________________
(૨૪૫ )
ધર્મ પરીક્ષાના રામ.
અનુક્રમે તે કુ‘વરેશ મેાટા થઈ ભર જેખનમાં આવ્યા !! ૪ ! પછી કર્મ ચેાગે તેએ એ કેટલુક લશ્કર એકઠુ કરીને, વનીતા નગરી ઉપર ચડાઈ કરી ા પ ા તે વખતે કેાઈ વિદ્યાધર આવીને તે કુવાને કહેવા લાગ્યા કે, એ રામચંદ્ર તેા તમારા પિતા થાય છે, તેની સાથે લડવાથી તમારા લેાકેામાં ઘણાજ અપજશ થશે ॥૬॥ વલી વિધાધર જઇ કહે, રામ આગલ હૈ। વિનવે મહારાજ કે; એ કુવર દાય તુમ તણાં, તેહને તેડી હેા મનાવા આજ કે, સુ॰ નાણા તવ રામ ને લક્ષ્મણ બે મલી, દાય કુમર હા તેડાવ્યા તેણી વાર કે; સાજન સહુ આવી મલ્યા, અંગ ઉલટ હેા ઉપન્યા અપાર કે. સુ॰ ૮ સીતા તેડાવી તતક્ષણે, શંકા ટાલી હા મનની તતકાલ કે; ઉજમ અંગમે અતિ ધણા, સુખ વિલસે હૈા દંપતી ઉજમાલ કે. વળી તેજ વિદ્યાધરે રામ આગળ જઇ તેને કહ્યુ· કે, હે મહારાજ આ બન્ને તમારા કુવા છે, માટે તેઓને તમે તેડાવીને મનાવા ॥ છ ! પછી રામ અને લક્ષ્મણે મળી બન્ને કુવાને તેજ વખતે ખેાલાવ્યા, ત્યાં સઘળા સગા વહાલાઓ એકઠા થયા, અને અત્યંત આનંદ પામવા લાગ્યા ! ૮ । પછી તેજ વખતે સીતાને એલાવી, મનના સદેહ ત્યાગ કર્યો, અને મનમાં અત્યંત આનંદ લાવી તે અને શ્રી ભરતાર સુખ ભાગવવા લાગ્યા ! હું ॥
૩૯
સુ૦ ૧૧
સીતાની શાક તે એમ કહે, રામ આગલ હે। કુડ કપટની વાત કે; સીતા નારી જે તુમ તણી, રાવણે રાખો હેા લંપટ કુન્નત કે. સુ॰ ૧૦ બગડી નારી જે તેહને, કેમ રાખવી હ। ઘટે ઘરમાંય કે; નિંદા થાય છે નાતિમાં, કાઢી મેલા હૈ। બીજે કાય ડાય કે. તવ રામ મનમાં ચિંતવે, સાકના સંબધ હૈા લાગે મનમાં ખાર કે; તે માટે સદ્ એમ કહે, મુજ ન ધટે હા કાઢવી ધરબાર કે. સુ॰ ।૧૨। હવે સીતાની શોક રામ આગળ કપટથી સીતાના અવળું વાદ્ય ખેલવા લાગી કે, તમારી સીતા સ્રીને તેા, રાવણે રાખી હતી, અને તેથી તે લપટ અને કજાત છે. ૧૦ એવી બગડેલી સ્ત્રીને ઘરમાં કાણુ રાખે? વળી આપણી નાત જાતમાં પણ આપણી અહુ નિંદા થાય છે, માટે એને કેાઇ જગાએ કહાડી મેલેા ા ૧૧ ॥ તે સાંભળી નામ વિચારવા લાગ્યા કે, શાકે તે હમેશાં એક બીજાના ખાર કર્યોજ કરે છે, માટે મારે તેને કહાડી મેલવી ઉચિત નહીં ! ૧૨ ૫.
એક દિન વસ્તુ તે ધાયવા, ધાબીને દીધાં હા રામચંદ્ર તેણી વાર કે; રાતે પલાળી મૂકીયાં, પ્રભાત ઉઠી હૈ। જગાડે નાર કે. સુ॰ ।। ૧૩ । ઉઠરે રાંડ તુ સુઈ રહી, રાજા કરસે હૈ। આપણને રીસ કે;
વેહેલાં વસ્ત્ર જો આપીયે, તે ભૂપતિ હૈ। આપે આશિષ કે. સુ૰૧૪ તવ ધાબણ મુખથી કહે, એ મુરખ હા સુ લવ કરે આજ કે; તુને રાજા બે જ ગુ મલી, જાએ ઉંચા હૈ। જ્યાં છે જમરાજ કે.સુ ૧૫
'