________________
* ધર્મ પરીક્ષાને રાસ.
(૩૧૩) ભંભેરી મુક્યો ભરથાર, દાસીથી અવગણે અપાર; બંધૂસરી સુણી એ વચન્ન, જપે પુત્રી ધીરજ ધર મન્ન છે ૧૦ છે જયસેનાનું જીવિત હરસું, તુજને સુખ થાસે તેમ કરશું; એહવે એક જોગી તિહાં આવ્યા, બંધૂસરી મન અધિકે સોહાવ્યો.૧૧ ઉઠી ઉભી થઈ ચરણે લાગી, સરસ ભિક્ષા દીધી અનુરાગી; સંતે આસન બેસારી, મુજ ઘર ભિક્ષા લેજે હિતકારી છે ૧૨ . વળી ભરતારને પણ ચડાવી મુકવાથી, તે પણ મને એક દાસી કરતાં પણ હલકી ગણે છે, હવે પુત્રીનાં એવાં વચન સાંભળીને બંધુસરી કહેવા લાગી કે, તું જરા ધીરજ રાખ છે ૧૦ છે જયસેનાને મારી, તને જેમ સુખ થશે તેમ કરશું; એટલામાં ત્યાં એક જોગી આવી ચડવાથી બંધુસરી આનંદ પામવા લાગી છે ૧૧ છે પછી તે બંધુસરી ત્યાંથી ઉઠી ઉભી થઈને તે જોગીને પગે લાગી, તથા પ્રેમ લાવી ઉત્તમ ભિક્ષા આપીને તેને રાજી કરી, આસન ઉપર બેસાડીને કહેવા લાગી કે, હવેથી તમે હમેશાં મારે ઘેરથી ઉત્તમ ભિક્ષા લેજો ૧૨ છે
આવે તે દિન દિન આવાસે, નવિ રસવતી આપે ઉલ્લાસે; ભગતે રીઝયો જંગી બોલે, તાહરે કે ન માઈ તેલે છે ૧૩ મન માને તે હવે તું માગ, બંધૂસરી ચિંતે મુજ લાગ; ગદગદ સાદ પુત્રી વિરતંત, જયસેનાને મારી મહંત ૧૪ કાળીચૌદસ કહે કપાલી, વિદ્યા સાધીસ સમરીસ બાલી; હિરખી બંધૂસરી મન મૂડી, દશમી ઢાલ નેમે કહી રૂડી છે ૧૫ છે પછી તે જેગી હમેશાં તેને ઘેર આવવા લાગ્યું, અને બંધુસરી પણ તેને ભાતભાતનાં ભેજન ખવરાવા લાગી, એવી રીતની ભક્તિથી તે જોગી રાજી થઈ કહેવા લાગ્યું કે, હે માતા તારા સમાન દાતાર મેં આ જગતમાં કઈ સ્ત્રી જેઈ નથી. ૧૩ માટે હવે તારે જે જોઈએ તે તું મારી પાસે માગ, તે સાંભળી બધુસરીએ વિચાર્યું કે, હવે લાગ ઠીક આવ્યા છે, એમ વિચારી તેણીએ ગદગદતે સા પુત્રીને સઘળે વૃતાંત કહીને કહ્યું કે, હે મહાગી તમે જયસેનાને મારે! છે ૧૪ છે ત્યારે તે જોગીયે કહ્યું કે, કાળી (ધારી) ચૌદસને દિવસે વિદ્યા સાધીને તે કામ કરીશ, તે સાંભળી તે કપટી બંધુસરી આનંદ પામવા લાગી; એવી રીતે દશમી ઢાલ નેમવિજયજીએ કહી ૧૫
કાળીચૌદસને દિને, જોગી જઇ મસાણ તાલી દેવી તણું, - સમરણ કરે સુજાણ. ૧ ને પ્રત્યક્ષ થઈ દેવી કહે, વચ્છ
સમરી યે કાજ; જયસેનાને મારે જઈ, કરે વેગે એ કાજ મે ૨ એવી આવી મારવા, કર સહી કરવા સામું જોઈ નવી સકી, પોસહ વ્રત રખવાલ.. ૩ છે
४०