SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાનો રાસ. (૩૧૫) ચોટ | ૨ | પછી જયસેનાએ તે શાસન દેવીનું આરાધન કરવા વાસ્તે કાઉસગ કર્યો, ત્યારે શાસન દેવી પ્રત્યક્ષ થઈ તેને કહેવા લાગી કે, તારે જરા પણ ખેદ કર નહીં . ૩ બંધુસરી હરખીત થકીરે લાલ, જમાઈને ઘર જાયરે; સા જાણ્યું જયસેના મૂઈ હશેરે લાલ, સુંદર દેખી દુઃખ થાય. સાસા ૪ રેતી માથું કૂટતીરે લાલ, આકંદ કરતી અપાર; સા. , જયસેનાએ મારી સુંદરીરે લાલ, જઈ પોકારી દરબારરે. સા. સા૫ જયસેનાને તેડવારે લાલ, માણસ મૂકે રાયરે; સા તવ સાસન રખવાલીકારે લાલ, જેગીને ઉપાય. સા સા છે ૬ પછી બંધુસરીએ તે ધાર્યું કે જયસેના મરી ગઈ હશે, તેથી તે મનમાં રાજી થતી જમાઈને ઘેર ગઈ, પણ ત્યાં સુંદરીને મરેલી દીઠી છે ૪ પછી તે તે રોતી, તથા માથું કુટતી કુટતી તથા ઘણે વિલાપ કરતી કરતી રાજ દરબારમાં જઈ પિકાર પાડવા લાગી કે, મારી પુત્રી સુંદરીને જયસેનાએ મારી નાખી છે એ છે પછી રાજાએ જયસેનાને બેલાવવા વાસ્તે માણસ મોકલ્યું, તે વખતે શાસન દેવી પિલા જોગીને ત્યાં આગળ ઉપાડી લાવી છે ૬ છે જયસેના મોટી સતીરે લાલ, એહવા ન કરે કામરે; સા. રાય આગલ જેગી કહેરે લાલ, સોને ન લાગે શ્યામ. સા. સા. ૭ બંધુસરીએ મુજનેરે લાલ, જમાડી ભલી ભાત સા. પ્રાથના એહવી કરીરે લાલ, જયસેના કરે ધાતરે. સાસા૮ મેં વેતાલી આરાધીનેરે લોલ, મુકી મારણ તાસરે; સા કોણ મારે પુણ્યવંતનેરે લાલ, સુંદરી મારી પાપરાસરે. સા સા ૯ ત્યારે તે જોગી કહેવા લાગ્યું કે, જયસેના તે મહાસતી છે, તે એવું કામ કઈ દહાડે પણ કરે નહીં, કારણ કે, સોનુ તે કદી કાળું પડતું જ નથી કે ૭ મ માટે હે રાજા, હવે હું તમને સાચે સાચી વાત કહું છું, તે સાંભળ. બધુસરીએ મને ખુબ જમાડી જમાડીને કહ્યું કે, તમે જયસેનને મારે તે ઠીક છે ૮ પછી મેં વૈતાલીનું આરાધન કરીને તેણીને જયસેનાને મારવા માટે મોકલી, પણ પુણ્યવંત પ્રાણુને કેણું મારી શકે? તેણીએ તે ઉલટાં તે પાપી સુંદરીને જ મારી. ૯ એહવે સાસન દેવતારે લાલ, આવી ભાંખે સાખરે; સા વચન મલ્યાં બેઉ સારિબારે લાલ, વળતું રાજા ભાંખરે. સાસા૧૦. બંધુસરી દેશ બાહરેરે લાલ, કોઢ કરે દુકંમરે; સા. - આજ પછી કોઈ એહવારે લાલ, ન કરે અસુભ કામરે. સા સા ૧૧ રિષભસેનની નારીનેરે લોલ, મહેચ્છવ કરે મહારાજ રે; સા નિજ મંદિર પહેતી કરીરે લાલ, સિધ્યાં વંછિત કાજ, સાસા૧૨ તે વખતે શાસન દેવતાએ પણ પ્રગટ થઈને તે જેગીની સાખ પૂરી, એવી રીતે
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy