________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૦૫) ભટ વિટને રહે સાથ, સાત વ્યસનને સે;
દૂત માંસ પરદાર, મદીરા એરી લેવે | | ઘળી જગત ઉપર પણ તેને એક વિશ્વો (વીસમો ભાગ) કરી આપે, પણ એવી રીતે આજીવિકાએ સુખી થવાથી તે, ઉલટ જેમ વાંદરાને દારૂ પાયે હોય તેમ તે લોકોને વધારે દુઃખ દેવા લાગે ૪ ડાકણ, ચુડેલ, જરખ, વિગેરેને કેણુ પાળી શકે? તેઓ સઘળા અંકુશ વિના પિતાની ઈચ્છા પ્રમાણે નગરમાં ભમ્યા કરે છે . ૫ છે વળી તે, નટ અને એવા જ લુચ્ચાઓની સાથે રહે, તેમ, જુગાર, માસ, પરસ્ત્રી, મદીરા, ચેરી વિગેરે સાતે વ્યસને સેવે છે ૬
જઈ આવ્હેડે જીવ, જાત જાતનાં મારે વેશ્યાલું બહુ પ્રીત, રાત દિવસ ચિત્ત ધારે છે રૂપપુરે એક દીન, નુપ ઘર પરિસર વે; રસવતી સરસ સુગધ, પરિમલ તેહને આવે છે ૮ છે ચિંતે ચિત્તમાં એમ, અહ અહ એ ભજન
કરી કેઈ દાય ઉપાય, જમીયે તે ધન દિન છે ૯ છે. વળી શિકારે જઈ ઘણી જાતનાં જીવોની હિંસા કરે, તેમ રાત દહાડે વેશ્યામાં ચિત્ત રાખી તેઓની સાથે સ્નેહ રાખે છે ૭ કે પછી તે રૂપપુરો ચોર એક દિવસ રાજાને ઘેર ગયે, ત્યાં તેને ઉત્તમ રાઈની સુગંધિ આવી છે ૮ છે તે જોઈ તે મનમાં વિચારવા લાગ્યો કે, અહિ આ ભજન કેવું સરસ છે, કંઈપણ ઉપાય શોધીને આ ભેજન હું જમું તે મારે દિવસ સફળ થાય છે ૯ છે
સાલી દાલી ઘત ગોળ, ભાત ભાતનાં વ્યંજન બેસી રાજા સાથ. જમે નયન કરી અંજન | ૧૦ | રસ લંપટ થી ચાર, સ્વાદ તે ન મૂકાયે; ખાઈ જાયે નિત્ય, રાજા દુબેલ થાય છે ૧ી છે મહિસાગર પરધાન, પછે નૃપને ભાંખો;
દેવ દુબલા કાંય, કારણ મુજને દાખો કે ૧૨ છે પછી તે ચાર આંખમાં અંજન કરી અદૃશ્ય રહી, રાજા સાથે બેસીને, ભાત, દાળ, ઘી, ગોળ, તથા જાત જાતનાં શાક ખાવા લાગે છે ૧૦ છે પછી તેને ખાવાને રસ લાગવાથી તેનાથી તે સ્વાદ મુકાણે નહીં, તેથી હમેશાં રાજાના ભાણામાંથી તે ખાઈ જાય, અને તેથી રાજા દિન દિન પ્રતે દુબળો થતો જાય છે ૧૧ કે પછી રાજાને દુબળા જોઈ મતિસાગર પ્રધાને પૂછયું કે, હે સ્વામિ તમે દિવસે દિવસે દુર્બળ કેમ થતા જાઓ છે? તેનું કારણ મને સમજાવે છે ૧૨ છે
અન્ન અરૂચી તુમ કેય, અથવા બીજી ચિંતા; કાહવા સરખી વાત, હોયે તે કહો ગુણવંતા છે ૧૩ તુજથી છાની વાત, મારે નડ્રીં કહે ભૂપ; પણ છે અચરિજ એક, સાંભલો તેહ સરૂપ છે ૧૪