________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૦૭). રાજને આદેશ, તસ્કર શૂળી દીધે,
એહસું બેલે જેહ, તેહને એ દંડ સીધે છે ૨૪ અરે! આ મેં શું કામ કર્યું? હવે હું મારો જીવ શી રીતે બચાવીશ? હવે તે મારાં બને કો નાશ પામ્યાં, અને હવે તેને જઈ કહું કે ૨૨ હવે પસ્તાવે શું કરે, જેમ કર્મમાં લખ્યું હશે તેમ બનશે, કારણ કે તે બળવાન છે, વળી જેમ શરીરની છાયા છેડી શકાતી નથી તેમ કમી પણ છેડી શકાતાં નથી મારવા પછી રાજાના હુકમથી તે ચોરને સૂળીએ ચડાવે, તેમજ તેની સાથે જે કંઈ બોલે તેને પણ એજ શિક્ષા કરવા ફરમાવ્યું છે ૨૪ .
મૂક્યા જેવા કાજ, છાના ચર પોતાના; કઈ ન જાયે પાસ, પામીજે બોતાનાં છે ૨૫ છે એણે અવસર એ ઢાળ, આઠમી થઈ એ પૂરી;
નેમવિજય કહે એહ, કથા અછે અધુરી છે ર૬ પછી તે જેવા વાસ્તે રાજાએ પોતાના છુપા ચાકરને મેકલ્યા, પણ તેની પાસે પિતાના માથે આરેપ આવવાની બીકથી કેઈ ગયું નહીં કે ૨૫ છે એવી રીતે આઠમી ઢાળ સંપૂર્ણ થઈ, પણ નેમવિજયજી કહે છે કે, હજુ તે વાત અધુરી છે. ૨૬
મુજને સાથે લઈને, ચૈત્ય વાંદવા શેઠ, ગયા હતા વલતાં થકાં, પાપી પાડીયો દેઠ ૧ | તવ મેં પૂછ્યું તાતને, કવણ પુરૂષ છે એહ રૂ૫ષરે વ્યસની જિક, રાયે વિખ્યા તેહ | ૨ | ધૂત થકી સુતે ધર્મનો, માંસ થકી બક જોય; મધ
થકી યદુનંદના, વેશ્યા ચારૂ વિગય છે ૩ છે પણ તે વખતે મારા પિતા મને સાથે તેડીને દેરે દર્શન કરવા ગયા હતા, ત્યાંથી પાછા વળતાં તે પાપી ઉપર અમારી નજર પડી છે લ છે ત્યારે મેં મારા પિતાજીને પુછ્યું કે આ પુરૂષ કેણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ મહા દુષ્ટ રૂપપુરો ચોર છે, અને રાજાએ તેને મોતની શિક્ષા કરી છે કે ૨ છે ધર્મરાજ જુગારથી, બક માંસથી, જાદના બાળક મદ્યપાનથી, વેશ્યાની સેબતે વગેવાયા છે તે ૩ છે
બ્રહ્મદત્ત નૃપ મૃગયા થકી, ચોરીથી શિવભૂત; પરદારાના દોષથી, રાવણ તેહ વિગુત છે ૪. એક એક વ્યસને કરી,
એ સહુ પામ્યા દુખ; સાત વ્યસન પૂરાં હોય, તે કેમ - Wામે સુખ | ૫ | વળી બ્રહ્મદત્ત ચક્રવર્તી શિકારથી, શિવભૂતિ ચેરીથી, તથા રાવણ પરસ્ત્રીના દેષથી દુઃખી થયે છે ૪ છે તે સઘળાએ માત્ર એક એક વ્યસનથી પણ દુઃખ પામ્યા છે, તે જેણે સાતે વ્યસન સેવ્યા છે, તે સુખ શી રીતે પામી શકે? પા