________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૩૧૫) ચોટ | ૨ | પછી જયસેનાએ તે શાસન દેવીનું આરાધન કરવા વાસ્તે કાઉસગ કર્યો, ત્યારે શાસન દેવી પ્રત્યક્ષ થઈ તેને કહેવા લાગી કે, તારે જરા પણ ખેદ કર નહીં . ૩
બંધુસરી હરખીત થકીરે લાલ, જમાઈને ઘર જાયરે; સા જાણ્યું જયસેના મૂઈ હશેરે લાલ, સુંદર દેખી દુઃખ થાય. સાસા ૪ રેતી માથું કૂટતીરે લાલ, આકંદ કરતી અપાર; સા. , જયસેનાએ મારી સુંદરીરે લાલ, જઈ પોકારી દરબારરે. સા. સા૫
જયસેનાને તેડવારે લાલ, માણસ મૂકે રાયરે; સા તવ સાસન રખવાલીકારે લાલ, જેગીને ઉપાય. સા સા છે ૬ પછી બંધુસરીએ તે ધાર્યું કે જયસેના મરી ગઈ હશે, તેથી તે મનમાં રાજી થતી જમાઈને ઘેર ગઈ, પણ ત્યાં સુંદરીને મરેલી દીઠી છે ૪ પછી તે તે રોતી, તથા માથું કુટતી કુટતી તથા ઘણે વિલાપ કરતી કરતી રાજ દરબારમાં જઈ પિકાર પાડવા લાગી કે, મારી પુત્રી સુંદરીને જયસેનાએ મારી નાખી છે એ છે પછી રાજાએ જયસેનાને બેલાવવા વાસ્તે માણસ મોકલ્યું, તે વખતે શાસન દેવી પિલા જોગીને ત્યાં આગળ ઉપાડી લાવી છે ૬ છે
જયસેના મોટી સતીરે લાલ, એહવા ન કરે કામરે; સા. રાય આગલ જેગી કહેરે લાલ, સોને ન લાગે શ્યામ. સા. સા. ૭ બંધુસરીએ મુજનેરે લાલ, જમાડી ભલી ભાત સા. પ્રાથના એહવી કરીરે લાલ, જયસેના કરે ધાતરે. સાસા૮ મેં વેતાલી આરાધીનેરે લોલ, મુકી મારણ તાસરે; સા કોણ મારે પુણ્યવંતનેરે લાલ, સુંદરી મારી પાપરાસરે. સા સા ૯ ત્યારે તે જોગી કહેવા લાગ્યું કે, જયસેના તે મહાસતી છે, તે એવું કામ કઈ દહાડે પણ કરે નહીં, કારણ કે, સોનુ તે કદી કાળું પડતું જ નથી કે ૭ મ માટે હે રાજા, હવે હું તમને સાચે સાચી વાત કહું છું, તે સાંભળ. બધુસરીએ મને ખુબ જમાડી જમાડીને કહ્યું કે, તમે જયસેનને મારે તે ઠીક છે ૮ પછી મેં વૈતાલીનું આરાધન કરીને તેણીને જયસેનાને મારવા માટે મોકલી, પણ પુણ્યવંત પ્રાણુને કેણું મારી શકે? તેણીએ તે ઉલટાં તે પાપી સુંદરીને જ મારી. ૯
એહવે સાસન દેવતારે લાલ, આવી ભાંખે સાખરે; સા વચન મલ્યાં બેઉ સારિબારે લાલ, વળતું રાજા ભાંખરે. સાસા૧૦.
બંધુસરી દેશ બાહરેરે લાલ, કોઢ કરે દુકંમરે; સા. - આજ પછી કોઈ એહવારે લાલ, ન કરે અસુભ કામરે. સા સા ૧૧ રિષભસેનની નારીનેરે લોલ, મહેચ્છવ કરે મહારાજ રે; સા નિજ મંદિર પહેતી કરીરે લાલ, સિધ્યાં વંછિત કાજ, સાસા૧૨ તે વખતે શાસન દેવતાએ પણ પ્રગટ થઈને તે જેગીની સાખ પૂરી, એવી રીતે