________________
(૨૯૬)
ખંડ ઉમે. તે શિકારીએ તેને તેજ વને બતાવ્યું છે પ . પછી રાજાએ શિકારીને વેશ પહેરી, કેટલાક શિકારીઓને સાથે લઈ તે પાપી, મેહ રૂપી અંધકારમાં લપેટાઈને હરણને દુખ દેવા લાગ્યા છે ૬
ખણી અજાડી ખાતમું, ફોડી સરવરે પાળ - બંધન સઘળે માંડીનેછ, ઝાલ્યા મગનાં બાળ. સુત છે ૭ . પારધીને ૫રસંસતેજી, હડહેડ ભૂપ હસંત;
કોઈક પંડિત દેખીને, ગાથા એમ ભણંત. સુ. ૮ છે ત્યાં એક ખાડ ખોદીને સવરની પાળ ફિડી, તથા સઘળી જગેએ જાળ નાખીને હરણનાં બચ્ચાંઓને પકડ્યાં છે છે કે પછી ત્યાં તે દુષ્ટ રાજા શિકારીને વખાણ થકે હસવા લાગ્યા, તે જોઈ કેઈક પંડિત આવી રીતે ગાથા બોલવા લાગે. પાટા गाथा-सव्वदिसंजाहिंसलीलं । सवारणंचकुव्वसंथन्नं ॥
रायायसवाहो । तथ्यमियाणेकओवासी ॥१॥ એક બાજુની સર્વ દિશા પાણીથી ઘેરાએલી છે, અને બાજુએ કુવાનું સ્થાનક છે, અને એક દિશા રાજા રેકી બેઠે છે ત્યારે હવે રહેવાનું ઠેકાણું કયાં છે ?
મૂરખ નૂપ સમજ્યો નહીંછ, બુદ્ધિ બડી સંસાર ધન પામવું તે સહેલું છે, સમજણ દેહિલી નરનાર. સુ છે પૂછે વલી દિન પાંચમેજી, તિગૃહીજ પરે ભૂપાલ આજ કથા મેં સાંભલીજી, કહે વતું કેટવાલ. સુ૧૦ || દેશ નેપાલ પાટલીપુરેજી, વસ્તુપાલ મહીપાલ
કવિત કળા સુદ્ધિ લહેછ, જાણે બાલ ગોપાલ, સુo | ૧૧ છે ઉપરની વાતથી પણ તે મૂર્ખ રાજા સમયે નહીં, કવિ કહે છે કે, આ સંસારમાં બુદ્ધિજ મોટી છે, ધન તે હજુ પણ સેહેલથી મેળવી શકાય છે, પણ આ સંસારમાં માણસને બુદ્ધિ મળવી બહુ મુશ્કેલ છે કે ૯ વળી પાંચમે દિવસે પણ રાજાએ તેવી જ રીતે પુછવાથી, કોટવાલ કહેવા લાગ્યું કે, આજે પણ મેં એક વાત સાંભળી છે કે ૧૦ છે નેપાલ દેશમાં પાટલીપુર નગરમાં વસ્તુપાળ નામે રાજા હતા, તે રાજા કવિતાની કળા બહુ જાણતો હતો, અને તે વાત નાનાથી મેટા સુધી સઘળી માણસ જાણતા હતા કે ૧૧ છે . . ભારતી ભૂષણ તેહને, મંત્રીશ્વર કહેવાય; રાય કવિત તેણે દાખીયો, બેઠા મહા કવિરાય. સુ છે ૧૨ છે રીસે ભૂપતિ ધડહડાજી, મંત્રી બંધાવ્યો તામ; ગંગા માંહીં નખાવીયજી, વહેતે જાએ જમ. સુ છે ૧૩ છે પુણ્ય જગે થલ પામીનેજી, જો વિશ્રામ જે વાર;
અકસ્માત પુર આવીજી, કહેવે કરી પિકાર. સુ છે ૧૪ તેને પ્રધાન મહા વિદ્વાન હતા અને રાજા કવિ હરે, તેથી રાજાને તેની અદેખાઈ