________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૨૫) જ્ઞાનવંત ક્રિયા કરે તે જાણીજે સુપાત્ર સુ. તેહને દીધું બહુ ફલે, તેપ કરે નિરમલ ગાત્ર. સુમુ| ૩ | ત્યારે મુનિએ કહ્યું કે તે સઘળા વૈરાગ્ય વિનાના અજ્ઞાનીઓ છે, કારણ કે તેઓ હમેશા છકાય જીવોની હિંસા કરે છે, અને તેથી તેનું ફળ મળતું નથી, એ વાત તારે ચેકસ મનમાં જાણવી છે ૧ વળી એખર ભૂમીમાં વાવેલું બીજ જેમ ફેગટ જાય છે, તેમજ કુપાત્રે દાન દેવાથી પણ તે ફેગટ જાય છે . ૨ છે જે માણસ જ્ઞાન સહિત શુભ ક્રિયા કરે છે, તેને સુપાત્ર જાણ, તેને દાન દેવાથી ઘણું ફળ થાય છે, કારણ કે, તપસ્યા કરવાથી તેનું શરીર નિર્મળ હોય છે. કા ___यतः-एकवापीजलंसिक्कं । मानेमधुरतांब्रनेत् ।
निबेजकटुतांयाति । पात्रापात्रनियोजनात् ॥ १॥ પાત્ર કુપાત્રના પ્રભાવથી એક વાવના પાણીથી ઉછરેલા આંબામાં મિઠાસ આવે છે, તથા તેજ પાણીથી ઉછરેલા લિંબડામાં કડવાસ આવે છે કે ૧ છે
પૂછે મંત્રી મુનિ પ્રતે, ચિત્ત કોમલ નહીં ધીઠ, સુ. માહારી પરે બીજે કેણ, દાન તણું ફલ દીઠ. સુ૦ મુ૪ વિશ્વભુતિ બ્રાહ્મણ તણી, કથા કહે મુનિરાજ; સુ. દેશ વૈરાટ દક્ષિણ દિશે, સોમપ્રભ તિહાં રાજ. સુમુ| ૫ બ્રાહ્મણને માને ઘણું, ભક્તિ કરે નિત્ય મેવ સુ.
બેઠે સભામાંહે એમ કહે, વાડવ જગમાં દેવ. સુમુ| ૬ | ત્યારે મંત્રિએ મુનિને પુછયું કે, ચિત્ત કેમળ નથી, પણ કઠોર છે, તે મારી માફક બીજા કેઈને દાનનું ફળ મળેલું છે? ૪ છે ત્યારે મુનિરાજ વિશ્વભૂતિ નામે બ્રાહ્મણની વાત કહેવા લાગ્યા, દક્ષિણ દિશામાં વૈરાટ દેશમાં સોમપ્રભ નામે એક રાજા હતો . ૫ છે તે બ્રાહ્મણને બહુ માનતો, તથા તેની હમેશાં ભક્તિ કરતે, અને સભામાં બેસીને પણ એમજ કહે કે, બ્રાહ્મણે આ જગતમાં દેવ સમાન છે. ૬ વીત સફલ કરવા ભણી, બદ્ સુવરણ નામે જગ સુ. બ્રાહ્મણ પાસે મંડાવીપુણ્ય ઉપર ધરી રાગ. સુ. મુ. | ૭ | જગન કરે તિહાં ટુકડે, વિશ્વભૂતિ રહે વિપ્ર સુ. ખલે જઈ જ જાચીને, સાચું કરે તે ખિપ્ર. સુમુ. | ૮ ચાર પીંડી કરે તેહની, પેહેલી તવહ પિખ સુ. બીજી અતિથિ ત્રીજી પોતે, ચેાથી નારી સંતોષ. સુ. મુ. ૯ | પછી એક વખતે તેણે ધર્મ ઉપર પ્રિતિ થવાથી, પોતાનું ધન સફળ કરવાને, બ્રાદમણે પાસે બહુ સુવર્ણ નામે યજ્ઞ મંડા ૭ મે હવે તે યજ્ઞ જ્યાં થતો હતું, ત્યાં નજિકમાં એક વિશ્વભુતિ નામે બ્રાહ્મણ રહેતો હતો, તે હમેશાં ખલા ઉપર . જઈ જવા માગી લાવીને તેને સાથ બનાવતે, તથા તેના ચાર પિંડ કરીને તેમાંથી પિહેલે પિઠ અગ્નિમાં નાખતો, બીજે કઈ અતિથિને આપ, તથા ત્રીજે પિતે ખાતે, તથા થે પિતાની સ્ત્રીને ખાવા આપતું હતું કે ૮ ૯ છે