Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 332
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૩૧૯) દતી વડભાગીર, દીક્ષિતાદિક માગીરે, આ બહુ રાગી જિન વિણ થઈ નહીં; તું તે જુઆરીરે, સાત વ્યસનને ધારીરે, કેણી પરે અને "વિચારી પામશે એહનેરે ૭ બેલે અહંકારરે, જેજે મતિ મારરે, ન પરણું એ નારી તે કહેજે પશુરે; ચાલ્યો પર દ્વિપેરે, એક સાધુ સમીપેરે, સઘલી વિધી દીપે જેમ શ્રાવક શિશુરે છે ૮ફરી આવ્યો વેગેરે, મનને ઉદવેગેરે, દેહરે સંવેગે આવી પૂજા કરીરે ગાયે ગીત રસાલ, ચોખી કહેઠાલરે, દેખી ધનપાલ પૂછે ઉલટ ધરી છે વળી તે મિત્રે કહ્યું કે, તે ભાગ્યવતી સ્ત્રીની તો દિક્ષિત આદિક ઘણુ માણસોએ માગણી કરી, પણ જૈન શિવાય તે કેઈ ઉપર પ્રિતિ કરતી નથી, અને તું તે જુગારી તથા સાતે વ્યસને સેવનાર છે, તે તું તેણીને શી રીતે મેળવી શકીશ? | ૭ | ત્યારે તે અહંકાર લાવી બોલ્યો કે, હવે જે એ સ્ત્રીને હું બુદ્ધિ બળથી ન પરણું તે તારે મને ઢાર સરખો જાણ; પછી તે બીજે ગામ એક જૈન સાધુ પાસે ગયે, અને તેની પાસે સઘળી શ્રાવકની વિધિ (વ્યવહાર) શીખે છે ૮ છે ત્યાંથી પાછા ફરીને ઘેર આવી તેણે ચપળ ચિત્તથી કેરે જઈ, વૈરાગ્ય ભાવથી પૂજા કરી, તથા તે પછી ઉત્તમ રાગથી, દેશીબંધ ગાયન ગાઈ સ્તુતિ કરવા લાગે, તે જોઈ ધનપાળ શેઠે મનમાં ઉલટ લાવીને તેને પુછયું છે કિહાંથી તમે આવ્યારે, કેણ તે કહાવ્યારે, મનમાં બહુ ભાવ્યા વાણારસી નયરે વસુંરે, માબાપે કાળરે, કીધા અકાળરે, બ્રાહ્મણ દ યાલ અછું કહ્યું કે સુરે ૧૦ | ધીરજ મન ધરતારે, તીરથ જાત્રા કરતારે, એણી પરે ફરતાં એક દિન મુનિવર મળેતેણે ભાગે ધર્મરે, જેહથી શિવ શર્મરે, સુણી જિનધર્મ મુજ મિથ્યા મત ટરે છે ૧૧ ચિત્યવંદન કાજ રે, આવ્યો ઈહાં આજરે, અવધારે મહારાજ શેઠ કહે અસુરે ઘર આવો દેવરે, કરસું તુમ સેવરે, સેમા તત ખેવ તુજને પરણાવસુંરે છે ૧ર તમે કયાંથી આવ્યા? તથા તમારી જાતિ શું છે? તમે મને બહુ વાલા લાગે છે, તે સાંભળી તેણે કહ્યું કે, હું વાણારસી નગરીમાં રહું છું, મારા માબાપ અકાળે મૃત્યુ પામ્યા છે, અને હું એક દયા પાત્ર બ્રાહમણ છું . ૧૦ પછી તે મનમાં ધીરજ રાખી, હું તીર્થે જાત્રા કરવા નિકળે, અને એવી રીતે ફરતાં ફરતાં એક મુનિ મને મળ્યા, તેણે મેક્ષ દેવા વાળા જૈન ધર્મને મને ઉપદેશ કર્યો, જેથી મારાં મિથ્યાત્વને નાશ થયે ૫ ૧૧ છે વળી આજે હું ચૈત્યવંદન કરવા વાસ્તે અહીં આવ્યો છું, એવી રીતે મારો વૃતાંત છે, તે સાંભળી શેઠે કહ્યું કે, આજે તમે મારે ઘેર આવે, કે જ્યાં તમારી સેવા ભકિત કરીને તુરત તેમને સામા નામની કન્યા પરણાવશું ૧૨ વિષ સરીખી વામરે, તેહસું નહીં કામરે, તસ લીજે નહીં નામ ઠગ એમ કહેરે; આગ્રહ અતિ કીધરે, જાણ્યું કારજ સીધરે, પરણીને પર

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380