________________
ધર્મ પરીક્ષાના રામ.
ુદ્દા.
આરક્ષક વલી આવીયા, ચાથે દિવસ અકાલ, રૈ નવિ લાન્યા ચારને, એમ પૂછે નરપાલ ॥૧॥ મારગમાંહીં આવતાં, આજ અપૂર્વ નાથ; કથા એક મેં સાંભળી, સદ્દ સાંભલો સાથ ।। ૨ ।।
(૨૫)
વળી તે કાટવાલ જ્યારે ચેાથે દિવસે પણ માઢા આાબ્યા, ત્યારે પણ રાજાએ પુછ્યુ કે, હજી સુધી ચારને કેમ શેાધી નથી લાગ્યે ? ॥ ૧ ॥ ત્યારે કોટવાલ ખેલ્યું કે, હે નાથ, આજે માર્ગમાં આવતાં થકા મે એક આશ્ચર્ય જનક વાત સાંભળી, તે તમેા સઘળા સાંભળેા ॥ ૨ ॥
ढाल पांचमी.
૨ જાયા તુજ વીણું ચડીય ન જાય એ દેશી. વનમાંહીં એક હરણુલીજી, નીજ ખાલકને સંગ;
હરી ચરે નિઝરણુ તણાંજી, જલ પીએ મનર’ગ. સુજોધન સાંભલો મુજ વાત, મત કરજો વ્યાધાત, સુજોધન॰ એ આંકણી ॥ ૧ ॥ વનને પાસે ુકડુજી, નયર વસે મનેાહાર
નયર તણા રાજનનેજી, બહેાળા બાલ કુમાર. સુ ॥ ૨ ॥ આડે વન એકદાજી, જઇને માંડચા જાલ;
બીજા મૃગ નાસી ગયાજી, પાસ પડચા એક બાળ. સુ॰ ॥ ૩ ॥ હૈ સુજોધન રાજા તમે મારી વાત સાંભળો, તેમાં જરા પણ વિન્ન કરશે નહીં. વનમાં એક હરણી પેાતાના બાળકને સંગાતે લઇ, એક જીરા પાસે લીલું ઘાસ ચરીને પાણી પીવા લાગી ॥ ૧ ॥ તે વનની પાસે એક નજીકમાં સુંદર નગર હતું, ત્યાંના રાજાને ઘણાં કુવરે હતા ॥ ૨ ॥ એક વખતે એક શિકારીયે તે વનમાં જઈને જાળ પાથરી તેમાંથી બીજા હરણ તે નાશી ગયા, પણ એક બચ્યું તેમાં સપડાઇ ગયુ... ॥ ૩ ॥
કાઇક કૃપા કુંવરનેજી, આણીને તે દીધ;
બીજને રમવા નવી દીએજી, તેણે સધળે રઢ લીધ. સુ॰ ॥ ૪ ॥ પારાધ તેડી પૂછીયુજી, કુરંગ ધણાં છે કેથ;
વન તેણે તેહ બતાવીયુજી, ચાલ્યા રાજ તેથ. સુ॰ ॥ ૫ ॥ વ્યાધ વેષ રાયે પેહેરીયેાજી, પારધીના પરિવાર;
પીડે મૃગને પાપીયેાજી, વ્યાપ્યા માહુ અધકાર. સુ॰ ॥ ૬ ॥ હવે તે શિકારીએ તે અચ્યુ' રાજાના એક કુવરને રમવા આપ્યું, પછી કુંવર ખીજા કુવાને તે બચ્ચુ રમવા આપે નહીં, તેથી તે સઘળાએ તે ખાખતની હઠ લીધી. ૪ જેથી રાજાએ તે શિકારીને ખેલાવી પુછ્યું કે, ઘણાં હરણા કઇ જગાએ છે, ત્યારે