________________
ધર્મ પરીક્ષાનાં રાસ.
(૨૪૩) દંપતી બેદુ મલ્યા હર્ષમાં સદુ ભલ્યા, બિભિષણે તિહાં બદુ ભક્તિ કીધી; ઘણાં દિવસ રહી રિદ્ધ સમૃદ્ધિ લહી, સીખ દીધી વળ્યા પાજ સિસિ. ૧૩ અનુક્રમે આવીયા થંભણ પાસે દેવલે, માસ ચૈામાસ રહ્યા તેહ ઠામે; પદ્મપ્રભાવનામેાવકીધાધણા,થાપનાકીધીશ ભણાપાસનામે. ૬૦૧૪ પાંચમા ખ’ડ તણી ઢાલ નવમી ભલી, રંગવિજય ગણી શિષ્ય ભાખી; નેમવિજય કહે શ્રોતા સદ્ન માંભલા, રાવણ રાયની વાત આખી.૬૦૧૫ ત્યાં તે બન્ને શ્રી ભરતાર મળ્યા, અને સર્વને અત્યંત આન ંદ થયે, મિભિષણે તેઓની બહુ ખરદાસ્ત કરી, પછી ત્યાં તેએ ઘણા દિવસ રહી, ઘણું ધન માલ લઇ, સીખ લઇ પાજ ઉતરી દેશમાં આવ્યા । ૧૩ । પછી અનુક્રમે તે થભણા પાર્શ્વનાથને રે આવી ત્યાં ચામાસુ` રહ્યા, ત્યાં કેટલીક પૂજા પ્રભાવના મહેાત્સવ કરી, થંભ્રણ પાર્શ્વનાથની સ્થાપના કરી ॥ ૧૪ ॥ એવી રીતે પાંચમાં ખ’ડની નવમી હાલમાં રગવિજયના શિષ્ય તેમવિજયે રાવણની તમામ વાત કહી સભળાવી, તે તમે હું શ્રોતાજના સાંભળે! !! ૧૫
દુહા.
અનુક્રમે સીતા નારીને, સ્વકીય ઉદરમાંય; ગર્ભ વાધે દિન દિન ભલેા, હઇડે હરખ ન માય. ૧ એક દિન લક્ષ્મણ સીતા બને, સૂતાં છે બે જણ પાસ; લક્ષ્મણને માતા સમી, સીતા નારી તાસ ારા *નિદ્રાવશ સત્તાં થકાં, વસ્ત્ર રહિત થયા બેહ; દીઠાં રામચંદ્રે તીહાં, શંકા ઉપની તેહ ॥ ૩ ॥
હવે અનુક્રમે સીતાને ઉદરમાં ગર્ભ રહ્યો, અને તે વધતા જવાથી તેને મનમાં ઘણાજ આનંદ થવા લાગ્યા ! ૧ ૫ હવે એક દિવસે લક્ષ્મણ અને સીતા પાસે પાસે સૂતા છે; લક્ષ્મણ સીતાને પેાતાની માતા તુલ્ય લેખે છે ॥ ૨ ॥ તે વખતે તેઓ બન્નેનાં નિદ્રાવશ હેાવાથી વસ્ત્રો ખસી ગયા, એટલામાં રામચ' ત્યાં આવી ચડવાથી, તેને સદેહ થયા ! ૩ u
*લક્ષ્મણ સરખા ભાઈ મુજ, મારવા ન ઘટે મુજ; સીતાને હું જાણતા, મીતાનાં લક્ષણ ગુઝ. ૪ એતા બગડી છે સહી, માર્યે અપજસ થાય; તે કેમ હું હવે કરૂ, કાઢી મેલું વન માંય !!! *લક્ષ્મણને વાર્તા કહી, એહને મેલા વનવાસ; તવ લક્ષ્મણ બાલ્યા તીહાં, ભાઇ તુમને શ્યાબાસ ॥ ૬ ॥ તે જોઇ રામ વિચારવા લાગ્યા કે, આવા લક્ષ્મણ સરખા ભાઇને મારવા મારે ચેાગ્ય નહીં; અને સીતાને તેા હુ આટલા દિવસ સુધી ઉત્તમ લક્ષણ વાળી સતી જાણતા
*હેમચંદ્રાચાર્ય રામ ચરિત્રમાં આ સંબંધ માલમ પડતા નથી તેમાં સીતાને વનવાસ કાઢવાનું લેાકાપવાદથી બન્યાનું જણાવેલુ' છે. છતાં તેમવિજય મહારાજૈ આ સબંધ કયા આધાર ઉપરથી મુકયે છે તે અમારા જાણવામાં આવ્યું નથી. તત્વની વાત કેવળા ભગવાન જાણે.