________________
(૧૦)
ખંડ ૭ મે.. તેણે હું નગર લોકને મારૂ, માહારા ગુરૂની પીડા વાર તુમ ગુરૂ શેઠ થયો કેમ હવ, પૂરવ ભવ દા તવ દેવ ૧૬ ધન્ય તું દેવ મંત્રિસર બોલે, જન્માંતર ઉપગારી તું તેલે;
પહેલી વય પાણી જે પીધું, અંતકાલે શ્રીફલ તે દીધું છે ૧૭ | અને તેથી હું નગરના લેકેને નાશ કરી મારા ગુરૂના દુઃખને અંત લાવું છું; ત્યારે રાજાએ પૂછયું કે, તે શેઠ તમારો ગુરૂ શી રીતે થયે? તે સાંભળી દેવે સ ઘળું પૂર્વ ભવનું વૃતાંત કહી સંભળાવ્યું છે ૧૬ પછી મંત્રીએ તેને કહ્યું કે, હું દેવ તને ધન્ય છે, તું ખરેખર જન્માંતરને ઉપકારી છે, કારણ કે, નાલીયેર - તાની પહેલી ઉમરમાં જે પાણી પીયે છે, તે છેવટે પાછું આપે છે કે ૧૭ છે
यत:-प्रथमवयसिपी तोयमल्पस्मरंत ।
सिरसिनिहितभारानालिकेरानराणाम् ॥ उदकममृतकल्पंदधुराजीवितांतं ।
नहिकृतमुपकारंसाधवोमिस्मरन्ति ॥१॥ નાળીયેરનાં વૃક્ષે પહેલી ઉમરમાં થોડું પાણી પીને પાછું તે યાદ કરીને પણ છેવટે પિતાના માથા ઉપર ભાર ઉપાડીને પણ, પિતાને જીવ આપી અમૃત સરખું પણ
આપે છે, તેમ ઉત્તમ માણસો કરેલા ઉપકારને વિસરી જતા નથી કે ૧ - નગર તણું ટાળે દુઃખ દેવ,જે કહે તે હવે કીજે સેવ,
સકે સરણ કરે જિનદત્તનું, જે મન છે તુમને જીવિતનું છે ૧૮ રાજા પ્રજા સહુ દેહરે આવે, પગે લાગી અપરાધ ખમાવે; હાથી પર બેસારિ સીસે, નગરમાંહીં આણ્યો અવનીએ મે ૧૯ ઉઠયા સુભટ થયા જયકાર, સેવન વૃષ્ટિ કરી અતિ સાર, રતન ત્રણ અમુલક દીધાં, શેઠ તણાં મનવંછિત સિધાં ૨૦
દુકે લોક કરે પરસંસા, ધર્મ તણી ન કરે કોઈ ખીંસા દેખો ધર્મ તણું ફલ વીર, નવમી ઢાલ નેમે કહી સધીર છે ૨૧ પછી પ્રધાને દેવને કહ્યું કે, હવે તમે જેમ કહે તેમ અમે કરીયે, પણ આ નગરનું દુખ તમે ટાળે; તે સાંભળી દેવે કહ્યું કે જો તમારે સઘળાઓને જીવવાની ઈચ્છા હોય, તે તમે સઘળા જિનદત્ત શેઠને શરણે જાઓ છે ૧૮ છે પછી રાજા તથા સઘળા લેકે, દેરે આવીને શેઠને પગે લાગી તેને અપરાધ ખમાવા લાગ્યા, બાદ રાજા તેને હાથીના મસ્તક પર બેસાડી નગરમાં લાવ્યા છે ૧૯ છે ત્યાર પછી સઘળા મૂછ પામેલા સિપાઈએ પણ ઉભા થયા, અને ત્યાં સોનાની વૃષ્ટિ થઈ વળી તે દેવે તે શેઠને ત્રણ અમૂલ્ય રત્ન આપ્યાં, કે જેથી શેઠનું પણ ઇચ્છિત કામ થયું છે. ૨૦ છે પછી સઘળા લેકે જૈન ધર્મની કંઈપણ નિંદા નહીં કરતાં, પ્રસંસા કરવા લાગ્યા, માટે હે તાજને ધર્મનાં ફળ તે તમે જુઓ! એવી રીતે નેમવિજયજીએ નવમી ઢાળ સંપૂર્ણ કહી છે ૨૧ છે