________________
(૧૬)
ખંડ ૭ મે. બન્નેની વાતે એક સરખી મળવાથી, રાજાએ હુકમ કર્યો કે ૧૦ બંધુસરીને દેશ નીકાલ કરો, કે આજ પછી કઈ એવું દુષ્ટ કામ કરે નહીં ૧૧ છે પછી તે રૂષભસેનની સ્ત્રી જયસેનાને રાજાએ કેટલાક મહત્સવ પૂર્વક તેને પિતાને ઘેર મોકલી, અને તેથી તેનું ઇચ્છિત કામ સિદ્ધ થયું છે ૧૨ છે
સેવન વૃષ્ટિ કરી તિહારે લાલ, મહિમા કીધે દેવરે; સાટ સાચે ધરમ સંસારમારે લાલ, સદ્ધ કરજો નિત્ય મેવરે. સા. સા. ૧૩ રાજા સમકીત પામીરે લાલ, ધરમ તણાં ફલ દેખરે; સા 6 ધરમે નિશ્ચલ થઈ લાલ, તે દેખી સુવિશેષરે. સાવ સામે ૧૪ છે શેઠ સહિત છ ભામની રે લાલ, કહે સાચું કહ્યું એહરે; સા
લતા કહે માનું નહીં લાલ, ભાંખ્યું કર્યું તેહરે. સા સા ૧૫ પછી ત્યાં દેવે સોનાની વૃષ્ટિ કરી તેનો મહીમા દેખાડ્યો; માટે કવી કહે છે કે, સઘળા માણસોએ આ સંસારમાં સત્ય ધર્મ અંગીકાર કરે છે ૧૩ છે વળી રાજા પણ એવી રીત ધર્મનું ફળ જોઈને સમકિત પામે, અને તેથી હું પણ ધર્મમાં નિશ્ચલ થઈ છે ૧૪ છે તે સાંભળી અર્હદાસ શેઠ સહીત છએ સ્ત્રીઓએ કહ્યું કે, આ સઘળી વાત સાચી કહી છે, પણ એકલી કુંદલતા કહેવા લાગી કે, તે સઘળું જુઠું છે, માટે હું માનું નહીં . ૧૫ છે
શ્રેણિકાદિક ચિંતવેરે લાલ, જુઓ હઠીલી નારરે, સા. સાતમ ખંડ પૂરે થારે લાલ, નેમવિજય સુખકારરે. સાસા. ૧૬ હીરવિજય સૂરી તણેરે લાલ, શુભવિજય તસ શિષ્યરે; સા ભાવવિજય કવિ દીપતારે લાલ, સિદ્ધિ નમું નિસ દિસરે. સાન્તા-૧૭ રૂપવિજય રંગે કરીરે લાલ, કૃષ્ણવિજય કર જડરે; સા રંગવિજય ગુરૂ માહરા લાલ, નાવે કઈ એહની હેડરે. સાસા ૧૮ સાતમા ખંડ તણી કહીરે લાલ, અગ્યારમી ઢાલ રસાલરે સાવ
જેમ કહે ભવિયણ તુમેરે લાલ, સાંભલો બાલ ગોપાલશે. સાથે સા. ૧૯ તે સાંભળી શ્રેણિક, અભયકુમાર તથા ચાર વિચારવા લાગ્યા કે, અહો આ સ્ત્રી પણ કેવી હઠીલી છે? નેમવિજયજી મહારાજ કહે છે કે, સુખ કરવાવાળે એ આ સાતમે ખડ સંપૂર્ણ થયેલ છે ૧૬ . હીરવિજય આચાર્યના શિષ્ય શુભવિજય થયા, તેના શિષ્ય ભાવવિજયજી મેટા કવી હતા, તથા તેના શિષ્ય સિદ્ધિવિજયને હું હમેશાં નમસ્કાર કરું છું કે ૧૭ છે તેના શિષ્ય રૂપવિજય, તથા તેના શિષ્ય કૃષ્ણવિજયને પણ હું હમેશાં નમસ્કાર કરું છું, વળી તેના શિષ્ય રંગવિજય કે જે મારા ગુરૂ થાય, તેની તે કઈ જેડી પણ જડસે નહીં ૮ છે એવી રીતે રસાળ એવી સાતમા ખંડની અગ્યારમી ઢાલ કહી, નેમવિજયજી મહારાજ કહે છે કે, હું ભવ્ય બાળગપાળે તમે સાંભળજો કે ૧૯ "
ઇતિ શ્રી ધર્મ પરીક્ષા પાસે સપ્તમ ખંડ સંપૂર્ણ