________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૩૩) દાતણ કરવા નીમરે લીધા પચખાણ, જિન વચન કેમ ભાંગીએએ; છાણ લુ કરી ભારે, બિંબ કી ને, પૂજા કરી પગે લાગીએએ છે ૧૭ અનુક્રમે દરસન કીધેરે, પ્રતિમા કુપક માંહીં, મૂકીને સદ્દ ચાલીયાએ; ઘણું કાલ લગી માંહીંરે, અધિષ્ઠાતા તિહાં,
ઘરણુંદ્ર તહાં ભાલીયાએ ૫ ૧૮ છે તેણે જિન પ્રતિમાનું દર્શન કર્યા વિના દાતણ કરવાનું પણ પચખાણ લીધું હતું, તેથી વિચારવા લાગ્યું કે, જિનેશ્વરનું વચન મારાથી કેમ ભંગ થાય? પછી તેણે ત્યાં છાણ તથા વેકર એકઠી કરી જિન પ્રતિમા બનાવીને નમસ્કાર કરી તેની પૂજા કરવા લાગે છે ૧૭ ! પછી દર્શન કરી તે પ્રતિમાને એક કુવામાં મુકીને તેઓ ચાલ્યા, પછી ઘણા વખત સુધી અધિષ્ઠાતા દેવે તે પ્રતિમાની ત્યાં પૂજા સંભાળ કીધી, પછી તે વાતની ધરણેને ખબર પડી કે ૧૮ છે
આવી કાઢ નિંબરે, અંબર અધર રાખી, અંતરિક નામ થાપીએ; આગે એહનો વિસ્તારરે, બદ્દ કૃત તે જાણે, માહરી મત સારૂ વ્યાપીએ છે ૧૯ છે પાંચમો ખંડ તીરે, હાલ છઠ્ઠીએ કહી, શ્રેતા સુગુણ ભણી ગમીએ; રંગવિજયનો શિષ્યરે, નેમવિજય કહે,
માહરા દિલમાં એ રમીએ | ૨૦ | પછી તે પ્રતિમાને બહાર કહાડી આકાશમાં અધર રાખી, અને તેનું અંતરિક નામ સ્થાપ્યું, વળી કવિ કહે છે કે, આ મેં મારી બુદ્ધિ પ્રમાણે આટલું જાણ્યું છે, પણ તેને વિશેષ વિસ્તાર, તે જ્ઞાની મહારાજ જાણે છે ૧૯ છે એવી રીતે પાંચમાં ખં, ડની છઠ્ઠી ઢાળ સંપૂર્ણ થઈ, અને તે તમામ સાંભળનારાઓને પણ રૂચી હશે, રંગવિજયના શિષ્ય નેમવિજયજી કહે છે કે, મને પણ એ બહુ ગમી છે . ૨૦
- ઉહાં. લશ્કર સહુ ભેલો મલી, આવ્યા વન વિંસ ાલ; રામચંદ્ર લક્ષ્મણ બેને, ખબર થઈ તતકાલોલ લક્ષ્મણ કહે રામચંદ્રને, તમે સીતાને પાસ; રહેજો સાવધાન થકા, હું જાઉં લડવા
તા૨ જો ૬ નાદ કરૂં સિંહને, તે મુજ કરજે વાર; - મેલ માં સીતા રળી, કહું છું વારંવાર છે ૩ ૩૦