________________
ધર્મ પરીક્ષાના રાસ.
દુહા.
રતન લેઇ તે મુજ પિતા, સેત્રુજ્ય ગીરનાર; ચૈત્ય કરાવી અભિનવાં, તિલક ચઢાવ્યાં સાર ॥ ૧ ॥ પ્રસેનજીતને આ પીયાં, રતન ત્રણ ઉદાર, માહરા ગુરૂના ભક્તએ,એ મન કરી વિચાર ।। ૨ ।। લાહજીરાને વલી દીયા, રતન ત્રણ સુખકાર; તેણે ધૂતે તે હારીયા, સુર ગયા સ્વર્ગ માઝાર ॥ ૩ ॥
પછી તે મારા પિતાએ ત્રણે રત્ના લેઇ, સેત્રુંજય તથા ગિરનાર ઉપર સુદર દેહેરા અધાવી ઉમ તિલક ચડાવ્યાં ॥ ૧ ॥ થળી તે દેવે પ્રસેનજીત રાજાને પણ ત્રણ મનેાહર રત્ના આપ્યા, અને વિચાર્યું કે, આ મારા ગુરૂના ભકત છે ॥ ૨ ॥ વળી તે દેવે પેાતાના પુત્ર લેાહપુરાને પણ સુખકારી ત્રણ રત્ના આપ્યાં, પણ તે જુગારમાં તે રત્ના હારી ગયા, પછી તે દેવ દેવલાકમાં ગયા ॥ ૩ ॥
કૈણે દીક્ષા કેણે બાર વ્રત,કૈણે સમકીત સુવિશેષ; બાલપણે દૃઢ હું થા, ધરમ તણાં કુલ દેખ ॥ ૪ ॥ કહે સધલી સાચું કહ્યુ, 'દલતા કહે જાહ; રાજા શ્રેણિક ચિતવે, અહેા નારી એ દૂઠ ૫ ૫ ૫ મુજ પિતાના રાજમાં, એ થઇ સંધલી વાત; પાપણ એ માને નહીં, છીસ દુ પરભાત ૫ ૬ા શેઠ કહું જયશ્રી તે, સુણ ગેરી ગુણુ રાસ, તેં દીઠું કંઈ સાંભળ્યું, ધર્મ કુલ તેહ પ્રકાસ । ૭ ।
ત્યાં કેટલાકે દીક્ષા, તેા કેટલાકે ખાર વ્રત, અને કેટલાએકે સમીત પણુ અ'ગીકાર કર્યું, અને એવી રીતે ધર્મનું ફળ ોઇને હું પણ ખાળપણથીજ ધર્મમાં ચુસ્ત થયા. ૪ ત્યારે શેઠની સઘળી સ્રર્યાયે તેા કહ્યુ કે, તે વાત ખરાખર છે, પણ એક કુંદલતા ખેલી કે, તે તે સઘળું જુઠુ છે, તે સાંભળી શ્રેણિક રાજા વિચારવા લાગ્યા કે, અરે આ સ્રી તેા મહાદુષ્ટ છે ! ૫ ! વળી આ સઘળી વાત .મારા પિતાનાજ રાજમાં અનેલી છે, પણ આ પાપી સ્ત્રી માનતી નથી, માટે સવારમાં તે સ્ત્રીની વાત છે ! હું પછી શેઠ જયશ્રીને પુછવા લાગ્યા કે, હું ગુણુવાન સ્ત્રી, તે પણ જો કઇ ધર્મનુ મૂળ દીઠું કે સાંભળ્યું હાય તા તે કહી તાવ ॥ ૭॥
ઢાઇ વામી.
ચેાપાઇની દેશી.
(૩૧૧)
કહે પેહેલી નારી સુર્ણા કત, નગરી ઉજેણીએ પ ગુણવંત; સંગ્રામપુર નામે જયકારી, શેઠે રિષભસેન સમકીત ધારી ॥ ૧ ॥ તેહને ઘર જયસેના નારી, સીલ ગુણે સીતા અવતારી; સમકીત્યંત સદા સત્ય સધા, કર્મ વસે કરી તે છે વંધ્યા ।। ૨ ।। એકદા નાહ ભણી તે ભાંખે, પુત્ર વિના કણ વંશને રાખે; એક ધડીમાં ઘડી જલ બુડે, નંદન વિષ્ણુ નામ ક્ષણમાં ઝુલે ॥ ૩ ॥