________________
(૩૮)
ખંડ ૭ મે.
ढाल नवमी.
નમણે ખમણીને ગય ગમણી–એ દેશી. ચૅર કહે સાંભળ વ્યવહારી, તું તો મોટો પર ઉપગાર; સીયાલે ખાધાં મુજ ચરણ, કાગે મસ્તકે પાડયા વરણ છે ? પૂરવ કર્મ કમાયા પિતે, તે સવિ ઉદય આવ્યાં જતે; પાણી માગ્યું બહુ જણ પાસે, કોઈને પાયે સકે નાસે ૨ ત્રણ દીવસને તરસ્યો હૂં , તુજથી પાણી પીવા વાંછું;
તું ધરમી પાણી જે પાયે, તે મુજ પ્રાણ સુખે સહી જાયે રે ૩ પછી તે ચેર, વેપારી (શેઠ)ને કહેવા લાગ્યા કે, તું માટે પરોપકારી માણસ છે, માટે મારી હકીકત ધ્યાનમાં લે. તે એ કે, શીયાળીયાઓએ મારા પગ ખાધા છે, તથા કાગડાએાએ મારા માથામાં કાણું પાડ્યાં છે કે ૧ છે આ સઘળા મારા પૂર્વના બાંધેલાં કમેં આજે ઉદય આવ્યાં છે, વળી મેં ઘણાં માણસો પાસે પાણી માગ્યું, પણ કોઈએ મને ન પાતાં સઘળા મારાથી છેટા ભાગે છે કે ૨ ! વળી હું ત્રણ દિવસને તરસ્ય છું, માટે આજે તારી પાસેથી પાણી પીવાની મને ઈચ્છા છે, માટે તું ધમાં આજે મને પાણી પાય, તે મારે જીવ સુખેથી જાય. ૩
ઉલસીત કરૂણા કહે શેઠ વાણી, હમણું તુજને પાસું પાણી હું લેવા જઉં છું આપ, પંચ પરમેષ્ટો જપે તું જા૫ ૪ એમ કહીને તસ મંત્રજ ભાંખે, મુજને તેને થાનકે રાખે જલ લઈને આવે વેહેલા, ચેરે પ્રાણ તજ્યાં તે પેડેલા છે ૫છે મહા મંત્ર મન નિશ્ચલ ધ્યા, પહેલે દેવલોકે દેવગતિ પાયે;
જલ લઈને આવ્યો મુજ તાત, ચેર તણી દીઠી તે ઘાત છે ૬ છે પછી શેઠે દયા આવવાથી તેને કહ્યું કે, હું હમણું તને પાછું લાવીને પાઉં છું, અને તે હું લઈને આવું એટલી વાર સુધી તું પંચપરમેષ્ટીને જપ કરજે છે ૪ છે એમ કહીને શેઠે તેને પંચપરમેષ્ટીને મંત્ર સંભળાવ્યા, અને મને ત્યાં ઉભે રાખીને પતે પાણી લેવા ગયા, પણ પાણી લઈને તે ત્યાં આવી પહોંચે તે પહેલાં ચોર તે મૃત્યુ પામ્યા છે ૫ છે અને તે પંચપરમેષ્ટિના ઉત્તમ મંત્રના નિશ્ચલ ધયાનથી તે ચાર પેહેલા દેવલેકમાં દેવ પણે ઉપજે, પછી મારા પિતા જ્યારે પાણી લઈને આવ્યા, ત્યારે તેણે તો શેરને મરેલે જે છે !
મુજને ઘરને દુઓ દીધે, પોતે દેહરે કાઉસગ કીધો, માણસ જે મૂક્યાંતાં છાને, તેણે વાત કહી રાજાને છે ૭ શેઠ તણે ઘર મદ્રા ધારે, કે ના કહે જઈને મારે દોડયા સેવક મારણ સહી, અવધીનાણ દીઠા સુર તવાહી | ૮ | આએ સૈનો છે ઉપકારી, એણે મારી દૂરગતિ વારી મારા ગુરૂને એ દુઃખ દેસે, દ્વારે દંડ ધરીને વેશે છે ૯