________________
(૩૨)
ખંડ ૮ મે.
પછી સુમિત્રા વેશ્યા એમાનું રૂપ જોઈ માથું ધુણાવી મનમાં વિચારવા લાગી કે, અરે! આવી સુંદર સ્ત્રીને આ પાપીયે કેમ ત્યાગ કર્યો હશે? ખરેખર તે ઠગારામાં બુદ્ધિને જ અંશ નથી છે ૧પછી તે સુમિત્રા ઘેર આવી વિચારવા લાગી કે, જે હવે આ સેમા મારી પુત્રીના કમ ભાગ્યથી જીવતી રહેશે, તે તે મારી પુત્રીને કોઈ દહાડે પણ આડી આવશે, એમ વિચારિ તેણે એક ઘડામાં ફેલ તથા સર્પ ઘા તથા તે ઘડે લઈ કામલતાની સાથે આદરપૂર્વક સમાને ત્યાં તે આવી. કેરા પછી તેણે સોમાને કહ્યું કે, આજે તો હું તારા માટે એક ઉત્તમ ફૂલની માળા લાવી છું, અને તેથી આજે તું જિનેશ્વરની પૂજા કરી પાપ રૂપી મેલને નાશ કરજે, તે સાંભળી સે માએ તે સરલપણે તેમાં હાથ નાખ્યો, તે જ વખતે તે સર્પ નૂની માળા રૂપે થયો છે ૩ .
લેઈસુગંધી ફૂલ જિનેશ્વર અરચીયા, કેસર ચંદન અગર કપૂરે ચરચીયા; કામલતા ગલે હાર ઘાલ્યો રમત મિસે, નાગ ડો તતકાલ પડી ભેઈ સે ૪ો મૃત પુત્રીને દેખ અકા કૂટે હૈયું, આકંદ કરે અપાર દેવ તેં શું કયું કરે વિલાપ અનેક નયણે આંસુ ઝરે, ઘટ સ૨૫ લેઈ વેગે આવી નપ મંદિરે ૫ ૫ કરતી હાહાકાર કહે પિકાર કરી, દેવ, સુણે અરદાસ સમા અતિ મદ ભરી; માહરી મારી બાલા
હવે ૬ કેમ કરે, હું ડોસી નિરાધાર જીવિત કેણી પરે ધરૂ. ૬ પછી તેણે સુગંધિ સુગંધિ ફેલેથી તથા કેસર, સુખડ, અગર, કપૂર, વિગેરેથી જિનેશ્વરની પૂજા કરી અને પછી તેણીએ (સોમાએ) રમતમાંને રમતમાં તે હાર કામલતાના ગળામાં નાખવાથી તરત તે સર્પ થઈ તેને કરડ્યો, અને તેથી તે પૃથ્વી ઉપર પડી. ૪ પછી તે કુટણી પોતાની પુત્રીને મરેલી જોઈને છાતી કુટવા લાગી તથા રૂદન કરતી કહેવા લાગી કે, હે દૈવ આ તે શું કર્યું? એવી રીતે રૂદન કરતી આંખમાં આંસુ સહીત તે ઘડે અને સર્પ લઈને રાજ દરબારમાં ગઈ છે ૫ છે ત્યાં હાહાકાર કરતી બૂમો પાડવા લાગી કે, હે દેવ, મારી એક અરજ તમે સાંભળે; આ સમા બહુ મન્મત્ત થઈ છે, તેણીએ મારી પુત્રીને મારી નાખી, હવે હું શું કરું. વળી હું આધાર વિનાની ડોસી કેવી રીતે મારું જીવતર ગાળી શકું ૬ છે
સોમાં તેડાવી રાય કહે કુલ ખાંપણી, કામલતાને કાંઈ મારી તે પાપિણી; કહે સોમ મહારાજ વચન અવધારીયે, જયણા સૂક્ષમ જીવ થલ કેમ મારી છે ૭. માંડી પૂરવ વાત માએ સવી કહી, દેખા
ઘટ સાપ મિત્રા અવસર લહી; પંચ વરણ કુલ માલ સમા હાથે ધરી, મિત્રા ઝાલે હાથ અહી થાયે ફરી | ૮ | વાર ત્રણ એમ નાગ કુસુમમાલા દવે, કહે સભા સદુ કોય સમા સાચી જુઓ; દેખી ચ.
મો ભૂપ નહીં એ માનવી, પ્રતસ્ય દેવી તેહ એમ મન આણવી, ૯ ત્યારે રાજાએ સમાને તેડાવી પુછયું કે, હે કુલપંપણી પાપણી તે કામલતાને કેમ મારી? તે સાંભળી સમા કહેવા લાગી કે, હે મહારાજ અમે શ્રાવકે નાના છે