________________
ધર્મ પરીક્ષાના રામ.
। ૭ ।
વનપાલક આવી કહે, વિનતડી અવધારારે; રા૦ બાગ વિણાસે વાંદરા, વનચર વેગે વારારે. રા આ ક્રીડા ફપી રાયે મૂકીયા, તેહને જીતણ કાજેરે; રા જઇ મલીયા નિજ જાતિપુ, વૃક્ષ વિશેષ ભાંજેરે. રા॰ આ ૫ ૮ ૫ અસમંજસ દેખી એસ, એમ ચિતે રખવાલરે; રા
ગાથા એક તિહાં ભણી, સુણા તે ક પ્રશ્નપાલરે. રા॰ આ॰ । ૯ । ત્યારે તે બગીચાના માળીએ રાજા પાસે આવી કહ્યુ` કે, વનમાંથી ઘણાં વાંદરાએ . આવી આપણા બગીચાના નાશ કરવા માંડ્યો છે, માટે તેને અટકાવા ઘછજ્ઞા ત્યારે રાજાએ તેને શિક્ષા કરવા વાસ્તે પાતાના પાળેલા વાંદરાઓને માકલ્યા, પણ તે તે ઉલટા તેમના જાત ભાઇએ સાથે મળી જઇને વધારે વૃક્ષાના નાશ । ૮ ।। એવી રીતે ભાંજ ફાડ કરતા જોઇને રખવાળ વિચાર કરી એક ગાથા આલ્યા, તે ગાથા હે રાજા તમે સાંભળો ! હું L
કરવા લાગ્યા
(૨૯૯)
आमरण्यया मथ्थमक्कडा । सुरारष्ययामुंडा || अजारस्यविजयाजथ । मूलविण ंतुकज्जं ॥ १ ॥
અરવ વાત સંભલાવીને, કહી યમડ ગયા ઘેરે; રા૦ અણસમજી સમજે નહીં, તેહની શી કરવી પેરરે. રા આ॰ ! ૧૦ ॥ સાતમે દિન સવિશેષથી, મેાડે આવ્યે માંડરે; ર૦ ભ્રકુટી ભાલે ચડાવીને, ભડકયા ભૂત ભરાડરે. રા આ। ૧૧ । ૐ નિર્લજ નિરક્ષણા, સાંભલ માહરી વાતરે; રા પારિપથક પામ્યા વિના, કેમ છૂટોસ તરબતરે. રા૰ આ । ૧૨ ।। એવી રીતની મનેાહર વાત સ`ભળાવીને યમદંડ કેટવાલ તા પેાતાને ઘેર ગયા, પણ તે અજ્ઞાની રાજા સમજી શક્યું નહીં, માટે તેનુ શુ કરવું ? ૫ ૧૦ પછી. સાતમે દિવસે તે તે કાટવાલ બહુજ મેડા આવવાથી રાજા ગુસ્સે થઇ ભૃકુટી ચડાવીને અમે પાડવા લાગ્યા !! ૧૧ ! અરે કમજાત, નિર્લજ્જ લુચ્ચા, તું મારી વાત સાંભળ ! જ્યાં સુધી તું ચારને નહીં શોધી લાવે ત્યાં સુધી તારે શી રીતે છુટકારો થશે ! ૧૨૫
ત્રિક ચાચરને ચાવટા, ધરત લપટનાં ડામરે; રા
વન ગહવર મે જોઇઆ, ચાર ન લાા સ્વામરે. રા આ॰ ।। ૧૩ ।। પાસે તુમારે આવતાં, સુણ્યા મે એક વિતત; રા૦
કઈ છું તે તુમને કથા, મન ધરો મતિવતરે. રા દેશ સકલમાં દીપતા, માટેા માલવ દેશરે; ૨૦ ઉજ્જૈણી નગરી ભલી, જિતશત્રુ નામે નરેશě. રા॰ આ॰ ॥ ૧૫ ।
આ
। ૧૪ ।