________________
(૩૧૭)
ધર્મ પરીક્ષાને રાસ
खंड ८ मो.
વા, * પૂછે ચંદન શ્રી પ્રતે, અહદાસ ઉલ્લાસભામની તે ભગવંતને, લો ધર્મ તેમ ભાસ છે ૧છે કહે નારી પથ પૂરે, અરિમર્દન રાજાન; સોમદત્ત બ્રાહ્મણ વિસે, દારિદ્ર તણે નિધાન મે ૨ તેહની નારી સમીલા, તાપ થકી મૂઈ સોય; રતિ નવિ પામે દ્વિજ કિહાં, કરે દુખ બ રેય છે ૩. સોમદત્ત વનમાં ગયે, મલ્યો સાધુ મહાભાગ; તેહને વ.
અને ઉપન્ય, નિર્ભય મન વૈરાગ ૪ પછી તે અહદાસ શેઠ આનંદથી ચંદનક્ષીને પુછવા લાગ્યા કે, હે સ્ત્રી તે શ્રી અરિહંત પ્રભુને ધર્મ શી રીતે અંગીકાર કર્યો, તે તું કહી સંભળાવ છે ૧ છે ત્યારે સ્ત્રીએ કહ્યું કે, કપીથપુર નામે નગરમાં અરિમર્દન નામે રાજ હતો, ત્યાં એક મહા દરિદ્રિ સેમદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતે છે જે છે તેની સેમીલા નામે સ્ત્રી તાવથી મૃત્યુ પામી, તેથી તે બ્રાહ્મણને જરા પણ સુખ થાય નહીં, અને તે દુઃખી થત અત્યંત રૂદન કરતો હતો ૩ | પછી સોમદત્ત તો ત્યાંથી વનમાં ગયે, ત્યાં તેને એક ઉત્તમ સાધુ મળે, અને તેને ઉપદેશ સાંભળવાથી તેને (સોમદત્તને) મનમાં ભય રહિત વૈરાગ્ય ઉત્પન્ન થયે છે ૪
થતઃ – નવશ્રૌતમુખિન્ન | પૃષ્ઠ 2
નવયવસતા| વ્યાઋતઃ સવાયત { } વહેતાં એવાં નવ દ્વાર વાળા આ કલેવર રૂપી ઘરમાં રહેતા આ જીવને કાળ રૂપી સર્પથી બચવું મહા મુશ્કેલ છે કે ૧ ર
શ્રાવકનાં વ્રત આદરી, આ નગર મઝાર; ધર્મ પ્રભાવે ધન મલ્યું, તન્યા પાપ વ્યાપાર પા વાડવને માને ધણું, વ્યવહારી ધનપાલ સ્વામિ જાણી આપણે, કરે સાર સંભાલ છે ૬ રેગા થયે એકદા, બ્રાહ્મણ તે સોમદત
તેડાવી ધનપાલને, કહે બાંધવ સુણ વત છે ૭. ત્યાંથી તે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરીને નગરમાં આવ્યું, ત્યાં ધર્મ પસાએ તેને દ્રવ્ય મળવાથી પાપકારક ધંધાને તેણે ત્યાગ કર્યો છે ૫ છે તે નગરમાં એક ધનપાલ નામે વેપારી હતા તે આ બ્રાહ્મણને પિતાને સ્વામીભાઈ જાણી તેની ઘણી આસને વાસના કરત દા પછી એક વખતે તે સેમદત્ત બ્રાહ્મણને રેગ થવાથી, તેણે ધનપાલ શેઠને બોલાવી કહ્યું કે, હે ભાઈ, હું તને જે વાત કહું તે સાંભળ. ૭