________________
(૨૯)
ખડ માટે
તાસ ।। ૨ ।। સરસ કથા મેં સાંભળી, લાગ્યા તેણે મન્ન; પ્રભુ પાસે મુજ આવતાં, અધિકા આવ્યા દેશ ।। ૩ ।। પછી જ્યારે છઠે દિવસે કાટાલ આવ્યા ત્યારે રાજાએ પુછ્યું કે, ચારની શોધ તા હૅબ્બુ સુધી લાબ્યા નથી, અને વાતા તે મોટી મોટી- કરે છે! ॥ ૧ ॥ તે સાંભળી કાટવાળે કહ્યુ” કે, ઉજ્જડ ઘરા, તેમ વેસ્યાના ઘરે, તથા સઘળા જુગારીએ વીગેરેનાં ઘર પણ હુ જોઇ વળ્યા, તે પણ ચારના કઇ પત્તો લાગતા નથી ! ૨ ૫ વળી હું સ્વામિ આજે મેં એક એવી સરસ કથા સાંભળી કે, તેમાં મારૂ' મન ચાંટી ગયુ, અને તેથીજ આપની પાસે આવતાં મને વખત થયા છે. ૩ ઢાહ ઇટો.
મેતાજી ભણાવી વાવડી—એ દેશી.
આજ કથા મેં' સાંભલી, સુણજો સસ્ક્રુ સાવધાનરે; રાજ ગજપુર નયર કુરૂ દેશમાં, નર કુબેર નયર સમાનરે. રા॰આ એ આં રાજ કરે તહાં રંગસુ’, નામે સુભદ્ર તરીંદરે; રા વડવડા રાણા રાજીયા, વાંદું ચરણ અરિવંદરે. રા૰ આ॰ ॥ ૨ ॥ પરિતાપે રવિ સારિખા, કાઇ ન ખડે આણુરે; રા૦ શિષે ફુલ જેમ સદુ ધરે, દિન દિન વધતે વાનરે. રા॰ આ ॥ હે રાજા, આજે મે જે વાત સાંભળી છે, તે તમે સાંભળજો. કુરૂ નામે દેશમાં ગજપુર નામે એક કુબેરની રાજધાની અલકાપુર સરખું સુંદર શેહેર હતું ॥ ૧ ॥ ત્યાં સુભદ્ર નામે રાજા આનદથી રાજ કરતા હતા, વળી કેટલાક માટા મેોટા રાજા રાણાએ તથા શત્રુના સમુહ તે તેના ચરણ કમળને નમસ્કાર કરતા હતા ॥ ૨ ॥ વળી તેનું તેજ પણ સૂર્ય સરખું પ્રચંડ હતુ, તેમ વળી લેાકેા માથા ઉપર જેમ ફૂલો કે, તેમ તેની આજ્ઞાનુ ખંડન કર્યા વિના લેકે તે ઉપાડી લેતા, અને એવી રીતે તેના પ્રતાપ દિન પ્રતિદિન વધતા જતા હતા . ૩ u
૩ ॥
ક્રીડા વાનર તેહનાં, નિર્ભય નગર ભ્રમતરે; ૨૦
॥ ૫॥
ઉપદ્રવ અતિ ઘણા કરે, નિય કાઈ વાંતરે. રા॰ આ૰ ॥ ૪ ॥ વિવિધ જાતિનાં વૃક્ષ તિહાં, વેલ અનેક પ્રકારરે, રા પાન ફુલ ફલે ભર્યું, ઉદ્યાન છે સુખકારરે. રા૰ આ વનથી આવી વાંદરા, તાડી પી થયા મત્તવાલરે; રા૦ રક્ષકે વાયા નિવે રહે, તાડે તરૂવર ડાલરે. રા॰ આ તે રાજાને ત્યાં રમત કરનારા કેટલાક વાંદરાઓ હતા, તે નગરમાં રખડતા થકા ઘણું નુકશાન કરવા લાગ્યા, પણ તેના કેાઇ અટકાવ કરે નહીં ॥ ૪ ॥ ત્યાં જાત જાતના વૃક્ષા, તથા અનેક પ્રકારના વેલા, પાન ફળ ફૂલ વિગેરેથી ભરપૂર એક મહા સુખકારી બગીચા હતા પા! ખીજા કેટલાક વાંદરાએ વનમાંથી તોડી પી મદોન્મત્ત થઈ ત્યાં આવી પહાંચ્યા, તેઓને ચાકીદારોએ અટકાવ્યા છતા તાડવા લાગ્યા ૫ ૬
॥ ૬ ॥
પણ વૃક્ષાની ડાળે!
૬ u