્યારે વિશ્વભૂતિ ફરીને રાજાને કહેવા લાગે છે, જેથી કરીને સ્વર્ગ અને મોક્ષનું સુખ મળે છે તે દાનને કણ વેચી: નાખે છે પ છે એવી રીતે બ્રાઘાણનું મૂલ્પણું જોઈને રાજાએ તુષ્ટમાન થઈને તેને ઘણું ધન આપ્યું, એવી રીતે વિશ્વભૂતિની દરિદ્રતાને નાશ થયે, કારણ કે જ્યાં સાચું નિશ્ચલપણું હોય ત્યાં સિદ્ધિ થાય છે , ૬ કે પછી રાજા મુનિને પુછવા લાગે કે, હે સ્વામિ, દાન કેટલા પ્રકારના છે, ત્યારે મુનિએ કહ્યું કે, દાન ત્રણ પ્રકારના છે, કે જેથી સઘળા કામ પાર પડે છે. ૭ છે
ઢા થી.. નરે નગીને મારે, હાર હીરે મારે, કેસર ભીનો માર સાહેબ,
રાજેદ્ર મારા, ઘડી એક રહે જાય છે-એ દેશી. શાસ્ત્ર દાન તે જાણીયે, રાજેદ્ર મારા, રા. લિખલિખાવી ગ્રંથ હો; સાધુ ભણ તે દીજીયે, રા. વાવે મુક્તિનો પંથ છે. મે ૧છે
એ આંકણી. દાન ભવિક જન દીજીયે, રા. દાને દેલત થાય છે; જસ કરતિ ઈહ ભવ લહે, રા. પરભવ મુગતિ જાય છે. દા૨ અભય દાન નર જે દીયે, રા. તેહને ભય નવિ કેય હો;
હભવ પરભવ જાણજે, રા. શિવપુરનાં સુખ હોય . દા. ૩ એક શાસ્ત્રનું દાન, તે, હે રાજા, પુસ્તકે લખી અને લખાવી સાધુઓને આપવા, કે જેથી મોક્ષને માર્ગ મળે તે માટે હે ભવિ છેએ દાન દેવું, કે જે દાન દેવાથી ધન પણ વધે છે, વળી આ ભવમાં તથા આબરૂ મળે છે, તેમ પરભવમાં મોક્ષ મળે છે ૨ વળી બીજું જે માણસ અભયદાન આપે છે, તેને કંઈ ભય થતું નથીવળી તેથી આ ભવમાં સુખી થઈ..પરભવે મોક્ષ પામે છે છે ૩ છે