________________
ખંડ ૮ મા.
ढाल पेहेली. મુજ લાજ વધારે ૨-એ દેશી.
બ્રાહ્મણ કહે વાતરે, સુણુ શેઠ સુ~તરે, દિન રચણી નાત ચિ'તા છે મુજનેરે, તે ટાલા ભાઈર, જેમ સદગતિ થાઈર, તું પરમ સખાઇ કંઠુ છું તુજનેરે ॥૧॥ ચિ’તા હેતુ દાખારે, કાંઇમનમાં ન રાખા, જે મુજને ભાંખા તે કરસુ સહીરે; સામદત્ત વળી ખેલેરે, તુ પુરૂષ અમેાલેરે, તારે કાળુ તાલે આવે ઋણુ મહીરે. ૨ સામા મુજ કન્યારે, ગુણુ લક્ષણ ધન્યારે, નહીં એવી અન્યા સાપુ તુજ ભણીરે; બ્રાહ્મણ નહીં ખીણારે, જિન ધર્મે લીણારે, જોઇ પ્રવીણા કરજો એહુના ધણીરે ॥ ૩ ॥ પછી તે બ્રાહ્મણ શેઠને કહેવા લાગ્યા કે, હું શેઠ તમે બહુ ઉત્તમ છે, મને એક મેટી ચિ'તા હાવાથી મારા રાત્ર દિવસ જતા નથી, તે મારી ચિંતાને તમે નાશ કરી કે જેથી મારી ઉત્તમ ગતિ થાય, આ હુ' તને ઉત્તમ અને સાહ્યકારક માણસ જાણી એમ કહું છું " ત્યારે શેઠે કહ્યું કે, તારે કાઈપણ સદેહ રાખ્યા વિના મને જે તારી ચિંતા હૈાય તે કહેવી, કે જેથી તેને હુ· ઉપાય કરૂ', તે સાંભળી સામદત્તે કહ્યુ કે, તું કાઈ અમુલ્ય પુરૂષ છે, આ જગતમાં તારે તેલે કેણુ આવી શકે એમ છે? ર મારે એક સામા નામે પુત્રી છે, તે મહાગુણવાન તથા શુભ લક્ષણ વાળી છે એની તેલે ખીજી કાઇપણ નથી, તે કન્યા આજ હું તમને સાંપુ છું; તેને તમે કોઇ ઉત્તમ ભણેલા તથા જૈન ધર્મી બ્રાહ્મણને શેાધી, તેના સાથે પરણાવો ॥ ૩ ॥
แ
શેઠે કહ્યું વારૂરે, પરમેસર સાફ્રે, એમ કરતુ વિચારી આણી નિજ મદિરેરે; દ્વિજ સરગે પહેાતરે, જિહાં સુખ બહેતરે, શેઠ ગુયુત પાલે પુત્રીની પરેરે ॥ ૪ ॥ સંગતિ સાધવીનીરે, સાતે ધાતે ભીનીરં, જિન ધરમે લીની કરતી જિન પૂજનારે દીઠી રૂદ્રદત્તેરે, લાગી તમ ચિત્તેરે, નિજ મિત્રને પૂછે એ કેહની આરે ॥ ૫॥ મિત્ર કહે સુણ ભાઈ, સામદત્તની જાઇરે, ધનપાલ ઘરે આઇ વાધે સુંદરીરે; રૂદ્રદત્ત કહે પર ણીરૃ, કરીસ ૢ ધરણીરે, એ અનેાપમ તરૂણી સેવત મુદ્રઙીરે ॥ ૬ ॥ પછી શેઠે પણ પરમેશ્વરની ખાતર તે વાત કબુલ કરી કહ્યુ કે, તમારા કહેવા પ્રમાણે કરશું, એમ કહી તે પાતાને ઘેર ગયા, ત્યાર પછી બ્રાહ્મણ ત્યાંથી મરીને સ્વર્ગમાં જઈ સુખ ભગવવા લાગ્યા, અહીં શેઠ તે ખાલીકાને પોતાની પુત્રીને પરે રાખે છે ! ૪ !! વળી તે ખાળિકા સાથ્વીની સ`ગત કરતી, તથા તે સઘળી વાતે વૈરાગ્યવાન હતી, વળી તે જૈન ધર્મમાંજ જોડાઈને જિનેશ્વરની પૂજા કરતી; એક દહાડા તે કન્યાને રૂદ્રદત્ત નામના બ્રાહ્મણે જોવાથી તેનું ચિત્ત તેણીમાં લાગ્યુ, અને તેથી તે પેાતાના મિત્રને પુછવા લાગ્યા કે, આ કાની પુત્રી છે ? પાા ત્યારે તેના મિત્ર કહ્યુ કે, હે ભાઈ, એ સામદત્ત બ્રાહ્મણની પુત્રી છે, તથા તે ધનપાલ શેઠને ઘેર ઉછરે છે; તે સાંભળી રૂદત્તે કહ્યુ કે, એ સોનાની વીંટી સરખી સુ ંદર સ્ત્રીને હું પરણીને તેણીને મારી સ્ત્રી બનાવીશ ! ૬ u
( ૩૧૮ )